Garavi Gujarat

મથાનિરીનરી ચડતરી-પડતરી ખુદમથાં જ ઉદભિે છે

જગતના સંકટોમાં જજન્્દગાની લઇને આવ્્યો છું, ભ્યાયા છે કંટકો ત્્યાં ફૂલ્દાની લઇને આવ્્યો છું. - બેફામ

-

જોન મજે રે ચટૂં ણીની તારીખ ર્હેર ર્રી ત્યારે એમનો પક્ષ લોર્મતના રરે ટંગમાં લબે ર પક્ષ ર્રતાં 3 પોઇન્ટ પાછળ હતો. એટલા પોઇન્ટ મતદાન વળે ા રહે અને લોર્ો એ રદવ્સના પોતાના મત પ્રમાણે જ મતદાન ર્રે તો ર્ન્ઝિવટવે ીવ પક્ષ જરૂર હારે. આ ્સામાન્ય ગણતરી છતા,ં જોન મજે રે દેશ ્સમક્ષ જવાનું નક્ી ર્યુંુ હત.ું ચટૂં ણીની ઝિબંૂ શે દરવમયાન પણ ઓપીવનયન પોલ એમના પક્ષની તરફેણમાં નહોતા. છલ્ે ા રદવ્સ ્સધુ ી એ તરફેણમાં રહ્ા નહીં. આમ છતા,ં જરાય વહંમત હાયાકા વવના એમણે પોતાની ઝિબૂં શે ચાલુ રાખી. ્સામ,ે લબે ર પક્ષના નતે ાઓએ, પોતે વવજયી બની ગયા છે એવો દેખાવ ર્યા.કાે રાણીની સ્પીચ ર્હેર ર્રી. ્સરર્ાર રચી હોય અને નવા પગલાં ભરાતા હોય તવે ી રીતે ર્હેરત ર્રી, છતાં ય જોન મજે રે વહંમત ગમુ ાવી નહીં અને ધનધુ રકા અજનકાુ ની જમે પોતાનું લક્ષય ચટૂં ણીમાં વવજય ્સામે જ રાખ્યું અને તઓે ્સફળ થયા હતા.

આ ઉદાહરણ પરથી સ્પષ્ થાય છે ર્ે ર્ેટલીર્ બાબતો આપણા હાથની નથી હોતી. આપણી પ્સંદગી મુજબની નથી હોતી. જન્મ, વજંદગી, ર્ાયકાક્ષેત્ર પ્સંદગી મુજબ નથી મળતાં. ઘણાં પરરબળોના પરરપાર્નું એ પરરણામ હોય છે. તમારું ર્ામ તો એનો શ્ેષ્ઠ ઉપયોગ ર્રવાનું છે. નબળી બાજીને પણ તે ્સફળતામાં ફેરવી શર્ે છે. ડરપોર્, આળ્સુ અને વનરુત્્સાહી લોર્ો ્સારી બાજી પણ હારી ર્ય છે. આ વજંદગીની એર્ હર્ીર્ત છે. ગનીભાઇ દહીંવાળા ર્હી ગયા તેમઃ

સુખી જીવન મળે તો નીર સમ કલરવ કહી વહેજે! જવપજતિનો પવન જો થા્ય તો પવયાત બની રહેજે! તૂટે આકાશ તો પણ ્દોષ ના પ્ારબ્્ધને ્દેજે! ગુજારે જે જશરે તારે જગતનો નાથ તે સહેજે! ગણ્્યું જે પ્્યારું પ્્યારાએ અજત પ્્યારું ગણી લેજે!

માણ્સ પોતાની મંઝિીલ તરફ જવા, ધ્યેય હાં્સલ ર્રવાની ્સફર આરંભે છે ત્યારે ર્ોઇના ભાથામાં ્સંપવત્ હોય છે તો ર્ેટલાર્ના ભાથામાં વવપવત્. એ વવપવત્નો ઉપયોગ પણ પોતાના વહત માટે ર્રી ર્ણે તજે આખરે જીતે છે. ચૂંટણીની ઝિૂંબેશનું ઉદાહરણ છે. ટોરી પા્સે વવપવત્નું ભાથું હતું, લેબર પા્સે ્સંપવત્નો લોર્મત એમની તરફેણમાં હતો. તે છેવટે એર્ાએર્ ર્ેમ પલટાઇ ગયો!

પાના રમવા બે્સો ત્યારે આપણી પ્સંદગીની બાજી આપણા હાથમાં આવતી નથી. એક્ો, બાદશાહ, રાણી ર્ે ગુલામ જોઇતાં પત્ા હાથમાં નથી આવતાં. એટલે હારી જવાશે એ બીર્ે બાજી અધૂરી મૂર્ીને ઉઠી જવાય નહીં. જે પાના હાથમાં આવ્યા તેનાથી જે ્સારામાં ્સારી રીતે બાજી રમી ર્ણે તે જ ્સાચો ખેલાડી ગણાય. વજંદગીનું પણ આવું જ છે. હંમેશ અનુર્ૂળતાઓનો શ્ેષ્ઠ ઉપયોગ ર્રીને ્સારી રીતે રમી ર્ણે છે તે જ ્સાચો ખેલાડી છે. પોતાના હરીફના હાથમાં ્સારી બાજી છે એટલે એ જીતે છે. એ બાજી ખોરવવા જે પ્રયત્ ર્રે, હરીફને ર્ેમ પાડવો તેના વવચારોમાં જે વ્યસ્ત રહે તે હરીફને પાડી શર્તો નથી. પણ પોતાની બાજી ય ગુમાવે છે. પાનાનો ખેલ હોય ર્ે જીવનનો. ્સાચી બાજી રમનારાં જ જીતે છે. ઇષ્યાકા ર્રનારા, ્સામાને પાડવા મથનારા પોતે જ પડે છે. અમૃત ઘાયલ ર્હે છે તેમ -

્દુજન્યાની ખો્દણીની તને વાત શું કરું! ખો્દી છે એણે જીવતાં દ્દલની કબર સુદ્ાં.

ઘણાં લોર્ો ચાલાર્ીથી પાના બદલવા મથે છે. ગંજીફાની રમત હોય ર્ે વજંદગીની. હાથની ્સફાઇ બહુ ર્ામ લાગતી નથી. એવો માણ્સ મોટે ભાગે માર જ ખાય છે. એની શવતિ પોતાની ્સફળતાની ચાવી શોધવાને બદલે ્સામાને પાડવાના રસ્તાઓ શોધવામાં જ વપરાતી હોય છે. પણ ત્યારે એને એની ખબર પડતી નથી. જીવનમાં ્સફળ થવા માટે ્સાચું ધ્યેય, ્સાચાં ્સાધનો અને ્સાચા માગવે ચાલવાનો અડગ વનશ્ચય જરૂરી છે. ફળની આશા રાખ્યા વવના ર્મકા ર્રનારને ફળ મળે જ છે.

માનવની ચડતી - પડતી ખુ્દમાં જ ઉ્દભવે છે, પડતી નથી જરૂર અંતરની અસ્તો્દ્યમાં - 'મરીઝ'

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom