Garavi Gujarat

ભારત - યુકરે ફ્રી ટ્ે્ડ એગ્ીમેન્ટ દદવાળી સુર્ીમાં થવા વવષે અવનવચિતતા

-

ભાિત અને યુકે વચ્ેનો ફ્ી ટ્રેડ એગ્રીમેન્્ટ (FTA) રદવાળી સુધીમાં પૂણ્થ થાય તેવું વનધા્થિીત લક્ષય શક્ય છટે પિતં તે વનવચિત નથી એમ પીએમ જૉન્સને િાજીનામુ આપ્યા બાદ સ્ટ્રે્ટટેજીક અને ઇન્ડસ્ટ્રીના વનષ્ણાતોએ જણાવ્યું હતું. ઐવતહાવસક FTAની વા્ટાઘા્ટો ચોથા તબક્કામાં છટે અને 10 ડાઉવનંગ સ્ટ્રી્ટ ખાતે કન્્ઝવલેર્ટવ પા્ટટીના નવા શાસન હટેઠળ વવદટેશ નીવતના વલણમાં કોઈ નોંધપાત્ ફેિફાિ થવાની સંભાવના નથી.

કોન્ફેડિટેશન ઑફ વરિર્ટશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ અને યુકે-ઈમ્ન્ડયા ઈન્ડસ્ટ્રી ્ટાસ્કફોસ્થનું નેતૃ્મવ કિતા લોડ્થ કિણ વબવલમોરિયાએ જણાવ્યું હતું કે "ભાિતે UAE અને ઑસ્ટ્રેવલયા સાથે 90 રદવસ કિતાં પણ ઓછા સમયમાં કે્ટલાક ્ઝડપી સોદા કયા્થ હતા, પિંતુ અમે UK-ભાિતના FTA મા્ટટે જે આયોજન કિીએ છીએ તેના કિતાં વધુ હળવા છટે. માિા મતે ઓક્્ટોબિના અંતે નહીં પણ રડસેબ્બિના અંતે આ કિાિ થઇ શકે છટે.‘’

તેમણે છટેલ્ી ઘડીના અવનવાય્થ મુદ્ાઓ અંગે ચેતવણી આપી હતી પિંતુ અંદાવજત 26 પ્રકિણો પૂણ્થ કિવામાં "સાિી પ્રગવત"ના અહટેવાલોને કાિણે આ વષ્થની અંદિ જ વ્યાપક કિાિ પૂણ્થ કિવા અંગે "ખૂબ જ આશાવાદી" િહ્ા હતા.

નવી રદલ્હી મ્સ્થત એક અવધકાિીએ પણ તાજેતિની િાજકીય ઉથલપાથલની અસિ નવહં થાય તેમ કહટેતા જણાવ્યુ હતું કે “FTA વા્ટાઘા્ટો ખૂબ જ જર્ટલ ષિેત્ છટે અને તેમાં FTAના વવવવધ ઘ્ટકોનું ખૂબ કાળજીપૂવ્થક મૂલ્યાંકન શામેલ છટે. ખૂબ જ પડકાિજનક સમયમયા્થદાને પહોંચી વળવા મા્ટટે અમાિો શ્ેઠિ પ્રયાસ કિીશું.’’

લંડન મ્સ્થત ઇન્્ટિનેશનલ ઇમ્ન્સ્્ટટ્ૂ્ટ ફોિ સ્ટ્રે્ટટેવજક સ્્ટડી્ઝ (IISS) વથંક ્ટેંકમાં દવષિણ એવશયા મા્ટનટે ા વરિઠિ ફેલો િાહુલ િોય-ચૌધિીએ જણાવ્યું હતું કે, "જૉન્સનના વડા પ્રધાનપદટે ભાિત સાથેના સંબંધોને વધાિવા મા્ટટે અભૂતપૂવ્થ િાજકીય પ્રવતબદ્ધતા જોવા મળી હતી, જેનો બદલો વડાપ્રધાન નિટેન્દ્ર મોદી દ્ાિા આપવામાં આવ્યો હતો. હવે આ સમયે જોવાનું એ િહટે છટે કે જૉન્સન FTA કે્ટલી અસિકાિક િીતે પૂણ્થ કિી શકે છટે.’

રકંગ્સ કોલેજ લંડનમાં યુિોવપયન પોવલર્ટક્સ અને ફોિટેન અફેસ્થના પ્રોફેસિ અને ચેમ્ન્જંગ યુિોપમાં વથંક ્ટટેન્ક યુકેના રડિટેક્્ટિ આનંદ મેનન, યુકેના યુિોપના વલણમાં કોઈ નોંધપાત્ ફેિફાિની આગાહી કિતા નથી. તેઓ કહટે છટે કે યુકેની વવદટેશ નીવતમાં બહુ ફેિફાિ જોતો નથી.

આવતા અઠવારડયે ઉચ્ સ્તિીય વા્ટાઘા્ટો મા્ટટે મુંબઈની મુલાકાતનું આયોજન કિતા વસ્ટી ઓફ લંડન પોવલસી ચેિ વક્સ હટેવડ્થ માને છટે કે ભાિત-યુકેની ઉન્નત ભાગીદાિી પિ સતત ધ્યાન કેમ્ન્દ્રત કિવામાં આવશે. ભાિત UK મા્ટટે અવત મહ્મવનું બજાિ છટે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom