Garavi Gujarat

વડા પ્રધાન બોરિસ જોન્સનનું િાજીનામું

-

ચાન્્સસેલર ઋષી ્સુનક અનસે હેલ્્થ ્સસેક્રેટરી ્સાજિદ જાવીદ ્સજહત 50્થી વધુ અન્્ય નસેતાઓના રાજીનામા બાદ નવ જન્યુક્ત ચાન્્સસેલર નદદમ િહાવી, હોમ ્સસેક્રેટરી પ્ીજત પટેલ ્સજહત ધણાં બધા નસેતાઓ અનસે એમપીઝસે વડા પ્ધાન બોદર્સ િૉન્્સનનસે રાજીનામું આપવા આગ્રહ ક્યાયા પછી બોદર્સ િૉન્્સનસે ગુરૂવારે તા. 7ના રોિ કન્ઝવવેદટવ પાટટીના નસેતા તરીકરે રાજીનામું આપ્્યું હતું. તસેમણસે જ્્યાં ્સુધી ઓક્ટોબરમાં ્યોજાનાર કન્ઝવવેદટવ પાટટી કોન્્ફરન્્સમાં નવા નસેતાની પ્સંદગીની પ્જક્્યા પૂણયા ન ્થા્ય ત્્યાં ્સુધી 10 ડાઉજનંગ સ્ટ્ીટ ખાતસે વડા પ્ધાન તરીકરે ચાિયામાં રહેવાની ઇચ્છા વ્્યક્ત કરી છે.

કરેજબનસેટમાં િ ્થ્યસેલા અભૂતપૂવયા બળવા અનસે ્સરકારનસે હચમચાવી નાખનારા કૌભાંડોની શ્સેણીના પગલસે િૉન્્સનની પ્જતષ્ા ખૂબિ ખરડાઇનસે તળી્યસે િઇ બસેઠી હતી. ગ્યા મજહનસે અજવશ્ા્સ મતમાં લગભગ બચી ગ્યસેલા િૉન્્સનસે ચૂંટાઇ આવનાર નવા નસેતાનસે બનસે તસેટલું ્સમ્થયાન આપવાનું વચન આપ્્યું હતું અનસે અત્્યાર ્સુધી આપસેલા અપાર જવશસેષાજધકાર માટે જરિટીશ િનતાનો આભાર માન્્યો હતો. તસેમણસે આ માટે તસેમના પક્ષની "ટોળા વૃજતિ"નસે દોષીત િણાવી હતી.

્સતિાવાર જનવા્સસ્્થાન 10 ડાઉજનંગ સ્ટ્ીટના પગજ્થ્યાં પર્થી રાષ્ટ્રનસે ્સંબોધતા રાજીનામાના ભાષણમાં 58 વષયાના વડા પ્ધાન બોદર્સ િૉન્્સનસે િણાવ્્યું હતું કરે "હું ઇચ્છું છું કરે આપ ્સૌ જાણો કરે જવશ્ની શ્સેષ્ નોકરી છોડીનસે હું કરેટલો દુઃખી છું. રાિકારણમાં, કોઈ પણ "રીમોટલી ઇન્ડીસ્પસેન્્સસેબલ" ન્થી. જ્્યાં ્સુધી ઓક્ટોબરમાં ્યોજાનાર કન્ઝવવેદટવ પાટટી કોન્્ફરન્્સમાં નવા નસેતાની પ્સંદગીની પ્જક્્યા પૂણયા ન ્થા્ય ત્્યાં ્સુધી 10 ડાઉજનંગ સ્ટ્ીટ ખાતસે ચાિયામાં રહીશ. હું અમારી બસેકબસેન્ચ ્સાં્સદોના અધ્્યક્ષ ્સર ગ્રસેહામ રિસેડી ્સા્થસે ્સંમત ્થ્યો છું કરે નવા નસેતાની પ્સંદગીની પ્જક્્યા હવસે શરૂ ્થવી જોઈએ અનસે તસેનું ્સમ્યપત્રક આવતા અઠવાદડ્યસે જાહેર કરવામાં આવશસે. મેં આિસે એક કરેજબનસેટની વરણી કરી છે.’’

તસેમણસે િણાવ્્યું હતું કરે ‘’મનસે 2019ની ્સામાન્્ય ચૂંટણીમાં ‘અતુલ્્ય િનાદેશ’ આપવામાં આવ્્યો હતો અનસે તસે િનાદેશનસે વ્્યજક્તગત રૂપસે પહોંચાડવાનું ચાલુ રાખવા માટે મેં છેલ્ા કટરે લાક દદવ્સોમાં આટલો ્સખત ્સંઘષયા ક્યયો છે. મનસે લાગ્્યું કરે તસે મારું કામ છે, મારી ્ફરિ છે, 2019 માં અમસે િસે વચન આપ્્યું છે તસે કરવાનું ચાલુ રાખવું."

છેલ્ા કટરે લાક દદવ્સોના ડ્ામાનો ઉલ્સેખ કરતા, િૉન્્સનસે િણાવ્્યું હતું કરે ‘’મારા ્સા્થીદારોનસે મેં ્સમજાવવાનો પ્્યા્સ ક્યયો હતો કરે આવા ‘જવશાળ િનાદેશ’ ્સા્થસે ્સરકારનસે બદલવાનું ‘તરંગી’ હશસે. જ્્યારે ટોરી પાટટી ્ફક્ત ‘મુઠ્ીભર પોઈન્ટ’્થી પાછળ છે અનસે આજ્થયાક પદરસ્સ્્થજત સ્્થાજનક અનસે આંતરરાષ્ટ્રી્ય સ્તરે મુશ્કરેલ છે ત્્યારે નવી ચૂંટણીમાં તકલી્ફ પડશસે. મનસે તસે દલીલોમાં ્સ્ફળ નજહં ્થવા બદલ અ્ફ્સો્સ છે. ઘણા બધા જવચારો અનસે પ્ોિસેક્્ટ્્સ હોવા છતાં મારા કામનસે ્સા્થીઓ ન જોઈ શક્્યા તસે દુઃખદા્યક છે.’’

તસેમણસે િણાવ્્યું હતું કરે "િસેમ કરે આપણસે વસેસ્ટજમન્સ્ટરમાં જો્યું તસેમ, ટોળાની વૃજતિ શજક્તશાળી હો્ય છે અનસે જ્્યારે ટોળું ્ફરે છે, ત્્યારે તસે આગળ વધસે છે. અમારી તસેિસ્વી ડાજવયાજન્યન જ્સસ્ટમ અન્્ય નસેતા પસેદા કરશસે, િસે આ દેશનસે કદઠન પદરસ્સ્્થજતમાં આગળ લઈ િવા માટે ્સમાન રીતસે પ્જતબદ્ધ છે.’’

િૉન્્સનસે ખૂબ િ ઓછી લાગણી દશાયાવી પોતાનું ભાષણ વાંચ્્યું હતું િસે ્ફક્ત છ જમજનટ ્સુધી ચાલ્્યું હતું. િૉન્્સનસે રાજીનામાનું ભાષણ આપ્્યું ત્્યારે તસેની પડખસે પત્ી, કરરે ી અનસે તસેમનું બાળક રોમી તસેમની ્સા્થસે હતા. િૉન્્સનસે પત્ી કરેરી ્સા્યમન્્ડ્્સ, પોતાના બાળકો અનસે પદરવારના તમામ ્સભ્્યોનો

આભાર માન્્યો હતો િસેમણસે આટલા લાંબા ્સમ્ય ્સુધી ઘણું બધું ્સહન કરવું પડ્ું હતું.

ચાન્્સસેલર ્સુનકની રાજીનામા બાદ નવા વરા્યસેલા અનસે 10 ડાઉજનંગ સ્ટ્ીટમાં િૉન્્સનનું સ્્થાન લસેવા માટે આગ્રીમ હરોળના નદદમ ઝહાવીએ પણ િૉન્્સનનસે પદ છોડવા માટે જનંદા કરતો પત્ર લખી તસેમની ્સતિા પર ્સવાલ ઉઠાવ્્યા હતા અનસે ખ્સી િવાની માંગણી કરી હતી. નવા કરેજબનસેટ પદ પર્થી રાજીનામું આપ્્યા વગર િહાવીએ િણાવ્્યું હતું કરે "વડાપ્ધાન, તમસે તમારા હૃદ્યમાં જાણો છો કરે શું કરવું ્યોગ્્ય છે, અનસે હવસે જાઓ."

િૉન્્સનનું રાજીનામું જવપક્ષ અનસે તસેમના પોતાના પક્ષના મોટા ભાગવના નસેતાઓ દ્ારા જોરદાર રીતસે આવકારવામાં આવ્્યું હતું. ઘણા કન્ઝવવેદટવ ્સાં્સદો અનસે તસેમના પોતાના ભૂતપૂવયા ્સમ્થયાકો દ્ારા તસેમની ્સતિાનસે એટલી સ્પષ્ટ રીતસે ઉઝરડા મારવામાં આવ્્યા હોવા છતાં તસેમણસે નવો નસેતા ન આવસે ત્્યાં ્સુધી બીજા કરેટલાક મજહનાઓ ્સુધી પદ પર ચાલુ રાખવાની જોન્્સનની ્યોિનાની ટીકા કરી હતી.

ભારતના ગોવામાં મૂળ ધરાવતા ્યુકરેના એટનટી િનરલ ્સુએલા રિસેવરમસેનસે કરેજબનસેટમાં્થી રાજીનામું આપ્્યા વગર િૉન્્સનનસે આપસેલું ્સમ્થયાન પાછું ખેંચી લીધું હતું અનસે નસેતૃત્વની ચૂંટણી માટે દાવો કરનાર પ્્થમ ્સાં્સદ છે. આ રે્સમાં જોડાનારા અન્્ય લોકોમાં પૂવયા ચાન્્સસેલર ઋષી ્સુનક, પૂવયા હેલ્્થ ્સસેક્રેટરી ્સાજિદ જાજવદ, હાલના ચાન્્સસેલર ઝહાવી અનસે ્ફોરેન ્સસેક્રેટરી જલઝ ટ્્સનો ્સમાવસેશ ્થા્ય છે. અન્્ય દાવસેદારો તરીકરે ભારતી્ય મૂળના હોમ ્સસેક્રેટરી પ્ીજત પટેલ, ટોરી ્સાં્સદ પસેની મોડાયાઉન્ટ, ટોમ ટૂગસેન્ધાટ અનસે ભૂતપૂવયા ્ફોરેન ્સસેક્રેટરી િસેરેમી હંટનું નામ ચચાયામાં છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom