Garavi Gujarat

કળશ શુભ પ્રતીક કેર્?

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ળશ એ શુભ અને મંગળદા્ય માનવામાં આવે છે, કળશના દશતિન એ દેવ-દેવી દશતિન સમકક્ષ પણ ગણવામાં આવે છે, ધાહમતિક દ્રષ્ષ્ટએ કળશનું મિત્વ હવહવધ ક્ષેત્ે ઘણું રહ્યુ છે અને તેનું ધાહમતિક મિત્વ પણ તે મુજબ રહ્યું છે, કળશની વાત કરીએ ત્્યારે આપણને સમુદ્ર મંથન નો પ્રસંગ ્યાદ આવી જા્ય.

કળશ સ્થાપન સમ્યે જે શ્ોક, મંત્ નું ઉચ્ારણ કરી્યે ત્્યારે તે વખતે તે શહક્નો પ્રવાિ ત્્યાં સંચારીત થા્ય છે અને શુભ ઉજાતિમાં વધારો કરે છે, નકારાત્મક ઉજાતિ દૂર થા્ય છે, કળશ ના મુખમાં શ્ી હવષ્ણુ, કંઠ માં રુદ્ર, મૂળમાં બ્હ્મા, મધ્્યમાં માતૃગણ સ્થાહપત થા્ય છે, અને તેની કોખમાં પૃથ્વીના સાત સમુદ્રનું જળ ષ્સ્થત થા્ય છે, ચાર વેદ ઋગ્વેદ, ્યજુવવેદ, સામવેદ, અથવતિવેદ પણ ઉપષ્સ્થત થા્ય છે.

કળશની હવશેષતા તરીકે લક્મીજીના ગજલક્મી સ્વરૂપમાં પણ કળશ ના દશતિન થા્ય છે.

માતા સીતાનો જન્મ ધરતી માંથી કળશ માંથી થ્યો િોવાનું જાણવા મળે છે, દેવી પુરાણ અનુસાર દેવીની પૂજા સમ્યે પણ કળશની સ્થાપના થતી જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને નવરાત્ી સમ્યે વધુ જોવા મળે છે અને તેને સાક્ષાત દેવી શહક્ માની પૂજા પ્રાથના કરવમાં આવે છે.

કળશમાં માગતિદશતિન મુજબ જળ કે ઘઉં, મગ, દદપક, સોપારી વગેરે જેવા કોઈ તત્વરૂપ ચીજ મુકવામાં આવે છે ક્્યાંક મુખ પર આસોપાલવ કે આંબા ના પાન અને તેની ઉપર શ્ીફળ, ફૂલ મુકવામાં આવે છે જે પ્રકારનું ધાહમતિક હવધાન િો્ય તે મુજબ ચીજ વસ્તુઓ ઉપ્યોગ કરી શુભત્વનો વધારો કરવામા આવે છે, જેમ કે કોઈ પૂજા અનુષ્ાન, ઉત્સવ, ગૃિ પ્રવેશ વગેરે.

ઘણા હવદ્ાનોના મત મુજબ જો ઘર કે વ્્યવસા્યના મખ્ુ ્ય દ્ાર પાસે અંદરની બાજુ કળશને લાલ કે સફેદ દોરા વડે બાંધી તેમાં સોપારી, ચલણી હસક્ો િળદર, મગ, કંકુ છાંટણા કરી તેના ઉપર આસોપાલવના પાન ફરતે ગોઠવી અને શ્ીફળ રાખવમાં આવે તો ઘરમાં શુભત્વ વધે, પદરવારમાં સુખ શાંહત સમૃહધિ થવા લાગે, વ્્યવસા્ય સ્થળમાં શુભ ઉજાતિ વધે વેપારમાં પ્રહતષ્ામાં વધારો થા્ય તેવા ્યોગ ઉત્પન્ન થા્ય છે.

હવદ્ાનો કળશ પર હવહવધ રીતે

માગતિદશતિન આપતા િો્ય છે, કળશ માટી (કુંભ), કે ધાતુ સ્વરૂપ પણ જોવા મળે છે જે આપણા જીવનની ઉણપ દૂર કરી સંતોષ પ્રદાન કરે છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom