Garavi Gujarat

યુકેમાં હવે એશિયન પીએમ ચૂંટાિે?

-

‘‘દે - બાર્ની ચૌધરી

શ તેના પ્રથમ સાઉથ એશશયન વડા પ્રધાન માટે તૈયાર છે અને અમે માનીએ છીએ કે "નાસ્ટી અને રેસીસ્ટ" પક્ષ તરીકે ગણવામાં આવતા ટોરીના દદવસો પૂરા થઈ ગયા છે’’ એમ વદરષ્ઠ કન્્ઝવવેદટવ સંસદસભ્યોએ ગરવી ગુજરાતને જણાવ્યું છે.

વડા પ્રધાન બોદરસ જૉન્સનના રાજીનામા પછી સંભશવત નેતા તરીકે પોતાને આગળ રાખનારા ઓછામાં ઓછા છથી સાત ઉમેદવારો શ્ેત નથી.

અમારી સાથે વાત કરનાર સૌનો સુર હતો કે હવે વંશીય ઉમેદવારોને

શ્ેત સાંસદો દ્ારા

સમથ્થન આપવામાં

આવે છે, અને

ચામડીનો રંગ

હવે મહત્વપૂણ્થ

રહ્ો નથી.

લોડ્થ રેમી રેન્જરે કહ્યં હતું કે "અમે સાઉથ એશશયન વડા પ્રધાન માટે 100 ટકા તૈયાર છીએ. કેશબનેટમાં રહેલા નેતાઓએ તેમની ક્ષમતાઓ અને કુશળતા દશા્થવી છે. તેમના માટે

કોઈ મોટી સમસ્યા નથી. જનતા

જાણે છે કે તેઓ કેટલા સક્ષમ છે

અને તેમણે પોતાને વધુ પૂરવાર

કરવાના છે. તેઓ મળેલી તક

માટે હંમેશા સભાન છે અને

તકેદારી રાખે છે કે તેઓ જાહેર

જનતાની અપેક્ષામાં ખરા

ઉતરે."

ઋશિ સુનકને હાલમાં વડા

પ્રધાન અને દશક્ષણ એશશયાના

પ્રથમ વડા પ્રધાન બનવા

માટે શપ્રય માનવામાં આવે છે. પરંતુ ટીકાકારો તેમની પત્ીના નોન-ડોમ ટેક્સ સ્ટેટસ અને ચાન્સેલર હોવા છતા અમેદરકન ગ્ીન કાડ્થ ન છોડ્ું તે બદલ ટીકા કરે છે. કેટલાક લોકો તેમની સંપશતિ અને ચપળ અમેદરકન પ્રેશસડેન્ન્શયલ-શૈલીની શવદડઓ જાહેરાત સામે પણ વાંધો ઉઠાવે છે. એક સંસદસભ્યએ કહ્યં હતું કે "ઋશિ ખૂબ જ જાણીતા હતા, લોકો ખૂબ પસંદ પણ કરતા હતા, પરંતુ બજેટમાં ટેક્સના વધારા બાદ તેઓ લોકશપ્રય રહ્ા નથી.’’

કટે લાક સાંસદો પ્રશ્ન કરે છે કે શા માટે ઘણા બધા ઉમેદવારો પદની સ્પધા્થમાં ઉતયા્થ છે?

એક ટોરી સભ્યએ જણાવ્યું હતું કે તે "આ વલણ પક્ષની પ્રશતષ્ઠાને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકો આનો ઉપયોગ નવી કેશબનેટમાં સ્થાન

મેળવવા કરે છે. આ વલણ સ્વાથથી અને અક્ષમ્ય છે.’’

બેરોનેસ સેન્ડી વમા્થએ જણાવ્યું હતું કે, "મને ખૂબ જ આનંદ છે કે ઘણા બધા ઉમેદવારો આગળ આવી રહ્ા છે. તેની શવશવધતા જુઓ. તેઓ જાણે છે કે પાટથી બદલાઈ ગઈ છે. તેમના માટે તેમનું નામ પૂરતું છે. આ પ્રકારની લાગણી અનુભવવા માટે સક્ષમ બનવું તે મહાન છે. પક્ષના સભ્યોને એક કરી શકે તેવી વ્યશતિને ચૂંટવાની જરૂર છે જે ટોરી્ઝ ગૂંચવાયેલા છે એવી કલંદકત પ્રશતષ્ઠાને દૂર કરી શકે.‘’

લોડ્થ ડોલર પોપટે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “અમને નવીન રીતે ટેક્સ ઘટાડવા માટે કલ્પનાશીલ વ્યશતિની જરૂર છે. આવકવેરા અથવા કોપપોરેશન ટેક્સને બદલે, મોટા કોપપોરેટ પર ટન્થઓવર ટેક્સ રાખવાથી, ટેક્સની નવી રીતો દ્ારા વધુ આવક એકત્ર કરી શકાય છે.

 ?? ?? લીઝ ટ્રસ
ઋષિ સુનક
પેની મૉર્્ડડાઉન્્ટ
લીઝ ટ્રસ ઋષિ સુનક પેની મૉર્્ડડાઉન્્ટ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom