Garavi Gujarat

જમ્મમુમાં ઝડપાયેલો ત્ાસવાદી ભાજપનો આઇ્ટી સેલનો વડો

-

જમ્્મમુ અને કાશ્્મમીર્માં ભાજપનમી ઓનલાઇન સભ્્યપદ સસસ્્ટ્મને કારણે ત્ાસવાદમી પણ પક્ષના સભ્્ય બનમી ગ્યો હોવાનો ચોોંકાવનારો કકસ્સો બહાર આવ્્યો છે. જમ્્મનમુ ા કર્યાસમી એકર્યા્માં ગ્ા્મજનોએ રસવવાર (3 જલમુ ાઈ)એ સવારે તાસલબ હસમુ ને શાહ અને તને ા સાગકરતને ઝડપમી લમીધા હતા. આ તાસબલ હસમુ ને શાહ લશ્કર-એ-તો્યબાનો વોન્ડ્ટે આતકં ી હતો અને તે ભાજપનો સસરિ્ય પણ સભ્્ય હતો. તે જમ્્મ્મમુ ાં પક્ષના લઘ્મમુ તમી ્મોરચોા સોસશ્યલ ્મમીકડ્યાનો ઇન-ચોાજ્જ હતો. આ આતકં ીઓ પાસથે મી બે એકે રાઇફલ, કે્ટલાકં ગ્ને ડે અને બમીજા શસ્ત્ો અને દારુગોળો ્મળમી આવ્્યો હતો. લોકોએ આ આતકં ીને આખરે પોલમીસને સોંપમી દમીધા હતા. ભાજપે ઓનલાઇન ્મમ્ે બરશમીપ સસસ્્ટ્મને જવાબદાર ગણાવમીને જણાવ્્યમું હતમું કે આ સસસ્્ટ્મથમી પવૂ ભ્જ સૂ ્મકાનમી ચોકાસણમી વગર લોકો પા્ટટી્માં સા્મલે થઈ શકે છે. પક્ષના પ્રવક્ા આર એસ પઠાસન્યાએ જણાવ્્યમું હતમું કે આ ધરપકડથમી નવો ્મદ્મુ ો બહાર આવ્્યો છે. ભાજપ્માં પ્રવશે વાનમુ અને રેકી કરવાનમું આ નવમું ્મોડલ છે. ્ટોચોનમી નતે ાગમીરમીનમી હત્્યાનમું ષડ્યત્ં પણ હત,મું જને ો પોલમીસે પદાફ્જ ાશ ક્યયો છે. ભાજપે 9 ્મએે જમ્્મમુ પ્રાતં ્માં પા્ટટીના આઇ્ટમી અને સોસશ્યલ ્મમીકડ્યાના ઇન-ચોાજ્જ તરમીકે શાહનમી સન્યસમુ ક્ કરમી હતમી. ભાજપ લઘ્મમુ તમી ્મોરચોા, જમ્્મમુ અને કાશ્્મમીરે જારમી કરેલા આદેશ્માં જણાવા્યંમુ હતમું કે રાજોરમી સજલ્ાના બધમુ નના દ્ાજ કોત્ાન્કાના તાસબલ હસમુ ને શાહ તાકીદનમી અસરથમી જમ્્મમુ પ્રાતં ્માં નવા આઇ્ટમી અને સોસશ્યલ ્મમીકડ્યા ઇનચોાજ્જ રહેશ.ે જમ્્મમુ કાશ્્મમીરના ભાજપના અધ્્યક્ષ રસવન્દ્ રૈના સસહતના ભાજપના વકરષ્ઠ નતે ાઓ સાથે પણ શાહનમી સખ્ં ્યાબધં તસવમીરો છે. લફ્ે ્ટનન્્ટ ગવનર્જ અને જમ્્મમુ અને કાશ્્મમીરના પોલમીસ વડાએ કર્યાસમીના ગ્ા્મજનો ્મા્ટે ત્મે નમી બહાદરમુ મીના રોકડ ઇના્મનમી જાહેરાત કરમી હતમી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom