Garavi Gujarat

જાપાનના ભૂતપૂર્્વ ર્ડાપ્રધાન શશંજો આબેની ગોળી મારીને હત્્યા

-

જાપાનના ભૂતપૂિચા િ્ડાપ્રધાન શિંજો આબે પર િુક્રિાર, 8 જુલાઈએ નારા પ્રાંતમાં એક ચૂંટણીસભા દરશમયાન ગડોળી મારીને હત્યા કરિામાં આિી હતી. આબેને બે ગડોળી િાગી હતી અને તેમને ગંભીર હાલતમાં હડોસ્સ્પટલ લઈ જિામાં આવ્યા હતા. ગડોળી િાગતા જ તેઓ ઢળી પડ્ા હતા અને તેમના િરીરમાંથી લડોહી િહેિાનું િરુ થઈ ગયું હતું. આબેનું કડોિાહીરા િહેરની હડોસ્સ્પટમાં અિસાન થયું હતું. આબેની ઉંમર 67 િર્ચા હતી. એક 42 િર્ચાની વ્યશક્તએ આબે પર ફાયદ્રંગ કયુું હડોિાનું માનિામાં આિે છે. હુમલાખડોર આબેની નીશતઓથી નારાજ હડોિાનું માનિામાં આિે છે.

શિંજો આબેને તાત્કાશલક એર એમ્બ્યુલન્સમાં સારિાર માટે હડોસ્સ્પટલ લઈ જિામાં આવ્યા હતા. હુમલાખડોરની ધરપક્ડ કરાઈ હતી. ગડોળી િાગ્યા પછી શિંજો આબેને હૃદયનડો હુમલડો આવ્યડો હડોિાની પણ શિગતડો શિશિધ દ્રપડોર્સચામાં જણાિિામાં આવ્યું હતું.

આબેને મડોત અંગે શિશ્વભરના નેતાઓએ દુઃખ અને િડોકની લાગણી વ્યક્ત કરી હતી. ભારતના િ્ડાપ્રધાન નરેન્દ્ર મડોદીએ ટ્ીટ કરીને જણાવ્યું હતું કે મારા શપ્રય શમત્ શિન્્ઝડો આબેના દુઃખદ અિસાનથી મને આઘાત અને આંચકડો

લાગ્યડો છે. તેઓ િૈશશ્વક નેતા, અસાધારણ લી્ડર અને ઉત્કકૃષ્ટ એ્ડશમશનસ્ટ્ેટર હતા. તેમણે જાપાનને િધુ સારડો દેિ બનાિિા માટે પડોતાનું જીિન સમશપચાત કયુું હતું.

પડોલીસે ઘટનાસ્થળેથી 40 િર્વીય આરડોપીની ધરપક્ડ કરી હતી. આરડોપીની ઓળખ તેત્યુસા યામાગામી હડોિાનું જણાયું હતું. પડોલીસે યામાગામીની પૂછપરછ ચાલુ કરી હતી. હાલના િ્ડાપ્રધાન ફુશમયા દ્કશિદાએ જાહેરાત કરતા જણાવ્યું કે, આિી ઘટનાને સાંખી લેિાિે નહીં. મીદ્્ડયા દ્રપડોટચા મુજબ યામાગામીએ હેન્્ડમેઇ્ડ િડોટગનથી હુમલડો કયતો હતડો. ઘટનાને કેટલાક ફૂટેજ પણ જાહેર કરિામાં આવ્યા હતા. ગડોળી લાગ્યા બાદ આબે જમીન પર ઢળી પડ્ા હતા અને તેમની છાશતમાંથી

લડોહી શનકળતું દેખાતું હતું. આ ઉપરાંત હડોસ્સ્પટલ લઈ જતી િખતે તેમને કાદ્્ડચાયાક એરેસ્ટ પણ આવ્યડો હડોિાનું માલૂમ પડ્ું હતું. યામાગામી 2005માં ત્ણ િર્ચા સુધી મેદ્રટાઈમ સેલ્ફ દ્્ડફેન્સ ફડોસચામાં પણ સેિારત હતડો. જો કે હુમલા પાછળનું કારણ જાણી િકાયું નથી. શનષ્ણાતડોના મતે આ એક યડોજનાબદ્ હુમલડો હતડો. જાપાનના ફાયર અને દ્્ડ્ઝાસ્ટર મેનેજમેન્ટે પુસ્ષ્ટ કરતા જણાવ્યું હતું કે આબેને માથા તેમજ ગળાના ભાગે ગડોળી િાગ્યાના શનિાન મળ્યા હતા.

67 િર્ચાના શિંજો આબે જાપાનની શલબરલ ્ડેમડોશક્રદ્ટક પાટવીના નેતા છે. તેઓ 2006-2007 અને 2012થી 2020 સુધી પાટવીના િદ્રષ્ઠ પદ પર પણ રહી ચૂક્યા છે. 21 સપ્ટેમ્બર 1954માં જન્મેલા શિંજો આબે 26 દ્્ડસેમ્બર 2012થી 16 સપ્ટેમ્બર 2020 દરશમયાન દેિના િ્ડાપ્રધાન પદ પર રહ્ા હતા. ભારતના િ્ડાપ્રધાન મડોદીને શિન્્ઝડો આબે સાથે ખાસ સંબંધડો હતા.. તેમની ગુજરાત અને બનારસ યાત્ા ચચાચાસ્પદ રહી હતી. ગયા િર્ષે ભારત વિારા આબેનું પદ્મ ભૂર્ણથી સન્માન કરાયું હતું. ભારતને બુલેટ ટ્ેનની ભેટ આપિામાં તેમની મહત્તિની ભૂશમકા હતી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom