Garavi Gujarat

ધાર્્મમિક સ્્વતંત્રતાની ્વૈર્વિક કોન્્ફરન્્સ્માં ર્રિટને ર્િન્્દદુઓ પરના અત્્યાચારનો ્મદુદ્ો ઉઠાવ્્યો

-

બ્રિટનની સરકારે લંડનમાં મંગળવાર, 5 જુલાઈએ ચાલુ થયેલી બે દિવસની ધાબ્મમિક સ્વતંત્રતા અંગેની વૈબ્વિક કોન્્ફરન્સમાં બ્વવિના બ્વબ્વધ ભાગોમાં ધાબ્મમિક સ્વતંત્રતાના સામેની વ્યાપક ધમકીઓના ભાગરૂપે બ્િન્િુઓ પર થઈ રિેલા અત્યાચારનો મુદ્ો ઉઠાવ્યો િતો.

ક્ીન એબ્લઝાબેથ-ટુ સેન્ટરમાં પોતાના પ્રવચનમાં યુકેના બ્વિેશ પ્રધાન લીઝ ટ્રસે જણાવ્યું િતું કે આ વૈબ્વિક કોન્્ફરન્સ મુક્ત અબ્ભવ્યબ્ક્ત કે લોકશાિીની જેમ મૂળભૂત સ્વતંત્રતા અંગેની છે, પરંતુ બ્વવિની 80 ટકાથી વધુ વસબ્ત રિે છે તેવા િેશોમાં ધાબ્મમિક સ્વતંત્રતા કે માન્યતા સામે જોખમ છે. આ કોન્્ફરન્સના યજમાન િેશ તરીકે યુકેએ િાયકાથી યિુિી સમુિાય પરના ચોંકાવનારા અત્યાચાર, બ્શનબ્જયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્સ્લમના ચીન દ્ારા િમન, નાઇજેદરયામાં બ્રિસ્તીઓ પરના અત્યાચાર અને અ્ફઘાબ્નસ્તાનમાં લઘુમતી સમુિાયોની િયનીય સ્સ્થબ્તના મુદ્ા ઉઠાવ્યા િતા. ટ્રસે જણાવ્યું િતું કે એવા સંખ્યાબંધ ઉિાિરણો છે કે જેમાં બ્િન્િુઓ, માનવતાવાિીઓ અને બીજા ઘણા પર તેમની માન્યતાને કારણે સતત અત્યાચારો થઈ રહ્ાં છે. આ અત્યાચારોમાં બબ્િષ્કાર અને ભેિભાવથી લઇને બળજબરીપૂવમિકના ધમમિપદરવતમિન તથા ધમમિસ્થાનોના ધ્વંશ અને ટાગગેટ દકબ્લંગનો સમાવેશ થાય છે.

આગામી બે દિવસમાં બ્વવિભરના લોકો ધાબ્મકમિ સ્વતત્રં તા કે માન્યતાની સાથે મળીને ચચામિ કરશ.ે રબ્શયા યુક્ેન યુદ્ધના સંિભમિમાં તેમણે આક્ેપ કયયો િતો કે રબ્શયાના લશ્કરી િળોના ઘૃણાસ્પિ વોર ક્ાઇમ માટે રબ્શયાના પ્રેબ્સડન્ટ વ્લાદિમીર પુબ્તન જવાબિાર છે.રબ્શયાની બ્નરંકુશ બોંબવર્ામિથી બ્નિયોર્ નાગદરકોએ ધમમિસ્થાનામાં આશરો લેવો પડ્ો છે. ચચામિ, મસ્સ્જિો સબ્િતના ધમમિસ્થાનોને ધ્વંશ કરવામાં આવ્યો છે. પુબ્તનના આક્મણથી ધમમિને પણ નુકસાન થયું છ.ે આ વૈબ્વિક કોન્્ફરન્સમાં આશરે 100 િેશોના ધમમિ, માન્યતા, સરકાર અને બ્સબ્વલ સોસાયટીના આશરે 600 નતે ાઓ ભાગ લશે .ે આ કોન્્ફરન્સે ખલ્ુ ી મકૂ તા બ્પ્રન્સ ચાર્સગે એકબીજા પ્રત્યે અનાિર ધરાવતી કટ્ટર માન્યતા ધરાવતા લોકોનો ટ્રબ્ે જક પરે ાડોક્સનો ઉલ્ખે કયયો િતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom