Garavi Gujarat

40 વર્્ષના વરરાજાએ રૂ. 30,000માં ખરીદી 14 વર્્ષની દુલ્્હન

-

બિહારના મધેપુરામાં આવેલા કોસી અને સીમાંચલ ખાતેની ગરીિી ત્્યાંની િાળકીઓ માટે અબિશ્ાપ િનવા માંડી છે. િીજા રાજ્્યોના લોકો પૈસાના જોરે ત્્યાંની િાળકીઓ સાથે લગ્ન કરે છે અને પોતાની સાથે લઈ જા્ય છે. તાજેતરનો કેસ મુરલીગંજ પોલીસ સ્ટેશનના રજની પ્રસાદ ચોક ખાતેનો છે. આ બવસ્તારના સ્થાબનક લોકોની સમજદારી અને વહીવટી તંત્રના સહ્યોગથી એક સગીર છોકરીના લગ્ન ઉત્તર પ્રદેશના આધેડ સાથે થતા િચી ગ્યા છે. આ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

ગામના લોકોને જાણ થઈ કે, ઉત્તર પ્રદેશના શામલી ખાતેનો 40 વર્્ષનો વ્્યબતિ 14 વર્્ષની સગીરા સાથે લગ્ન કરી રહ્ો છે ત્્યારે તેમણે આ માબહતી સરપંચને આપી હતી અને સરપંચે તે માબહતી વહીવટી તંત્ર સુધી પહોચાડી હતી. વહીવટી તંત્રના અબધકારીઓએ સ્થળ ઉપર પહોંચીને લગ્ન અટકાવ્્યા હતા અને વરરાજા સબહત 6 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્્યા હતા અને સવારે જેલમાં િેગા કરા્યા હતા.

લગ્ન કરવા આવેલા વ્્યબતિનું નામ જ્ાલા બસંહ છે. તેના કહેવા પ્રમાણે આ બવસ્તારની અનેક છોકરીઓના લગ્ન તેના બવસ્તારમાં થ્યા છે. લગ્ન માટે મધ્્યસ્થી કરનારી ઝુલેખા ખાતુન પણ પોતાની દીકરીના લગ્ન િીજા રાજ્્યમાં ક્યા્ષ હોવાની વાતનો સ્વીકાર કરે છે. છોકરીના લગ્ન તેના માતા-બપતાની સંમબતથી થઈ રહ્ાં હતા.

પીડડત છોકરીને દલાલોની મદદથી ફોસલાવીને લગ્ન માટે તેના ફૂવાના ઘરે

લાવવામાં આવી હતી. ગામના લોકોએ આ કજોડું જોઈને તેની માબહતી સરપંચને આપી હતી. ત્્યાર િાદ સરપંચની માબહતીના આધારે પોલીસે રાત્રે ત્્યાં દરોડા પાડીને લગ્ન અટકાવ્્યા હતા.

છોકરીના િાઈએ પણ જણાવ્્યું કે, તેના માતા-બપતાએ તેને આ લગ્ન બવશે કોઈ જ માબહતી નહોતી આપી. તેમણે માબહતી આપી હોત તો પોતે આવું ક્્યારે્ય થવા દેત નહીં. આ મામલે મુરલીગંજના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાઉન્ન્સલના અબધકારી અહમદ રજાખાને કેસ ક્યયો છે. પંચા્યતના સરપંચ રાજીવ રાજાએ જણાવ્્યું કે, આ લગ્ન માટે છોકરીના બપતાને 30,000 રૂબપ્યા અપા્યા હતા. આ બજલ્ામાં છોકરીઓને લગ્નના િહાને િહાર લઈ જનારા અસામાબજક તત્વોનું નેટવક્ક સબરિ્ય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom