Garavi Gujarat

LCCC ચેકરટીઝને તેનલા કલા્ય્ટને િશલા્ટવવલામલાં મિિ મલાટે મોલનિંગ્સલાઇ્ડની સ્પોન્્સરલશપ

-

લેસ્્ટરશાયર કાઉન્્ટી વક્કે્ટ ક્લબે ન્વા સ્પોન્્સરવશપ કરારના િાગરૂપે, ચેરર્ટીઝ અને ્સે્વા કાયયો કરતી ્સંસ્થાઓને ગેમ્્સ દરવિયાન તેિના કાયયો દશા્વ્વ્વાિાં – તેના પ્રચાર-પ્ર્સારિાં િદદ કર્વા િા્ટે િોવનિંગ્સાઇડ ફાિા્વસ્યુર્ટકલ્્સ ્સાથે ્સહયોગ ્સાધ્યો છે. લોફબરોસ્સ્થત આ દ્વા ઉત્પાદક કંપની 2022ના કેમ્પેઇન િા્ટે ્સત્ા્વાર િાગીદાર તરીકે યથા્વત રહ્ા છે, અને ક્લબના આઉ્ટડોર કાય્વક્િોની ્સુવ્વધા િા્ટે નાિ અંગેના ખેા્સ અવધકારો પ્રાપ્ત કયા્વ છે, જે હ્વે િોવનિંગ્સાઇડ િાકકી તરીકે ઓળખેાશે.

ગ્ે્સ રોડિાં અપ્ટોન સ્્ટીલ કાઉન્્ટી ગ્ાઉન્ડ ખેાતે LCCC દ્ારા ગત ઉનાળાિાં રજૂ કરાયેલી િાકકી દ્ારા, કાઉન્્ટી ચેસ્મ્પયનવશપ ગેમ્્સ દરવિયાન ્સંસ્થાઓ અને ્સાિુદાવયક જૂથોને તેિના િંડોળ એકત્ીકરણ અને જાગૃવત પ્રવૃવત્ઓિાં િદદ કર્વા િા્ટે આયોજન કરશે અને ને્ટ્વક્કને એક પ્લે્ટફોિ્વ પણ પૂરું પાડશે.

2022ની િાગીદારીિાં િોવનિંગ્સાઇડ િા્ટે બંને નાિના અવધકારોના કરારનો િાગ હશે, જે ક્લબની ઓન-્સાઇ્ટ ્સાર્વારની ્સુવ્વધા-િોવનિંગ્સાઇડ િેરડકલ ્સેન્્ટરના સ્પોન્્સર તરીકે યથા્વત રહેશે.

િોવનિંગ્સાઇડ 2016થી િેરડકલ ્સેન્્ટરને સ્પોન્્સર કરે છે. તે ખેેલાડીઓને ઓપન-પ્લાન ટ્ી્ટિેન્્ટ સ્પે્સ અને તેને ્સંલગ્ન ટ્ોિા રૂિની ્સુવ્વધા આપે છે, જેિાં િેચની અત્યાધુવનક તૈયારી અને પુન્વ્વ્સન ્સહાયની ્સુવ્વધાનો ્સિા્વેશ છે, જ્યારે િેચના રદ્વ્સો દરવિયાન ્સેન્્ટ જોનની એમ્્બયુલન્્સનો ક્ાઉડ િેરડકલ ફેવ્સવલ્ટી તરીકે પણ બિણો ઉપયોગ થાય છે. 10થી 18 ્વર્્વની ્વયના ્સેંકડો જુવનયર વક્કે્ટરોને પણ સ્પોર્્સ્વ ્સાયન્્સ અને દ્વા પર ્વધુ વશક્ષણ

િેળ્વ્વા િા્ટે િોવનિંગ્સાઇડ િેરડકલ ્સેન્્ટરિાં ્સતત આિંવત્ત કરાશે.

આ અંગે િોવનિંગ્સાઇડ ફાિા્વસ્યુર્ટકલ્્સના ચેરિેન ડો. વનક કો્ટેચા OBE DLએ જણાવ્યું હતું કે, ‘અિને આનંદ છે કે, િોવનિંગ્સાઇડ િાકકીને સ્પોન્્સર કરીને લેસ્્ટરશાયર કાઉન્્ટી વક્કે્ટ ક્લબ ્સાથે અિારી િાગીદારી ્વધાર્વાિાં ્સક્ષિ છે, જે સ્થાવનક ઉિદા હેતુઓ િા્ટે તેિના કાય્વ અને િંડોળ એકત્ કર્વા િા્ટે િૂલ્ય્વાન સ્પે્સ આપશે. િોવનિંગ્સાઇડિાં, અિે એ્વા ્સાિુદાવયક પ્રોજેક્ર્્સને િદદ કર્વા િા્ટે આતુર છીએ જે તંદુરસ્ત જી્વન, રિતગિત અને ્સાિુવહક કાય્વના ફાયદાને પ્રોત્્સાહન આપે છે, તેિજ તેઓ જે ્સિુદાયોિાં ્સે્વા આપે છે તેિને કંઇક પરત આપે છે. વક્કે્ટ ક્લબ આ તિાિ પ્રયા્સોને પ્રોત્્સાહન આપ્વા િા્ટે કે્ટલાક િો્ટા કાિ કરી રહી છે, તેથી જ અિે આ ્વર્ષે ક્લબ ્સાથે અિારી િાગીદારી ્વધાર્વાનું નક્ી કયુિં છે.’

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom