Garavi Gujarat

િૌરાષ્ટ્ર, કચ્્છમાં ભારે વરિાદ બાદ અનેક સવસ્તારો જળબંબાકાર

-

િવામાન ક્વભાગે ર્રી કરેલા રેડ એલટજા વચ્ે રાજકોટ, ર્મનગર, અને કચ્્છમાં મગં ળવાર (12 જલુ ાઈ)એ વિેલી સવારથી િોિમાર વરસાદ તટૂ ી પડ્ો િતો. શિેર અને આજબુ ાજનૂ ા ક્વસ્તારમાં 11 ઇંચથી વિુ વરસાદ થતાં જનજીવન ખોરવાઈ ગ્યું િતું અને શાળા કોલજોે માં રર્ ર્િેર કરવામાં આવી િતી. ભારે વરસાદને કારણે નદી અને ડમે ઓવરફ્લો થ્યા િતા. ભારે વરસાદને કારણે મોરબીના 11 અને માક્ળ્યાના 9 ગામો એલટજા કરવામાં આવ્્યાા િતા. રાજકોટ ક્સક્વલ િોસ્સ્પટલમાં પાણી ભરા્યા િતા અને રાજકોટની સદગરુુ પાક્ક સોસા્યટીમાં 150 લોકો વરસાદના પાણીમાં ફસા્યા િતા. કચ્્છના ભજૂ , નખરિાણાના અનકે ક્વસ્તારોમાં પાણી ભરા્યા િતા. િોરાજી પાસે આવલે ા ભાદર-2 ડમે નો એક દરવાજો અડિો ફકૂટ ખોલવામાં આવ્્યો િતો.

પડિરી પાસે આવલે ા આજી-2 ડમે ના 8 દરવાર્ બે ફટકૂ સિુ ી તથા ન્દ્યારી 2 ડમે ના 6 દરવાર્ 3 ફટકૂ સિુ ી ખોલવામાં આવ્્યા િતો. રાજકોટનો લાલપરી ડમે ઓવરફ્લો થ્યો િતો. ડમે િેઠળ આવતા ગામોને એલટજા કરવામાં આવ્્યા િતા તમે જ નદીના પટમાં અવરજવર ન કરવા સચૂ ના આપવામાં આવી િતા. ડમે ના ક્નચાણવાળા ક્વસ્તારમાં િોરાજી તાલકુ ાના ભોળા, ભોળ ગામડા, ્છાડવાવદર, સપુ ડે ી ગામ તથા ઉપલટે ા તાલકુ ાના ડમુ ી્યાણી, ચીખલી્યા, સમઢી્યાળા, ગણોદ, ક્ભમોરા ગાિા, ગદં ોળ, િાડફોડી, ઈસરા, કંઢકૂ ેચ, લાઠ, મલે ી મજઠે ી, ક્નલાખા અને ઉપલટે ા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચતે રિેવા રાજકોટ મામલતદાર, દડઝાસ્ટર મને જે મન્દે ટ સલે સચૂ ના આપી િતી.

રાજ્્યમાં આગામી દદવસોમાં દક્ષિણ ગજુ રાતની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દવે ભક્ૂ મ દ્ારકા, ર્મનગર અને કચ્્છ માટે રેડ એલટજા આપવામાં આવ્્યું ્છે. જ્્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગજુ રાતના ઘણાં ક્જલ્ાઓ માટે ઓરેન્દજ અને ્યલો એલટજા આપવામાં આવ્્યું ્છે. અમદાવાદમાં આગામી દદવસો માટે ્યલો એલટજા આપવામાં આવ્્યું ્છે. NDRFની ટીમો દ્ારા રાિત અને બચાવ કામગીરી િાથ િરવામાં આવી રિી ્છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom