Garavi Gujarat

મયોદી સાથે ર્ાઢ સંબંધયો ધરાવતા "ખાસ દયો્મત" જૉન્સનને ભારત િંમેશા યાદ રાખશે

-

ભારત સાથે ગાઢ સંબંધો માટે એક ઉત્સાહી ચીયરલીડર તરીકે જોવામાં આવતા વડા પ્રધાન બોરરસ જૉન્સનને ભારત-યુકેના સંબંધોને સ્થાશપત કરવા માટે અને "કોસ્મ્પ્રહેન્સીવ સ્ટ્ેજીક પાટયાનરિીપ" અને ફ્રી ટ્ેડ એગ્રીમેન્ટના અમલીકરણના પ્રયાસો માટે હંમેિા યાદ કરવામાં આવિે.

બોરરસ જૉન્સનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંબંધો હતા અને તેથી જ તેઓ મોદીને ખાસ શમત્ર અથવા "ખાસ દોસ્ત" તરીકે સંબોધતા હતા. ભારત-યુકેના ગાઢ સંબંધો માટે પોતાની બધી તાકાત મૂકરી દેનાર જૉન્સનની ઇચ્છા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને રદવાળી 2022ની સમયમયાયાદામા ફ્રી ટ્ેડ એગ્રીમેન્ટને આગળ વધારવા માટે પણ યાદ કરાિે.

બંને વડા પ્રધાનોએ રદ્પક્ષીય સંબંધોમાં "ક્ોન્ટમ લીપ" હાંસલ કરવાનું શવખ્યાતપણે વચન આપ્યું હતું. તેમણે ગયા વર્ષે મે મશહનામાં 2030 UK-ભારત રોડમેપના ભાગ રૂપે "એન્હેન્સ્ડ ટ્ેડ પાટયાનરિીપ" કરી 2030 સુધીમાં રદ્પક્ષીય વેપાર કરવા આતુર છીએ."

એરપોટયાના એશવએિન ડાયરેક્ટર ટોમ સ્ક્રીને જણાવ્યું હતું કે ‘’એર ઈસ્ન્ડયા ફ્લાઇટ શફ્કવન્સી વધારવાની ચાવી ધરાવે છે પરંતુ તે તેના બોઈંગ 787 પ્લેન માટે પૂરતા સ્પેરપાટ્સયા મેળવવાની સમસ્યાનો સામનો

કરી રહી છે. માંગને પહોંચી વળવા એરપોટયા હંસ એરવેઝ સાથે વાતચીત કરી રહ્યં છે.’’

બશમુંગહામ અને અમૃતસરને વાયા દોહા સેવા પૂરી પાડતી કતાર એરવેઝ પણ એરબસ સાથેના શવવાદને કારણે શવમાનોની અછત અનુભવે છે.

ઓછામાં ઓછો બમણો - આિરે …24 શબશલયન કરવાનો ઉદ્ેશ્ય હતો.

ભારત સાથેના ફ્રી ટ્ેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટોને એશપ્રલમાં જૉન્સનની ભારત મુલાકાત દરશમયાન આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે રદવાળી સુધીમાં મુસદ્ા કરાર માટેની સમયમયાયાદા નક્ી થઈ હતી.

જૉન્સને FTAના સંદભયામાં ભારત મુલાકાત દરશમયાન જણાવ્યું હતું કે "આ કરારથી દાયકાના અંત સુધીમાં અમારો વેપાર અને રોકાણ બમણું થઈ િકે છે, ગ્રાહકો માટે રકંમતોમાં ઘટાડો થઈ િકે છે અને સમગ્ર યુકેમાં વેતનમાં …3 શબશલયન જેટલો વધારો થઈ િકે છે. ભારત એશિયામાં એક અશવશ્સનીય ઉભરતી િશતિ છે, જે શવશ્ની સૌથી ઝડપથી શવકસતી અથયાવ્યવસ્થાઓમાંની એક છે. હાલ તેનું મુલ્ય …2.25 શટ્શલયન છે અને 2050 સુધીમાં તે શવશ્ની ત્રીજી સૌથી મોટી અથયાવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. ભારત ઈન્ડો-પેશસરફકમાં અમારું સૌથી મોટું ભાગીદાર પણ છે અને તે શવશ્નું ભૌગોશલક રાજનીશતક કેન્દ્ર બની રહ્યં છે. અમારી નવી અને શવસ્તૃત સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી ભારતને તેના પોતાના સ્થાશનક સંરક્ષણ ઉદ્ોગને મજબૂત કરવા તેમજ ઈન્ડો-પેશસરફકમાં મહત્વપૂણયા સશહયારા શહતોનું રક્ષણ કરવા સક્ષમ બનાવિે."

ઓક્સફડયા યુશનવશસયાટી અને એસ્ટ્ાઝેનેકા તથા સીરમ ઇસ્ન્સ્ટટ્ૂટ ઓફ ઇસ્ન્ડયા (SII) વચ્ે કોશવશિલ્ડ તરીકે કોશવડ રસીના ઉત્પાદન માટે સફળ ભાગીદારી કરાઇ હતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom