Garavi Gujarat

અમરનાથ ગુિા પાસે આભ િાટતા 16 યાત્ીઓના મોત, અનેક ગૂમ થયા

-

જમ્મુ-કાશ્મરીરમાં શરૂ થયેલરી પબવત્ અમરનાથનરી ગુફા નજીક આભ ફાટ્તા ૧૫ યાત્રીઓઓનાં મો્ત થયા હ્તા. જ્યારે અંદાજે 40 યાત્ાળુઓ ગુમ થ્તા ્તેમને શોધવામાં આવરી રહ્ા છે. એનડરીઆરએફ, આઈટરીિરીપરીના જવાનોએ રાહ્ત અને િચાવ કામગરીરરી શરૂ કરરી હ્તરી. વા્તાવરણ અચાનક પલટા્તા યાત્રીઓના 40 જેટલા ટેન્ટ ્તણાયા હ્તા.

સૂત્ોના જણાવ્યા પ્રમાણે લોઅર હોલરી કેવ નજીક જ્યાં આ ઘટના િનરી છે ત્યાં 80થરી 100 ્તંિુ હ્તા. આભ ફાટ્તા પાણરીનરી ઝપટમાં લગભગ 40થરી વધુ ્તંિુ ્તણાઈ ગયા હોવાનરી શક્ય્તા વ્યક્ત થઈ છે. સરીઆરપરીએફ, આઈટરીિરીપરી અને એનડરીઆરએફના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કયુું છે. યાત્ાળુઓના પદરવારજનોને માબહ્તરી મળે ્તે માટે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મરીર પોલરીસ હેલ્પલાઈન શરૂ કરશે. એનડરીઆરએફના ડરીજીએ કહ્યં હ્તું કે મૃત્યુઆંક બવશે હજુ સુધરી કોઈ સ્પષ્ટ્તા થઈ શકે ્તેમ નથરી. િચાવ કામગરીરરી શરૂ થઈ છે, પર્તં વા્તાવરણ હજુ પણ ખરાિ હોવાથરી

િચાવ કામગરીરરી િધં રાખવરી પડરી રહરી છે. આઈટરીિરીપરીના બનવદે નમાં કહેવાયું હ્તું કે વા્તાવરણ અચાનક પલટાઈ જ્તાં યાત્ાળઓુ ને એ સ્થળ છોડરીને અન્ય સલામ્ત સ્થળે જવાનરી સચૂ ના અપાઈ હ્તરી, પરં્તુ યાત્ાળઓુ જગ્યા છોડે ્તે પહેલાં જ ભયાનક સ્સ્થબ્ત સજાઈ્ય ગઈ હ્તરી. િરીજી ્તરફ ઉત્તરાખડં માં પણ ભારે વરસાદથરી નદરીઓ ગાડં રી્તરૂ િનરી ગઈ છે.

નૈબન્તાલમાં ઢેલવા નદરીમાં ભારે પૂર આવ્યું હ્તું. બરિજ પરથરી પાણરી જ્તું હ્તું એ વખ્તે જ બરિજ પરથરી પસાર થ્તરી એક કાર ્તણાઈ હ્તરી, જેમાં નવ મુસાફરોનાં મો્ત થયા હ્તા. એક

જમ્મુ-કાશ્મરીરના અમરનાથમાં ભારે વરસાદને કારણે ્તારાજી સજા્યયા પછરી હવે ભારે વરસાદને જો્તા કેદારનાથ યાત્ાને સ્થબગ્ત કરવામાં આવરી છે. ભારે વરસાદનરી સ્સ્થબ્તને જો્તા કેદારનાથ યાત્ા પર અસ્થાયરી પ્રબ્તિંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખરીને ્તંત્ દ્ારા આ બનણ્યય લેવામાં આવ્યો છે. રૂદ્પ્રયાગ બજલ્ા વહરીવટરી્તંત્ના જણાવ્યા પ્રમાણે, શ્દ્ાળુઓનરી સુરક્ાને ધ્યાનમાં રાખરીને કોઈ અબપ્રય ઘટનાનરી આશંકા વચ્ે કેદારનાથ યાત્ાને સોનપ્રયાગથરી રોકવામાં આવરી છે. યુવ્તરીનો ચમત્કાદરક િચાવ થયો હ્તો. કારમાં કુલ 10 પેસેન્જસ્ય હ્તા. પુલ ઉપર અચાનક પાણરી વધરી જ્તાં આ દુઘ્યટના સજા્યઈ હ્તરી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom