Garavi Gujarat

એલન મસ્કે ટ્ીટરનો સોદો રદ ક્યયો

-

ટે્થલાના ચીફ એસ્ક્ઝક્યડુ ટવ અને વવશ્વના ્સૌથિી ધવનક એલન મ્થકે ટ્ીટરનો ્સોદો રદ કરવાની જાહેરાત કરી છે. મ્થકના જણાવ્યા રિમાણે તઓે ટ્ીટર ખરીદવા માટને ી 44 વબવલયન ડોલરના ્સોદાને રદ કરી રહ્ા છે. મ્થક દ્ારા એવો આરો્પ મકુ વામાં આવ્યો છે કે, કં્પની ્પોતાના પ્લટે ફોર્્સમા ્પરના બોગ્સ એકાઉ્શર્્સ અગં ને ી માવહતી આ્પવામાં વનષ્ફળ રહી છે.

જોકે ટ્ીટર બોડનમા ા ચરે મને બ્ટે ટેલરના જણાવ્યા મજુ બ એલન મ્થક તથિા ટ્ીટર વચ્ે જે ્સમજતૂ ી થિઈ હતી તને ો અમલ કરવા માટે તઓે કોટનમા ી મદદ લ્શે .ે ટેલરે જણાવ્યું ક,ે ક્પં ની કોઈ્પણ ્સજોં ગોમાં આ ્સોદો કરવા ઈ્છછે છે અને તને ા માટે હવે કાયદાની મદદ લ્શે .ે ટે્થલાના એલન મ્થકે ્શક્ુ વારે ટ્ીટરને એક ્પત્ર લખીને જણાવ્યું હતંુ કે, ‘તઓે આ મજરમા અગં ને ા ્સોદાને રદ કરી રહ્ા છે, કારણ કે, ટ્ીટર દ્ારા તે અગં ને ા કરારનું ઉલ્ઘં ન થિઈ રહ્યં છે. તણે અનકે જોગવાઈઓનું ્પાલન નથિી કય.ુંુ મ્થક બે મવહનાથિી જે માવહતી માગી રહ્ા છે તને ટ્ીટર દ્ારા આ્પવામાં આવી નથિી.’ બીજી તરફ કં્પનીના ્સીઈઓ ્પરાગ અગ્વાલે ભાર્પવૂ કમા જણાવ્યું છે કે, કં્પની તે ્સોદાને ્પણૂ કરવા ઈ્છછે છે.

મ્થકના ્પત્રના જવાબમાં ટેલરે ટ્ીટ કયુંુ હતું કે, 'વટ્ટર બોડ,મા એલન મ્થક ્સાથિે ્સહમત ડકંમત અને ્શરતો ્પર ્સોદો કરવા માટે કડટબદ્ધ છે. આ કરારને ્પરૂ ો કરવા માટે કં્પની કાયદાકીય કાયવમા ાહી કરવાની યોજના બનાવી રહી છે. અમને વવશ્વા્સ છે કે, અમે ડલે ાવરે કોટમા જીત વવજય મળે વી્શ.ું ’ મ્થકના કહેવા રિમાણે જો કં્પની ડઈે લી એસ્ક્ટવ યઝુ ્સમમા ાં 5 ટકાથિી ઓછા ્થ્પામ એકાઉ્શટ છે તે દ્શાવમા વામાં વનષ્ફળ રહે્શે તો તઓે ્સોદો રદ કર્શ.ે મ્થકે ્પરુ ાવા દ્શાવ્મા યા વગર જ કહ્યં હતું કે, ટ્ીટર આ રિકારના ્થ્પામ બોર્્સની ્સખ્ં યાને ખબૂ જ ઘટાડીને ગણાવી રહ્યં છે જ્યારે તે આકં ડો 20 ટકાથિી ્પણ વધારે હોઈ ્શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom