Garavi Gujarat

પ્રમુખસ્્વવામી મહવારવાજની જન્મ શતવાબ્્દી નનનમત્તે ભવ્્ય શોભવા્યવાત્વા

-

લંડનના વવશ્વ-પ્રવસદ્ધ નીસડન BAPS શ્ી સ્વાવમનાિાયણ મંરદિ ખાતે આગામી તા. 22થી 31 દિવમયાન યોજાયેલા 'ફેમ્સ્્ટવલ ઑફ ઇમ્ન્સ્પિટેશન' કાય્થક્મ અંતગ્થત વવશ્વના મહાન આધ્યામ્્મમક નેતાઓમાંના એક અને આઇકોવનક નીસડન મંરદિના વનમા્થતા પ. પૂ. પ્રમુખસ્વામી મહાિાજની જન્મશતાબ્દી વનવમત્ે િવવવાિટે 17 જુલાઈ 2022 ના િોજ નોથ્થ વેસ્્ટ લંડનના વેબ્બલી મ્સ્થત અલ્પ્ટ્થનથી BAPS શ્ી સ્વાવમનાિાયણ મંરદિ, નીસડન સુધીની ભવ્ય શોભાયાત્ાનું આયોજન કિવામાં આવ્યું છટે.

િંગીન, આનંદદાયક અને પિંપિાગત 'નગિ યાત્ા' દટેશભિમાંથી સેંકડો પુરુષો, સ્ત્ીઓ અને બાળકોને એકસાથે લાવશે. આ શોભાયાત્ામાં આગામી ‘ફેમ્સ્્ટવલ ઑફ ઇમ્ન્સ્પિટેશન્સ’ના વવવવધ પાસાઓનું પ્રદશ્થન કિતા વવશાળ 3D સુશોભીત ફ્લોટ્સ દશા્થવવામાં આવશે. જેમાં બાળકોના સાંસ્કકૃવતક એડવેન્ચિલેન્ડ, મનોિંજક શો અને ઇન્્ટિટેમ્ક્્ટવ ગેબ્સથી ભિપૂિ ‘આઇલેન્ડ ઓફ હીિો્ઝ’નો સમાવેશ થાય છટે.

ઉજવણીના આ મેળાવડામાં ભવક્તમય સંગીતનો સમાવેશ કિવામાં આવશે અને વાઇરિન્્ટ કોસ્્ચયુમમાં સજ્જ બાળકો અને યુવાનો દ્ાિા પિંપિાગત ભાિતીય લોક નૃ્મયો િજૂ કિાશે.

આ શોભાયાત્ાનું સમાપન નીસડન મંરદિ ખાતે સ્થાપવામાં આવેલી 'પ્રમુખ સ્વામી મહાિાજ મહામૂવત્થ'ની બાજુમાં યોગ્ય િીતે સમાપન થશે. અત્ે ઉલ્ેખનીય છટે કે મંરદિના સજ્થક પ. પૂ. પ્રમુખ સ્વામી મહાિાજને શ્દ્ધાંજવલ આપવા તેમની 27 ફ્ટૂ ની પ્રવતમા નીસડન મંરદિના પ્રાંગણમાં િાખવામાં આવી છટે.

આ કાય્થક્મના મુખ્ય આયોજકો પૈકીના એક પૂજા બાિો્ટટે જણાવ્યું હતું કે “આ અદ્ભુત, ઉ્મથાનનો પ્રસંગ 1995ની યાદોને તાજી કિશે જ્યાિટે નીસડન મંરદિના ઉદ્ા્ટન દિવમયાન પ. પૂ. પ્રમુખસ્વામી મહાિાજની હાજિીમાં ટ્રફાલ્ગિ સ્ક્ેિથી આવી જ નગિયાત્ા યોજાઈ હતી અને વપકારડલી સક્કસમાં ફિી હતી. પૂ. પ્રમુખ સ્વામી મહાિાજે યુકેની તેમની ઘણી મુલાકાતો દિવમયાન અને સમગ્ર વવશ્વમાં તેમની યાત્ાઓ દિવમયાન જે વૈવશ્વક સાંસ્કકૃવતક મૂલ્યોને પ્રો્મસાહન આપ્યું હતું તેજ િીતે સેંકડો લોકોને ફિી એક વખત સાથે લાવતા અને સ્થાવનક સમુદાય સાથે તેને શેિ કિવામાં અમને આનંદ થાય છટે.”

અત્ે ઉલ્ેખનીય છટે કે પિમ પવવત્

પ્રમુખસ્વામી મહાિાજની શતાબ્દી જન્મજયંવત વનવમત્ે આંતિિાષ્ટીય ખ્યાવતપ્રાપ્ત નીસડન મંરદિ ખાતે દસ રદવસીય બહુવવધ સાંસ્કકૃવતક કાય્થક્મ ‘ફેમ્સ્્ટવલ ઑફ ઇમ્ન્સ્પિટેશન્સ’નું આયોજન કિવામાં આવ્યું છટે.

સૌના મા્ટટે ફ્ી ફેમ્સ્્ટવલ આખા પરિવાિને આનંદ સાથે શીખવા મા્ટટે કંઈક આપે છટે. 'આઈલેન્ડ ઑફ હીિો્ઝ' - બાળકોના એડવેન્ચિલેન્ડથી લઈને 'ફ્લેવસ્થ ઑફ ઈમ્ન્ડયા' ફૂડ કો્ટ્થ; લાઈવ બ્યુવ્ઝક અને આઉ્ટડોિ સ્્ટટેજ પિ ડાન્સ કાય્થક્મોથી લઈને ત્ણ ઇન્ડોિ મલ્્ટીમીરડયા શો; ઇન્્ટિટેમ્ક્્ટવ વગયો, પ્રદશ્થનો અને વક્કશોપ, કોબ્યુવન્ટી હટેલ્થ હબથી માંડીને મંરદિની સામે પૂ. પ્રમુખ સ્વામી મહાિાજની 27 ફૂ્ટની પ્રવતવઠિત મહા-મૂવત્થની સામે દૈવનક મહાઆિતી કાય્થક્મોનો સમાવેશ થાય છટે.

આઇલેન્ડ ઓફ હીિો્ઝ

‘આઇલેન્ડ ઓફ હીિો્ઝ’ એ બાળકોની સાંસ્કકૃવતક એડવેન્ચિ લેન્ડ છટે જે બાળકો અને પરિવાિો મા્ટટે બ્યુવ્ઝકલ

પ્રોડક્શન્સ, યુવી લાઇ્ટ શો, એસ્કેપ રૂમ, ઓબસ્્ટટેક્લ કોસ્થ, ઇન્્ટિટેમ્ક્્ટવ ગેબ્સ સવહત ઘણી બધી પ્રવૃવત્ િજૂ કિશે.

બાળકોને આ સાહસ મા્ટટે ચાિ અલગ-અલગ પ્રદટેશોમાંથી પસાિ થવા સાથે ભૂતકાળ અને વત્થમાનના હીિોથી પ્રેરિત થવા મા્ટટે આમંવત્ત કિી તેમને ભવવષ્યના હીિો બનવા મા્ટટે પ્રો્મસાવહત કિવામાં આવે છટે. 8થી 13 વષ્થની વયના બાળકો મા્ટટે થીમ આધારિત લવનુંગ ્ઝોનનો સમાવેશ કિાયો છટે જેમાં પ્રાચીન વહંદુ વવ્ઝડમ અને તેનાથી આગળની પ્રેિણા્મમક ઘ્ટનાઓ અને ઉપદટેશોનું વણ્થન કિાશે. નાના બાળકો 'વલ્ટલ ફોિટેસ્્ટ હીિો્ઝ' ઓનસાઇ્ટ પ્લે એરિયાનો આનંદ માણી શકશ.ે

આઇલેન્ડ ઓફ હીિો્ઝ' સંપૂણ્થ િીતે રડ્ઝાઇન, વનમા્થણ અને રદગ્દશ્થન વનસડન મંરદિના બાળકો અને યુવા સ્વયંસેવકો દ્ાિા કિવામાં આવશે. તેનો ઉદ્ટેશ્ય બાળકોને, તેમના માતા-વપતા સાથે, આપણા બહુ-સાંસ્કકૃવતક સમાજના તેજસ્વી સભ્યો બનવા મા્ટટે, વહન્દુ ધમ્થના વવ્ઝડમ અને પ્રમુખ સ્વામી મહાિાજ દ્ાિા અપાયેલા વૈવશ્વક મૂલ્યોને અનુસિવા મા્ટટે પ્રેિણા આપવાનો છટે.

આ અનુભવનો સંપૂણ્થ આનંદ માણવામાં લગભગ દોઢથી બે કલાકનો સમય લાગશે, અને 600 થી વધુ સ્વયંસેવકો, કલાકાિો અને ક્ૂ સભ્યો સાથે, તે ચોક્કસપણે ‘ફેમ્સ્્ટવલ ઑફ ઇમ્ન્સ્પિટેશન્સ’નો એક અવવસ્મિણીય ભાગ છટે!

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom