Garavi Gujarat

મોદી કેબિનેટમાંથી નકવી અને આરસીપી બસંહનું રાજીનામું

- મુખ્્તતાર અબ્્બતાસ નકવી આરસીપી સસંહ

કેન્દ્રીય કેબિનેટમાંથરી મુખ્્તાર અબ્િાસ નકવરી અને આરસરીપરી બસંહે િુધવારે રાજીનામું આપ્યું હ્તું. રાજ્યસભાનરી મુદ્ત પૂરરી થવાનરી એક દદવસ પહેલા િંને પ્રધાનોએ રાજીનામા આપ્યા હ્તા. ભાજપ મુખ્્તાર અબ્િાસ નકવરીને ઉપપ્રમુખનરી ચૂંટણરીમાં ્તેના ઉમેદવાર િનાવે ્તેવરી શક્ય્તા છે.

લઘુમ્તરી િાિ્તોના પ્રધાન નકવરી અને સ્ટરીલ પ્રધાન બસંહે વડાપ્રધાન મોદરીને પો્તાના રાજીનામા આપ્યા હ્તા. મોદરીએ પ્રધાન ્તરરીકેના કાય્યકાળમાં દરબમયાન ્તેમણે આપેલા યોગદાનનરી પ્રશંસા કરરી હ્તરી. પ્રમુખ રામનાથ કોબવંદે ્તેમના રાજીનામા સ્વરીકારરી લરીધા છે. લઘુમ્તરી િાિ્તોના મંત્ાલયનો હવાલો સ્મૃબ્ત ઇરાનરી અને સ્ટરીલ મંત્ાલયનો હવાલો જ્યોબ્તરાદદત્ય બસંબધયાને આપવામાં આવ્યો છે.

િુધવારે નકવરીના રાજીનામા િાદ કેન્દ્રીય કેબિનેટમાં હવે એકપણ મુસ્સ્લમ ચહેરો રહ્ો નથરી. આ ઉપરાં્ત લોકસભા અને રાજ્યસભામાં ભાજપના કુલ 395 સભ્યોમાંથરી ભાજપ ્તરફથરી એકપણ મુસ્સ્લમ સભ્ય નથરી. રાજ્યસભાનરી 57 િેઠકોનરી ્તાજે્તરમાં ચૂંટણરી થઈ ત્યાં સુધરીમાં ભાજપ પાસે નકવરી સબહ્ત 3 મુસ્સ્લમ સાંસદો હ્તા. પરં્તુ ભાજપે એકપણ મુસ્સ્લમ ચહેરાને ફરરી નોબમનેટ કયા્ય નથરી.

રાજ્યસભાનરી ્તાજે્તરનરી ચૂંટણરીમાં નકવરીને ઉમેદવાર િનાવવામાં ન આવ્યા ત્યારેથરી એવરી અટકળ ચાલે છે કે ઉપપ્રમુખ માટે નકવરીના નામનરી

બવચારણા ચાલે છે. ઉપપ્રમુખના પદ માટેનરી ચૂંટણરી 6 ઓગસ્ટે યોજાશે.

આર પરી બસંહ જેડરી(યુ)ના ક્ોટામાંથરી એક વર્્ય પહેલા પ્રધાન િન્યા હ્તા. ્તેમણે પો્તાના જન્મદદને રાજીનામું આપ્યું છે. મોદરીએ ્તેમને જન્મદદનનરી શુભેચ્છા પાઠવરી હ્તરી. આર પરી બસંહ અગાઉ બિહારના મુખ્યપ્રધાન અને જેડરી(યુ)ના વડા નરીબ્તશ કુમારના ખાસ બવશ્ાસુ ગણા્તા હ્તા, પરં્તુ હવે ્તેઓ નરીબ્તશ કુમારનરી ગૂડિુકમાં ન હોવાનું માનવામા આવે છે. ્તેમને રાજ્યસભાનરી ટરીદકટ આપવામાં આવરી ન હ્તરી. હવે ભાજપના સાથરી પક્ોના કેબિનેટમાં માત્ િે પ્રધાનો છે. કેબિનેટમાં હવે િે જગ્યા ખાલરી પડરી છે અને ભાજપના સૌથરી મોટા સાથરી પક્ જેડરી (યુ)નું કોઇ પ્રબ્તબનબધત્વ નથરી,્તેથરી નજીકના ભબવષ્યમાં કેબિનેટનું બવસ્્તરણ-પુનગ્યઠન થવાનરી શક્ય્તા છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom