Garavi Gujarat

સીરીઝમાં વિજય

-

કર્ા્ય હોતા, તો એ વસવાર્ રોવહોત શમા્યના 31 અને ઋર્ભ પંતના 26 મયુખ્ર્ રહ્ા હોતા. ઈંગ્લેન્્ડે સાત બોલર અજમાવ્ર્ા હોતા અને તેમાંથી ફક્ત બે – વક્રસ જો્ડ્યન (ચાર ઓવરમાં 27 રન, ચાર વવકેટ) અને રીચા્ડ્ય ગ્લીસન (ચાર ઓવરમાં એક મેઈ્ડન, ફક્ત 15 રન, ત્ણ વવકેટ) સફળ રહ્ા હોતા.

જવાબમાં ઈંગ્લેન્્ડની શરૂઆત પણ ખરાબ રહોી હોતી અને એ ધબ્ડકામાંથી તે બહોાર જ આવી શક્ર્યું નહોોતયું. ભૂવીએ પહોેલા જ બોલે જેસન રોર્ની વવકેટ ખેરવી હોતી, તો બીજી ઓવર (ઈંગ્લેન્્ડની ઈવનંર્ની ત્ીજી ઓવર) માં તેણે સયુકાની-વવકેટકીપર-ઓપનર જોસ બટલરને પેવેવલર્ન ભેર્ો કર્યો હોતો. તેણે એકંદરે ત્ણ ઓવરમાં એક મેઈ્ડન સાથે 15 રન આપી ત્ણ વવકેટ ખેરવી હોતી. ઈંગ્લેન્્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધયુ 35 અને ્ડેવવ્ડ વવલીએ અણનમ 33 રન કર્ા્ય હોતા. તે વસવાર્ એકમાત્ ્ડેવવ્ડ મલાન (19) બે આંક્ડાના સ્કોરમાં પહોોંચ્ર્ો હોતો. ભારત તરફથી ભૂવીની ત્ણ ઉપરાંત બયુમરાહો – ચહોલે બે-બે અને હોાટદ્યક પંડ્ા તથા હોર્્યલ પટેલે 1-1 વવકેટ લીધી હોતી. ભૂવીને પ્લેર્ર ઓફ ધી મેચ જાહોેર કરાર્ો હોતો.

પહોેલી ટી-20માં ભારતનો 50 રને વવજર્ઃ ર્યુરૂવારે (તા. 7 જયુલાઈ) સાઉધમ્પ્ટનમાં રમાર્ેલી પહોેલી મેચમાં ભારતે 8 વવકેટે 198 રન કર્ા્ય હોતા, પણ પછી ઈંગ્લેન્્ડને તેની ઈવનંર્ની છેલ્ી ઓવરમાં ફક્ત 148 રનમાં ઓલઆઉટ કરી દઈ 50 રને વવજર્ નોંધાવ્ર્ો હોતો. આ મેચમાં રોવહોત શમા્યએ ટોસ જીતી પહોલે ા બેટટંર્ લેવાનો વનણ્યર્ લીધો હોતો. હોાટદ્યક પંડ્ાના 51 રન મયુખ્ર્ રહ્ા હોતા, તો દીપક હોયુ્ડાએ 33 અને સૂર્્યકુમાર ર્ાદવે 39 રનનો ફાળો આપ્ર્ો હોતો. ઈંગ્લેન્્ડે આ મેચમાં સાત બોલર અજમાવ્ર્ા હોતા અને વક્રસ જો્ડ્યન (ચાર ઓવરમાં 23 રન, બે વવકેટ) સૌથી વેધક રહ્ો હોતો, તો મોઈન અલીએ બે ઓવરમાં બે વવકેટ ખેરવી હોતી, પણ 26 રન આપી સૌથી મોંઘો સાવબત થર્ો હોતો.

ઈંગ્લેન્્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધયુ, 36 રન કર્ા્ય હોતા, તો હોેરી બ્યુકે 28, વક્રસ જો્ડ્યને અણનમ 26 તથા ્ડેવવ્ડ મલાને 21 રન કર્ા્ય હોતા. અક્ષર પટેલ ભારત માટે સૌથી મોંઘો બોલર (બે ઓવરમાં 23 રન) સાવબત થર્ો હોતો, તો હોાટદ્યક પંડ્ાએ ચાર ઓવરમાં 33 રન આપી ચાર વવકેટ ખેરવી હોતી અને આ ઓલરાઉન્્ડ દેખાવ બદલ તેને પ્લેર્ર ઓફ ધી મેચ જાહોેર કરાર્ો હોતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom