Garavi Gujarat

પ્રશ્નકુંડળી: જન્ર્કુંડળી સહદેવ તરો પ્રશ્નકુંડળી ભગવમાન શ્ીકૃષ્્ણનું સ્વરૂપ

જાતઃ સૂર્્યકુલે પિતા દશરથઃ સીતા સત્ર્િરાર્ણા પ્રણપર્ની ર્સ્ર્ાનુજો લક્ષષ્મણઃ। દોદદંડેન સષ્મો ના ચાસ્સ્ત ભુવને પ્રત્ર્ક્ષ પવષ્ણુઃ સ્વર્ં રાષ્મો ર્ને પવડસ્્બબિતોડસ્સ્ત પવપિનાડન્ર્સ્સ્ષ્મન જને ક કથા?।

-

સૂ

ર્્યકુળમાં જેનો જન્મ થર્ો હતો, જે દશરથ જેવા મહાન પિતાના િનોતા િુત્ર હતા, રાજાઓમાં અગ્રણી અને સીતા જેવી સત્ર્પનષ્ઠ પ્ેમાળ િત્ીના િપત, લક્ષમણના મોટા ભાઇ, શપતિશાળી બાહુબળવાળા કે જે સ્વર્ં ભગવાન પવષ્ણુ જ છે તેવા શ્ીરામ િણ ભાગ્ર્ના ભેદથી અજાણ રહી જીવનમાં ખૂબ હેરાન થર્ા તો તમારા - મારા જેવા તટિૂંજીર્ા માનવીની ભાગ્ર્ આગળ શું પવસાત?

અગાઉના લેખમાં ઉલ્ેખ કર્યો તે પ્માણે ગ્રહો અને સંબંપિત સમર્ બનાવનો સમર્ નક્ી કરે છે. દરેક ગ્રહ પત્રદોષ સાથે િણ સંકળાર્ેલા છે. ગ્રહો િાતુઓ સાથે િણ સંકળાર્ેલા છે. ચંદ્ર-શુક્ર-ચાંદી, બુિ-સોનું, ગુરુ િણ સોનું અન્ર્ કકંમતી િાતુઓ સાથે સંકળાર્ેલો ગ્રહ છે. અન્ર્ િાતુઓમાં સૂર્્યથી મોતી, મંગળ દ્ારા સીસું, શપન દ્ારા લોખંડ અંગે જાણી શકાર્ છે. જો િંચમ સ્તાન ક્રરૂર ગ્રહોના સકંજામાં હોર્ તો બાળક અિંગ અગર ખામીર્ુતિ અથવા અિે7ા મુજબ હોર્ નહીં. જો િંચમ સ્તાનમાં પ્શ્નકુંડળી સમર્ે બે સંભાવના હોર્ છે. પ્શ્નકુંડળી સમર્ે િંતમ સ્તાનમાં ચર રાપશ હોર્ તો ઝડિી અને સુરપષિત પ્સૂપત શક્ર્ બને છે.

કોટ્ય-કચેરીના મામલામાં જો પ્શ્નકુંડળી સમર્ે લગ્નમાં ક્રરૂર ગ્રહો હોર્ અને જો ક્રરૂર ગ્રહો ઉચ્ચના અગર બળવાન હોર્ તો જાતક કોટ્યમાં કેસ જીતે છે. કે, સાતમું સ્થાન લગ્નની તદ્દન સામેનું સ્તાન છે. આથી કોટ્યકચેરીના મામલામાં સાતમા સ્થાનના અપિિપત અને તેમાં રહેલા ગ્રહોનો પવચાર જરૂર કરવો. પ્શ્નરકતા્ય તરફથી નોકરીની બદલી અંગે િૂછવામાં આવે ત્ર્ારે પ્શ્ન સમર્ે કુંડળીમાં ચોથા અગર દસમા સ્થાનમાં ગ્રહો હોર્ તો નોકરીમાં બદલી માટેની પહલચાલ થતી હોર્ છે.

જો લગ્નમાં ચર રાપશ હોર્ તો ટ્ાવ્સફર ત્ર્ાં જ થતી હોર્ છે (તે જ સ્થળે િરંતુ અન્ર્ પવભાગમાં) જો લગ્નમાં સ્સ્થર રાપશ હોર્ તો બદલીના ર્ોગ ઊભા થતા નથી. જો લગ્ને કદ્સ્વભાવ રાપશ આવે તો ટ્ાન્સફર મુલતવી રહે છે.

પ્શ્નકુંડળીમાં નષિત્રનું મહત્વ અનેકગણું વિી જાર્ છે. ખોવાર્ેલી વ્ર્પતિ અપવિની, બરણી વસ્તુ અંગે જાણવું જરૂરી છે. જો પ્શ્ન સમર્ે કૃપતકા, રોપહણી, મૃગશીષ્ય, આદ્રા, િુનવ્યસુ, િુષ્ર્, આશ્ેષા નષિત્ર આવે તો ખોવાર્ેલી વ્ર્પતિ અગર વસ્તુ િૂવ્ય કદશામાં હોઇ શકે છે. જો પ્શ્ન સમર્ે મઘા, િૂવ્યફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, સ્વાપત, પવશાખા, નષિત્ર હોર્ તો વ્ર્પતિ કે વસ્તુ દપષિણ કદશામાંથી મળે છે. જો પ્શ્ન સમર્ે અનુરાિા, જર્ેષ્ઠા, મૂળ, િૂવા્યષાઢા, ઉત્તરાષાઢા, અપભપજત, શ્વણ નષિત્ર હોર્ તો વ્ર્પતિ કે વસ્તુ િપચિમ કદશામાં હોઇ શકે છે. જો પ્શ્ન સમર્ે િપનષ્ઠા, શતપભષા, િૂવા્ય ભદ્રિદ, ઉત્તરાભાદ્રિદા, રેવતી નષિત્ર હોર્ તો વ્ર્પતિ કે વસ્તુ ઉત્તર કદશામાંથી મળે છે.

જો પ્શ્ન સમર્ે પ્શ્નકુંડળીનો લગ્નેશ ત્રીજા, છઠ્ા, સાતમા, અગર બારમા સ્તાનમાં હોર્ તો ખોવાર્ેલી વ્ર્પતિ અથવા વસ્તુ મળવાની તક નહીંવત્ હોર્ છે.

જો િંિા - વ્ર્વસાર્ને લગતો પ્શ્ન હોર્ તેવા સમર્ે પ્શ્નકુંડળીમાં લગ્નસ્થાને શુભ ગ્રહ આવે અથવા લગ્નેશ બળવાન (સ્વગ્રહી ઉચ્ચનો) થઇ શુભ સ્થાનમાં શુભ ગ્રહોની દૃસ્ટિમાં હોર્ તો િંિા - વ્ર્વસાર્માં સફળતા મળે છે. પ્શ્નકુંડળીમાં બીજે - દસમે બેઠેલા ગ્રહો િરથી કર્ા પ્કારનો િંિો કરવો તે નક્ી થાર્ છે. િારો કે દસમે શપન - મંગળ હોર્ તો ટેકપનકલ લાઇન અગર કેપમકલ્સ કે લોખંડ બાબત પવચારી શકાર્. જો બીજે કે દસમે શુક્ર હોર્ તો શ્્રૃંગાર અગર મનોરંજનનાં સાિનો બાબત પવચાર કરવો.

પ્શ્નકુંડળીના કેટલાક સચોટ અવલોકન કે જે અમે અમારી જ્ર્ોપતપષક કારકીકદ્ય દરપમર્ાન અનુભવ્ર્ા છે તેનો સૂક્ષમ સાર ....

(1) પ્શ્ન દરપમર્ાન જો રાહુ લાભ સ્તાને આવે તો સ્ત્રી દ્ારા લાભ.

(2) પ્શ્નકિંડળીમાં આઠમે મંગળ આવે તો અકસ્માત કે ગુપ્ત રોગોની િીડા સમજવી.

(3) પ્શ્ન દરપમર્ાન સૂર્્ય અને શપનનો સંબંિ

આવે તો પિતાને હાપન.

(4) પ્શ્ન દરપમર્ાન શુક્ર બળવાન બને તો પ્ેમ કે પવવાહના પ્શ્નમાં સફળતા.

(5) પ્શ્ન દરપમર્ાન ચંદ્ર શપન સાથે આવે તો માતાને હાપન.

(6) પ્શ્ન દરપમર્ાન િાંચમા ભાવમાં ગુરુ - શુક્ર અગર સૂર્્ય આવે તો સંતપત અને અભ્ર્ાસમાં શુભ ગણાર્.

(7) પ્શ્નકુંડળીમાં ચોથે શપન કે રાહુ આવે તો ભારે માનપસક િીડા અને દુઃખ જાણવા.

પ્શ્નકુંડળી દ્ારા ફતિ એક જ પ્શ્નનુો પનરાકરણ કરવું. મખ્ુ ર્ પ્શ્નને મહત્વ આિવું.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom