Garavi Gujarat

બ્રિટનમાં આ ટોરી નેતાઓને તેમના જ પક્ે ઘરભેગા કર્ાયા છે

-

કૌભાડં ોમાં સપડાયલે ી સરકારમાં એક પછી એક રાજીનામાથી નબળા પડલે ા વડાપ્રધાન બોરરસ જોન્સન પોતાના જ પક્ષની નારાજગીના પરરણામે સત્ા છોડવાની ફરજ પડી હોય તવે ા તાજા શિકાર છે. અહીં ત્રણ એવા નતે ાઓની સત્ાયાત્રાના અશં તમ તબ્બકાની ઝલક આપવામાં આવી છે જમે ને અગાઉ સાથીઓના બળવાના પગલે સત્ા ત્યજવી પડી હતી.

માર્ારગા ેટ થચે ર

20મી સદીના શરિટનમાં સૌથી લાબં ો સમય વડાપ્રધાનપદે રહેલા થચે રે નવમ્ે બર 1990માં સરકારમાં બળવા પછી સજળ આખં રાજીનામું આપ્યું હત.ું તમે ણે નતૃે ત્વના મદ્ુ પાતળી બહમુ તી મળે વ્યા પછી લડવાની પ્રશતજ્ા લીધી હતી, પરંતુ પછી તમે ણે સ્વીકાયુંુ કે તમે ની સ્સ્થશત ડામાડોળ બની ગઈ હતી. 1987માં જબરજસ્ત બહમુ તી સાથે ત્રીજીવાર ચટૂં ાયા હોવા છતા,ં તમે ની ટેક્સ નીશતનો શહંસક શવરોધ થયો હતો. યરુ ોપ સાથે ગાઢ સબં ધં ો રાખવા માટે દૃઢતાથી લડવા બદલ તમે ને પોતાની જ કશે બનટે માં ગભં ીર શવરોધનો સામનો કરવો પડ્ો હતો. તમે ના એક વખતના નજીકના સાથી જ્યોફ્રી હોવે કેશબનટે માથં ી રાજીનામું આપ્યું અને સસં દમાં તમે ની યરુ ોપ નીશત પર આકરા પ્રહારો કયાયા હતા.

ઇયાન ડકં ન સ્્મમથ

જ્હોન મજે રે જમે ને ‘બાસ્ટર્સ’યા કહ્ા હતા તે જમણરે ી યરુ ોસ્કસ્ે પ્ટક્સના એક જથૂ ના જોરે 2001માં ડકં ન સ્સ્મથે ટોરી પાટટીનું નતૃે ત્વ હાસં લ કયુંુ હત.ું પાટટીનો લબે ર સામે બીજીવાર ચટંૂ ણીમાં પરાજય થયા પછી તમે ણે શવશલયમ હેગનું સ્થાન લીધું હત.ંુ તમે ના આશ્ચયજયા નક નતૃે ત્તવમાં થચે ર અને તમે ના વફાદારોએ સસં દમાં તમે ને મદદ કરી હતી. પરંતુ યકુ ેના રાજકારણમાં ‘િાતં સ્વભાવના’ સ્સ્મથ લબે રના પ્રભાવિાળી વડાપ્રધાન ટોની બ્લરે સામે પોતાનો દબદબો જાળવવા સઘં ર્યા કરી રહ્ા હતા.. ઓક્ટોબર 2003 સધુ ીમા,ં ઇરાકના યદ્ધુ માં શરિટનની સડં ોવણી સામે લોકોનો ભારે શવરોધ હોવા છતા,ં સસં દીય પક્ષ બ્લરે સામે કોઈ કાયવયા ાહીમાં ડકં ન સ્સ્મથની અક્ષમતાથી નારાજ હતો.

અતં તમે ણે શવશ્ાસ મત ગમુ ાવ્યો હતો, નશે વલ ચમ્ે બરલને પછી તઓે ચટૂં ણી નહી લડનારા પ્રથમ ટોરી નતે ા બની ગયા હતા. ચમ્ે બરલને પર 1930ના દસકાના અતં માં એડોલ્ફ શહટલરને

આરોપ મકૂ ાયો હતો.

થરે ેસા મે

ભતૂ પવૂ ગૃહપ્રધાન થરે ેસા મે જલુ ાઈ 2016માં યરુ ોશપયન યશુ નયનથી શરિટને અલગ કરવાના આઘાતજનક જનાદેિ પછી સત્ા પર આવ્યા હતા, કારણ કે એ વખતના વડાપ્રધાન ડશે વડ કેમરનને પોતાના યરુ ોશપયન યશુ નયનનું સભ્યપદ શરિટને જાળવી રાખવું જોઈએ એવા વલણથી શવપરરત જનાદેિના પગલે રાજીનામું આપી દેવાનું યોગ્ય લાગ્યું હતું

થરે ેસા મે એ પાટટી નતે ા અને વડાપ્રધાનપદે ચટૂં ાયા પછી તરુ ત જ શરિટનની રિસ્ે ક્ઝટની િરતો શવર્ે વાટાઘાટો માટે પોતે જ જવાબદારી સભં ાળી હતી. જો કે, રિસ્ે ક્ઝટની િરતોની વાટાઘાટોમાં તમે ના

ખિુ

કરવાનો ‘નરમ’ વલણને કારણે ટોરીના કટ્ટર રિસ્ે ક્ઝટ તરફરીઓએ તમે ને સત્ામાથં ી હટાવ્યા હતા. થરે ેસા મએે રિસ્ે ક્ઝટ બળવાખોરો અને લબે ર સામે પોતાની સ્સ્થશત મજબતૂ કરવાની આિામાં જનૂ 2017માં વહલે ી ચટૂં ણીનો જગુ ાર ખલ્ે યો હતો, જે એક શવનાિક પગલું સાશબત થયું હત.ું લબે રના ડાબરે ી નતે ા જરે ેમી કોશબનયા ની સ્સ્થશત મજબતૂ બની હતી. થરે સે ા મે રડસમ્ે બર 2018માં ટોરી બળવાખોરોના શવશ્ાસના મતના જગં માં તો જીતી ગયા હતા, પરંતુ 12 ટોરી બળવાખોરો સશહત હાઉસ ઓફ કોમન્સમાં તમે ની રિસ્ે ક્ઝટ સમજતૂ ી ચોથીવાર ફગાવી દેવાયા પછી તમે નું નતૃે ત્વ ગભં ીર રીતે નબળું પડી ગયું હત.ું તમે ણે મે 2019માં પદ છોડવાની જાહેરાત કરી હતી. તને ા બે મશહના પછી જોન્સન સત્ા પર આવ્યા હતા.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom