Garavi Gujarat

અમદાવાદના વેપારસીનું નકલસી સસીમકાડ્ષ બનાવસી રૂ. 2.39 કરોડનસી ઠગાઇ

-

અમદાિાદ િહેરની એક િેપારી પેિીના ખાતામાંથી કરુિરુિ રૂ.2.39 કરોડની ઓનિાઈન ઉઠાંતરીની ઘટના બની છે.ે માત્ ત્ણ કિાકમાં જ કંપનીના ઓઢફવિયિ મોબાઈિ નંબર િાળુંું જ બીજું સીમકાડ્ટ કાિિી બેંક અકાઉન્ટમાંથી ગઢઠયાઓએ કરુિરુિ રૂ.2.39 કરોડ અન્ય અકાઉન્ટમાં રિાંસફર કરી દીધા હતા. આ અંગે સાઇબર ક્રાઈમ પોિીસ સ્ટેિનમાં ફઢરયાદ નોંધિામાંં અિી છે. મળતી માવહતી પ્રમાણે અમદાિાદના મકરબા વિસ્તારમાં રહેતા અલ્કેિિાઈ ગાંગાણી િાગીદારીમાંં બોડકદેિ વિસ્તારમાં રૂ અને દોરાને એક્સપોટ્ટ કરતી કંપની ચાિિે છે. નાણાંકીય વ્યિહારમાં સરળતા ખાતર તેમણે કંપનીના બેંક અકાઉન્ટમાં નેટ બેમ્ન્કંગ એક્ટીિ કરાવ્યું હતું. નાણાંકીય િેિડદેિડ ક ર િ ા માટે અલ્કેિિાઈએ પોતાનો મોબાઈિ નંબર અને પોતાનું ઈ-મેઈિ આઈડી રજીસ્ટડ્ટ કરાવ્યાં હતાં.

ગત રવિિારના રોજ સાંજના 5:45 િાગ્યાના અરસામાં અલ્કેિિાઈના મોબાઈિમાં અચાનક વસગ્નિ જતું રહ્યં. તેમણે તુરંત જ સવિ્ટસ પ્રોિાઈડર કંપનીના કસ્ટમર કેરમાં ફોન કયયો હતો. સામેથી જિાબ મળ્યો કે તમારો કૉિ આવ્યો હોિાથી અમે તમારું સીમ િોક કરી દીધું છે. જોકે તેમણે સવિ્ટસ પ્રોિાઈડર કંપનીમાં આિી િાત કરી જ ન હતી. ત્યારબાદ તેમણે હાિનું સીમ બંધ કરાિી નિું સીમ કાડ્ટ કિાવ્યું હતું.

ત્યાર બાદ બીજા ઢદિસે અલ્કેિિાઈને તેમના િાગીદારનો ફોન આવ્યો અને જાણ કરી કે ગઈ રાતે કંપનીના બેંક એકાઉન્ટમાંથી ઘણા બધા રિાન્ઝેક્િન થયા છે. જયારે અલ્કેિિાઈએ કોઈ રિાન્ઝેક્િન કયુિં ન હોિાનું જણાવ્યું હતું. બેંકમાં તપાસ કરતા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેિા ઈમેઈિ આઈડી દ્ારા િોગઇન કરી ઘણા બધા રિાન્ઝેક્િન થયા હોિાનું જાણિા મળ્યું હતું. બેંક એકાઉન્ટમાંથી આરટીજીએસ મારફતે જુદાં જુદાં એકાઉન્ટમાં કરુિ રૂવપયા 2.29 કરોડ રિાન્સફર કરાયા હતા.

અલ્કેિિાઈ એક રિાન્ઝેક્િન ફ્ીઝ કરાિી િક્યા હતા જેથી ખાતામાં 10 િાખ રૂવપયા પરત મળ્યા હતા. આ અંગે અલ્કેિિાઈએ સાઇબર ક્રાઈમ પોિીસ સ્ટેિનમાં ફઢરયાદ નોંધાિી છે. સાયબર ક્રાઈમ પોિીસે IPC હેઠળ છેતરવપંડી અને ગુનાવહત ર્ડયંત્નો કેસ નોંધ્યો છે. હજુ છેતરવપંડીનો કરનારની કોઈ ખબર મળી નથી.

ગજુ રાત વિધાનસિા ચટૂં ણી 2022 પહેિા કોંગ્રસ એક્િન મોડમાં આિી ચકૂ ી છે. ગજુ રાત કોંગ્રસે ના કાયક્ટ ારી પ્રમખુ હાઢદક્ટ પટેિે રાજીનામું આપીને િારતીય જનતા પાટટીંમાં જોડાતા િારે હિચિ મચી ગઇ હતી ત્યારબાદ ઢદલ્હી હાઇકમાન્ડે કોઇપણ િોગે આગામી વિધાનસિાની ચટૂં ણી જીતિા માટે થોડા ઢદિસ અગાઉ જ ગજુ રાત કોંગ્રસે ના નતે ાઓને ઢદલ્હી બોિાવ્યા હતા અને ચટંૂ ણીની રણનીવત બનાિી હતી. જને ા િાગરૂપે રાજ્યના તમામ ઝોનને આિરી િઇને પાચં ધારાસભ્યો સવહત 7 કાયક્ટ ારી પ્રમખુ ોની વનમણકું જાહેર કરી છે. જમે ાં િવિત કગથરા, જીજ્િે મિે ાણી, ઋમ્ત્િક મકિાણા, અબં ઢરિ જ.ે ડરે અને વહંમતવસહં પટેિ ઉપરાતં કદીર પીરઝાદા તમે જ ઇન્દ્વિજયાવસહં ગોવહિનો સમાિિે થાય છે.આ ઉપરાતં કોંગ્રસે 26 સસં દીય વિસ્તારોમાં સપુ રિાઇઝરોની વનમણકૂં

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom