Garavi Gujarat

યુનનવનસસિટી નહન્દુત્વના પાઠ શીખવાડશરે

-

દેશમાં વહન્દદુત્વના મુદ્ાને લઈ રાજકીય પક્ષોમાં ઘમાસાણ મચી રહ્યં છે. તેવામાં વડોદરાની એમ એસ યુવનવવસ્ષટીમાં વહન્દદુત્વના પાઠ ભણાવવામાં આવશે. એમએસ યુવનવવસ્ષટીમાં વહન્દદુ સ્ટડીઝનો ગ્ેજ્યુએશન કોસ્ષ શરૂ કરવાની મંજુરી વસન્ન્દડકેટની બેઠકમાં આપવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષવણક સત્રથી વહન્દદુત્વનો ગ્ેજ્યુએશન અને પોસ્ટ ગ્ેજ્યુએશન કોસ્ષ શરૂ કરવામાં આવશે. એમ એસ યુવનવવસ્ષટીની વસન્ન્દડકેટની બેઠકમાં આટ્ષસ ફેકલ્ટીમાં વહન્દદુત્વનો કોસ્ષ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વવદ્ાથટીઓ વહન્દદુત્વ પર હવે બેચલર અને માસ્ટર દડગ્ી મેળવી શકશે. ચાલુ વર્સે જ નવા શૈક્ષવણક સત્રથી કોસ્ષની શરૂઆત કરવામાં આવશે. જેમાં 60 બેઠકો સાથે કોસ્ષને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં ભગવદ્ીતા, રામાયણ, મહાભારત, યોગ, વેદ પુરાણ, ઉપવનર્દ અને આયુવસેદનો વસલેબસ દડઝાઇન કરવામાં આવ્યો છે. ત્રણ વર્્ષનો સ્ાતક અભ્યાસક્રમ વહન્દદુ સંસ્કકૃવતનું મૂળભૂત જ્ાન આપશે અને વહન્દદુ મૂલ્યોની ન્સ્થવતને સ્પષ્ટ કરશે. કોસ્ષની 14 હજાર પ્રવત વર્્ષ ફી રાખવામાં આવી છે. આટ્ષસ ફેકલ્ટીના આવસસ્ટન્દટ પ્રોફેસર અને વસન્ન્દડકેટ સભ્ય દદલીપ કટાદરયાએ વહન્દદુત્વના કોસ્ષનો દડઝાઇન તૈયાર કયયો છે. પ્રોફેસર દદલીપ કટાદરયાના મતે પવચિમી દેશોમાં વહન્દદુત્વ વવશે જે નેગેટીવ અભ્યાસ કરાવાય છે, તેને દૂર કરવાનો પ્રયાસ કોસ્ષમાં કરાશે. સાથે જ એમ એસ યુવન. વહન્દદુત્વ વવશે બહુ આયામી અભ્યાસ વવદ્ાથટીઓને કરાવશે. અત્યારની પદરન્સ્થવત પ્રમાણે વહન્દદુત્વનો કોસ્ષ ખૂબ ઉપયોગી નીવડશે એવું યુવનવવસ્ષટી સત્ાધીશોનું માનવું છે.

રાષ્ટીય વશક્ષણ નીવતને ધ્યાને લઈને જીટીયુ સંચાવલત ધરોહર સેન્દટર ફોર ઇન્ન્દડયન નોલેજ વસસ્ટમ દ્ારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્્ષ માટેનો અનુસ્ાતક કોસ્ષ એમ.એ. ઈન વહન્દદુ સ્ટડીઝ શરૂ કરાશે. રાષ્ટીય વશક્ષણ નીવતને લક્ષયમાં રાખીને એમ.એ ઈન. વહન્દદુ સ્ટડીઝ વવર્યમાં 10 સીટો પર પ્રવેશ પ્રવક્રયા આગામી 15 જુલાઈથી શરૂ થશે. અભ્યાસક્રમ દરવમયાન સંસ્કકૃતના વવદ્ાન તજજ્ો જેવા કે, પ્રો. કમલેસ ચોક્સી, પ્રો. વસંત ભટ્ટ, ડૉ. મીવહર ઉપાધ્યાય રીસોસ્ષ પસ્ષન તરીકે સેવાઓ આપશે. વેસ્ટન્ષ થીયરી માટે પ્રો. અતનુ મહોપાત્રા અને ડૉ. શ્રૃવત આણેરાવ વવદ્ાથટીઓને માગ્ષદશ્ષન આપશે. આ અભ્યાસક્રમ થકી વવદ્ાથટીઓ ભારત સવહત વૈવવિક સ્તરે ભારતીય જ્ાન પરંપરાના ઉભરતા ક્ષેત્રમાં રોજગારીની તકો મેળવી શકશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom