Garavi Gujarat

ઇંદ્દરા ગાંધષીથષી જહોન કેનેડષી સુધષીના વિશ્વનેિાઓનષી હત્્યાનો વસલવસલો

-

જાપાનમાં ભૂતપૂિચા િ્ડાપ્રધાન શિન્્ઝડો એબેની ધડોળાદહા્ડે હત્યાની ઘટનાના પગલે હેટ ક્રાઇમના પદ્રણામસ્િરૂપ શિશ્વનેતાઓની કરપીણ હત્યાની ઘટનાઓમાં ભારતના બે નેતાની હત્યા પણ સામેલ છે.

ભારત સાથે શનકટતમ સંબંધડો ધરાિતા શિન્્ઝડો એબેની હત્યા અંગે ઘેરા આઘાત અને િડોકની લાગણી વ્યક્ત કરતા િ્ડાપ્રધાન મડોદીએ જણાવ્યું હતું કે સમસ્ત ભારત અને જાપાન આ કપરી પળડોમાં આઘાત અનુભિે છે. ભારતે એક દ્દિસના રાષ્ટીય િડોક સાથે એબે તરફનડો શનક્ટતમ ભાિ વ્યક્ત કયતો હતડો.

1984માં ભારતે પડોતાના તે િખતના મશહલા િ્ડાપ્રધાન ઇંદ્દરા ગાંધીની હત્યાનડો આઘાત િેઠ્ડો હતડો. પડોતાના જ બે અંગરક્કડોના ગુસ્સાનડો શિકાર બનેલા ઇંદ્દરા ગાંધીના પુત્ અને ભૂતપૂિચા

િ્ડાપ્રધાન રાજીિ ગાંધી પણ 1991માં નારાજ તશમળના આપઘાતી બડોમ્બ હુમલાનડો ભડોગ બન્યા હતા.

1984ની 31મી ઓક્ટડોબરે ભારતના લડોખં્ડી મશહલા ઇંદ્દરા ગાંધી તેમના સત્ાિાર શનિાસ 1, સફદરજંગ ખાતેથી ઓદ્ફસે જિા નીકળ્યા ત્યારે જ અંગરક્કડોએ ગડોળીઓનડો િરસાદ િરસાિતા લડોકલા્ડીલા નેતાનું કમકમાટીભયુું મડોત શનપજ્યું હતું.

ઇંદ્દરા ગાંધીના પુત્ રાજીિ ગાંધી માતાના મડોત પછી િ્ડાપ્રધાનપદે આરૂઢ થયા હતા અને 1989 સુધી િાસન કયુું, જે દરશમયાન શ્રીલંકાના તશમળ મુશક્તવ્યાઘ્ડોના રડોર્નડો ભડોગ બનતાં 1991ની 21મી મેએ તશમળના્ડુના શ્રીપેરૂમ્બુદુરમાં આપઘાતી બડોમ્બ હુમલાએ એક યુિા અને પ્રશતભાિાળી નેતાનડો ભડોગ લીધડો હતડો.

બે ભારતીય નેતાઓ ઉપરાંત અમેદ્રકા, પાદ્કસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેિ, સશબચાયા અને અન્ય ઘણા દેિડોના િ્ડાઓની પણ જાહેરમાં કે અન્યત્ હેટ ક્રાઇમ સ્િરૂપે હત્યાઓ થયાનું સિચાશિદ્દત છે.

અમદ્ે રકામાં ગૃહ યદ્ુ દરશમયાન રાષ્ટને સબળ નતૃે ત્િ પરુૂ પા્ડનાર 16મા પ્રશે સ્ડન્ે ટ અબ્ાહમ શલકં નને િડોશિગ્ં ટન ્ડીસીના ફડો્ડચા શથયટે રના તખ્તા કલાકાર જહડોન શિલ્કીસ બથુ 1965ની 14મી એશપ્રલે ઠાર માયાચા હતા. આ શથયટે ર આજે પણ હદ્ે રટેજ સ્થળ તરીકે જાળિી રખાયું છે.

અમેદ્રકા અને શિશ્વભરમાં ‘જેએફકે’ના હુમલામણા નામથી જાણીતા બનેલા 35મા પ્રમુખ જહડોન એફ. કેને્ડીને 1963ની 22મી નિેમ્બરે ્ડગ્લાસમાં ભૂતપૂિચા યુએસ મરીન લી હાિષે ઓસ્િાલ્્ડે ઠાર માયાચા અને તેના બે

દ્દિસમાં જ ઓસ્િાલ્્ડને જેક રૂબીએ ઠાર મારતા કેને્ડીની હત્યા રહસ્યમય જ રહી હતી.

ભારતે પૂિચા પાદ્કસ્તાનને આ્ઝાદી અપાિી હતી તે બાંગ્લાદેિના લડોકલા્ડીલા બંગબંધુ િેખ મુજીબુર રહેમાન અને તેમના પદ્રિારના મડોટા ભાગના સભ્યડોની પણ 1975ની 15મી ઓગષ્ટે ઢાકામાં હત્યા કરાઈ હતી. બાંગ્લાગદેિના રાષ્ટપશત ્ઝીયા ઉર રહેમાનની પણ 1981માં શચત્ાગોંગમાં કરપીણ હત્યા કરાઈ હતી.

પાદ્કસ્તાનમાં પણ બે િ્ડાપ્રધાનડોની હત્યા થઇ હતી. અખં્ડ ભારતના કરનાલમાં જન્મેલા અને 1947માં પાદ્કસ્તાનના પ્રથમ િ્ડાપ્રધાન બનેલા શલયાકત અલી ખાનની 1951ની 16મી ઓક્ટડોબરે રાિલશપં્ડીના કંપની બાગમાં જાહેર મેળાિ્ડા િખતે હત્યા કરાઈ હતી.

પાદ્કસ્તાનના મશહલા િ્ડાપ્રધાન બેન્ઝીર ભુટ્ડો 2007ની 27મી દ્્ડસેમ્બરે શલયાકત બાગની ચૂંટણી રેલીને સંબડોધ્યા બાદ આપઘાતી હુમલામાં માયાચા ગયા હતા.

શ્રીલંકામાં 1984થી 1993 સુધી રાષ્ટપશત રહેલા રણશસંઘે પ્રેમદાસાની 12મી માચષે તથા સશબચાયાના િ્ડાપ્રધાન ્ઝડોરાન દજીન્દ્રજીક બેલ્ગ્ે્ડમાં સ્ાઇપર હુમલામાં માયાચા ગયા હતા.

નેપાળના રાજા શિરેન્દ્ર િીર શિક્રમ િાહ દેિના પુત્ે 2001ની પહેલી જૂને પડોતાના શપતા અને િાહી પદ્રિારના અન્ય સભ્યડોને ઠાર મારતા સમગ્ શિશ્વે ઘેરડો આઘાત અનુભવ્યડો હતડો. 1990થી નેપાળના રાજા અને બંધારણીય િ્ડા રહેલા રાજા શિરેન્દ્રએ ‘સાક્ક’ની પ્રસ્થાપનામાં સશક્રય ભૂશમકા ભજિી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom