Garavi Gujarat

જૉન્્સનનો ઉદય અને અંત

-

બે વખત લંડનના મેયર તરીકેનું પદ સંભાળનાર અને કોન્્ઝવવેટીવ પાટટીને 2019ની સામાન્ય ચૂંટણાં અભૂતપૂવ્વ જીત અપાવી દેશને બ્ેક્્ઝીટ અપાવનાર બોરરસ જૉન્સનને પોતાની જ સંખ્યાબંધ ભૂલોને કારણે પોતાનું ગરરમાભયુું પદ છોડવાનો સમય આવ્યો હતો.

2015થી લંડનના અક્સબ્બ્જ અને સાઉથ રાયસ્લીપના 58-વર્ટીય કન્્ઝવવેરટવ પાટટીના સાંસદ બોરરસ જૉન્સને જુલાઇ 2019માં 10 ડાઉબ્નંગ સ્ટ્ીટ ખાતે વડા પ્રધાન પદનો ચાજ્વ સંભાળ્યો હતો. ભૂતપૂવ્વ પત્રકાર અને કટારલેખક જૉન્સન તત્કાલીન વડા પ્રધાન થેરેસા મે સામે આવી જ રીતે બળવો કરીને વડા પ્રધાન બન્યા હતા.

થેરેસા મેની કેબ્બનેટમાં ફોરેન સેક્ેટરી તરીકે ફરજ બજાવતા બ્ેક્ક્્ઝટીયર જૉન્સને યુરોબ્પયન યુબ્નયન (EU) સાથેના બ્ેક્ક્્ઝટ ડીલના બ્વરોધમાં પોતાનું પદ છોડી ડીલનો બ્વરોધ કરતાં ટોરી પાટટીમાં નેતૃત્વની ચૂંટણી શરૂ થઈ હતી. રડસેમ્બર 2019માં ત્વરરત સામાન્ય ચૂંટણીમાં બ્બ્રટશ મતદારોએ તેમના પક્ષને પ્રચંડ જનાદેશ આપી બ્ેક્ક્્ઝટ પૂણ્વ કરવા જોરદાર બહુમતી આપી હતી.

તે સમયે કન્્ઝવવેરટવ પાટટીમાં સખત બ્ેક્ક્્ઝટ ફેસ તરીકે જૉન્સને બ્બ્ટનને ડીલ સાથે અથવા ડીલ વગર EUમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું હતું. જાન્યુઆરી 2020ના અંતમાં બ્બ્ટનને ઔપચારરક એક્ક્્ઝટ માટે સોદો કયયો હતો. જો કે આ ડીલ નોધ્વન્વ આયલ્લ્વન્ડ પ્રોટોકોલ બાબતે બ્વવાદમાં ઘેરાયેલું છે.

જૉન્સને સત્ા સંભાળ્યા બાદ ટૂંક સમયમાં જ કોબ્વડ-19 વૈબ્વિક રોગચાળાનો સામનો કરવો પડ્ો હતો. માચ્વ 2020માં કોરોનાવાઇરસનો ભોગ બન્યા બાદ તેમને લંડનની NHS હોક્સ્પટલના ICUમાં દાખલ કરાયા હતા.

કમનસીબે ચેપના ફેલાવાને અંકુશમાં લેવા માટે સંપૂણ્વ લોકડાઉન લાવવામાં બ્વલંબને કારણે તેમજ લોકડાઉન બ્નયમોનો ભંગ કરતી પાટટીઓ બદલ તેમની વ્યાપક ટીકા થઇ હતી. જો કે દેશને કોબ્વડની રસી મળે તે માટે તેમના પ્રયત્ો બેબ્મસાલ હતા.

લંડનના બે વખત મેયર રહી ચૂકલે ા જૉન્સનનો બ્વવાદ અને ટીકાએ ક્યારેય પીછો છોડ્ો ન હતો. પછી ભલેને તે તેમના અંગત જીવન, કબ્થત લગ્ેત્ર સંબંધો હોય અથવા તેમની રાજકીય ભૂલો અંગે હોય.

વડા પ્રધાન તરીકે તેમને સૌથી વધુ નુકસાન તેમની ડાઉનીંગ સ્ટ્ીટમાં કોબ્વડ લોકડાઉન દરબ્મયાન યોજાયેલી પાટટીઓના કારણે થયું હતું જે હવે પાટટીગેટ તરીકે જાણીતું બન્યું છે. તેમને 19 જૂન, 2020ના રોજ ડાઉબ્નંગ સ્ટ્ીટના કેબ્બનેટ રૂમમાં જન્મરદવસની પાટટી માટે સ્કોટલેન્ડ યાડ્વ દ્ારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કૌભાંડ બદલ તેમને સંસદમાં વારંવાર માફી માંગવી પડી હતી. જેના માટે પક્ષના બેકબેન્ચસવે અબ્વવિાસનો મત માંગ્યો હતો જે તેમના મંત્રીમંડળના સમથ્વનને કારણે પાતળી બહુમતીથી જીત્યા હતા.

હાલ સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂવ્વ ટોરી ડેપ્યુટી ચીફ વ્હીપ, બ્ક્સ બ્પન્ચર સામે જાતીય ગેરવત્વણૂકના આરોપો હોવા છતા તમે ની બ્નમણૂક કરવાના બ્નણ્વયના કારણે જૉન્સન તકલીફમાં મૂકાયા હતા.

ડાઉબ્નંગ સ્ટ્ીટ દ્ારા આ બાબતે બ્મશ્ર સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને બ્મબ્નસ્ટસ્વને જૉન્સનનો બચાવ કરવા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે જૉન્સનની પ્રબ્તષ્ા પર જીવલેણ ફટકો પડ્ો હતો. આ અંગે તેમને ફરીથી પાલા્વમેન્ટમાં માફી માંગવી પડી હતી.

જૉન્સનની પ્રબ્તષ્ાને તેમના સલાહકાર કબ્મંગ્સ, પ્રીબ્ત પટેલના હોમ ઓરફસના વહીવટ, રવાન્ડા ફ્લાઇટ્સ અને અન્ય બાબતે ધક્ો લાગ્યા જ કયયો હતો. પરંતુ બ્પન્ચરની બ્નમણુંક કરવાની તેમની ગેરસમજ એક રાજકીય ભૂલ સાબ્બત થઈ હતી અને તેમને ડાઉબ્નંગ સ્ટ્ીટમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom