Garavi Gujarat

કોંગ્રેસ હજી સપનાં જુએ છે

-

કોંગ્ેસ લીડરશીપે ગુજરાત પ્રદેશ કોંગ્ેસને વડાપ્રધાન નરેન્દદ્ર મોદી પર વ્યવતિગત હુમલા કરવાથી અંતર જાળવવાનું કહ્યં છે. આ સાથે જ કહેવાયું છે કે તેઓ લોકોના મુદ્ાને ઉઠાવે અને આ વર્્ષના અંતમાં થનારી વવધાનસભા ચૂંટણી દરવમયાન ભાજપની નીવતઓ પર વનશાન સાધે. કોંગ્ેસની ટાસ્ક ફોસસે ગયા સપ્ાહે લગભગ 5 કલાક સુધી બેઠક કરી જેમાં ગુજરાતના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમને વવધાનસભા ચૂંટણી માટે એકજૂથ થઈને તૈયારી કરવા જણાવાયું હતું. વ્યૂહરચનાના ભાગ રૂપે પાટટી વવશેર્ રીતે કોવવડ સમયગાળા દરવમયાન અને કોવવડ અગાઉ રાજ્ય સરકારની વનષ્ફળતાઓને જાહેર કરશે. કોંગ્ેસને હાલના દદવસોમાં સ્થાવનક ચૂંટણીઓમાં જોરદાર ઝટકો મળ્યો હતો. કોંગ્ેસ નેતા વપ્રયંકા ગાંધી વાડ્ાના વડપણ હેઠળ મળેલી ટાસ્ક ફોસ્ષની બેઠકમાં વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, અજય માકન, પૂવ્ષ નાણામંત્રી પી.વચદરમ્બરમ અને કોંગ્ેસના ચૂંટણી રણનીવતકાર સુવનલ કાનૂનગોલુ હાજર હતા. ગત વવધાનસભા ચૂંટણીમાં પાટટીએ 77 બેઠકો મેળવી હતી પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક ધારાસભ્યોએ પાટટી બદલી નાખી. 1985ની વવધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્ેસે 55.55 ટકા વોટ શેર સાથે રેકોડ્ષ 149 બેઠકો જીતી હતી. જ્યારે ભજાપે 14.96 ટકા વોટશેર સાથે ફતિ 11 બેઠકો મેળવી હતી. 2012ની ચૂંટણીમાં કોંગ્ેસનો વોટશેર ઘટીને 38.93 ટકા થઈ ગયો. જ્યારે ભાજપનો વોટશેર 47.85 ટકા થઈ ગયો. આમ આદમી પાટટી પણ ગુજરાતમાં સત્ાના સપના સેવી રહી છે. દદલ્હીના મુખ્યમંત્રી અરવવંદ કેજરીવાલે રવવવારે દદલ્હીમાં પોતાની સરકાર અને ગુજરાતમાં શાસન અંગે વાત કરી હતી. રઘુ શમા્ષએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાય્ષકાળ સંભાળ્યો છે, ત્યારથી ગુજરાત કોંગ્ેસમાં ભારે ઉથલપાથલ સજા્ષઈ રહી છે. જેમાં સૌથી મોટો ફટકો દદગ્ગજ નેતાઓનુ પાટટી છોડવુ છે. ડો. રઘુ શમા્ષના કાય્ષકાળ દરવમયાન પક્ષમાંથી અનેક દદગ્ગજ નેતાઓ પાટટી છોડીને ભાજપ તથા આપમાં ગયા છે. જેમાં જયરાજવસંહ પરમાર, MLA અવવિન કોટવાલ, હાદદ્ષક પટેલ, દદનેશ શમા્ષ, અવનલ જોવર્યારાના પુત્ર કેવલ જોવર્યારા, ઈન્દદ્રનીલ રાજ્યગુરુ, વિેતા બ્રહ્મભટ્ટ, દદનેશ શમા્ષ, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મવણલાલ વાઘેલા, કોંગ્ેસના પૂવ્ષ પ્રધાન ખુમાનવસંહ વાંવસયા જેવા દદગ્ગજ નેતાઓ સામેલ છે. જેથી હાઈકમાન્દડે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત કોંગ્ેસમાં જ્યારથી રઘુ શમા્ષ આવ્યા છે ત્યારથી જૂથવાદનો મુદ્ો સળગી રહ્ો છે. જેને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેથી હાઈકમાન્દડ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને હટાવી શકે છે. ત્યારે ગુજરાતના નવા પ્રભારીનુ સુકાન કોને સોંપવુ તે પણ ચચા્ષનો વવર્ય છે. પરંતુ હાલ હાઈકમાન્દડ રઘુ શમા્ષથી નારાજ ચાલે છે એ નક્કી. ત્યારે ડો. રઘુ શમા્ષની જગ્યાએ મુકુલ વાસવનકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. સાથે જ ગુજરાતમાં ઓબ્ઝવ્ષરની વનમણૂંક પણ કરવામાં આવી શકે છે. તેમજ અન્દય રાજ્યો જ્યા કોંગ્ેસની સત્ા છે તેના મંત્રીઓને પણ ગુજરાતમાં બોલાવીને જવાબદારી સોંપાઈ શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom