Garavi Gujarat

બિહારમાં ફિલ્મ કહાની જેવી સત્્ય ઘટનાઃ પફરવારનો પુત્ર ગા્યિ થ્યો અને એક ઢોોંગી શખ્સે વર્્ષ સુધી રાજ ક્યુું... અંતે જેલમાં

-

ભારતના બિહારમાં એક કોર્ટે એક ઢોોંગી વ્્યબતિને 41 વર્્ષ સુધી શ્ીમંત જમીનદારના ઘરમાં તેના પુત્ર તરીકે રહેવા િદલ દોબર્ત ઠેરવ્્યો છે. કપર્ અને ન્્યા્યમાં બવલંિની આ એક અનોખી કહાની છે. ફેબ્ુઆરી 1977માં બિહારમાં કકશોરવ્યનો એક બવદ્ાર્થી સ્કકૂલેર્ી ઘરે જતા સમ્યે ગૂમ ર્ઈ ગ્યો હતો.

નાલંદા બજલ્ામાં એક પ્રભાવશાળી જમીનદારનો એકનો એક પુત્ર કન્હહૈ્યા બસંહ પરીક્ાના િીજા કદવસે પરત ઘર આવી રહ્ો હતો ત્્યારે તે ગૂમ ર્્યો હતો. આ અંગે તેના પકરવારે પોલીસમાં તેના ગા્યિ ર્વાની ફકર્યાદ નોંધાવી હતી. કન્હહૈ્યાને શોધવાના પ્ર્યાસો બનષ્ફળ ગ્યા. ગામના એક વ્્યબતિએ તેમને કહ્યં કે તેનો દીકરો જીબવત છે અને ર્ૂંક સમ્યમાં ‘હાજર’ ર્શે.

સપ્ર્ેમ્િર 1981માં, વીસેક વર્્ષનો દેખાતો એક વ્્યબતિ એક ગામમાં પહોંચ્્યો, જ્્યાં કન્હહૈ્યા રહેતો હતો ત્્યાંર્ી માંડ નવ માઈલ દૂર રહેતો હતો. તેણે કેસરી કપડા પહે્યા્ષ હતો અને કહ્યં કે તે ગુજરાન ચલાવવા માર્ે ગીતો ગાઇને ભીખ માંગે છે. તેણે લોકોને કહ્યં કે, તે ગૂમ ર્્યેલા છોકરાના ગામ મુરગાંવાના ‘એક પ્રબતબઠિત વ્્યબતિનો દીકરો’ હતો. જ્્યારે પોતાનો ગૂમ ર્્યેલો પુત્ર પરત આવ્્યો હોવાની અફવા કામેશ્વર બસંહ સુધી પહોંચી, ત્્યારે તે તેને જોવા ગ્યો હતો. કામેશ્વરના પડોશીઓએ તેમને કહ્યં કે આ તેમનો પુત્ર છે અને તેઓ તેને ઘરે લઈ ગ્યા હતા. કામેશ્વર બસંહે પડોશીઓને જણાવ્્યું હતું કે, ‘મારી આંખો નિળી ર્ઈ રહી છે અને હું તેને િરાિર જોઈ શકતો નર્ી. જો તમે કહો કે તે મારો પુત્ર છે, તો હું તેને રાખીશ.’ આ ઘર્ના ચાર કદવસ પછી, પોતાના પુત્રના પરત આવવાના સમાચાર બસંહની પત્ી રામસખી દેવી સુધી પહોંચ્્યા, જેઓ તેમની પુત્રી બવદ્ા સાર્ે પર્નાના ગ્યા હતી. તેઓ પણ તેને જોવા એ ગામમાં ગ્યા હતા અને ત્્યાં તેમને જણા્યું કે તે વ્્યબતિ તેમનો પુત્ર નર્ી. તેમણે કહ્યં કે, કન્હહૈ્યાના માર્ાની ડાિીિાજુએ વાગેલાનું એક બનશાન હતું, જે આ વ્્યબતિમાં નહોતું. તે સ્કકૂલના બશક્કને ઓળખવામાં પણ બનષ્ફળ ગ્યો હતો.

આ ઘર્નાના ર્ોડા કદવસો પછી, રામસખી દેવીએ આ વ્્યબતિ સામે ઢોોંગી હોવાનો કેસ દાખલ ક્યયો અને તેની ર્ૂંક સમ્યમાં ધરપકડ ર્ઇ અને જામીન મેળવતા પહેલા એક મબહનો જેલમાં રહ્ો.

આ પછીના ચાર દસકામાં જે િન્્યું તે કપર્ર્ી ભરપૂર એક રસપ્રદ કર્ા છે, જેમાં એક વ્્યબતિએ જમીનદારનો ગૂમ ર્્યેલ પુત્ર હોવાનો ઢોોંગ ક્યયો અને તેમના ઘરમાં તે ઘૂસી ગ્યો. જામીન પર હોવા છતાં, તેણે નવી ઓળખ ઊભી કરી, કોલેજમાં ગ્યો, લગ્ન ક્યા્ષ, પકરવારનો ઉછેર ક્યયો અને અનેક પ્રકારની ખોર્ી ઓળખ ઊભી કરી. આવી ખોર્ી ઓળખોનો ઉપ્યોગ કરીને, તેણે બવબવધ સરકારી ઓકફસોમાં પોતાનું નામ નોધાવીને કામેશ્વર બસંહની 37 એકર જમીન પણ વેચી નાખી. જમીનદારની દીકરી સાર્ે ડીએનએ મેચ કરવા માર્ે તેઓ ભાઇ-િહેન છે તે સાબિત કરવામાં પોતાના સેમ્પલ આપવાનો તેણે

ધરાર ઇન્કાર ક્યયો હતો. તેણે પોતાના જ મૃત્્યુ પ્રમાણપત્રના આધારે પોતાની જ સાચી ઓળખ ‘બમર્ાવવાનો’ પ્ર્યાસ ક્યયો હતો. જોકે, કોર્્ષમાં તેનો આ નામે સ્વીકાર ર્્યો નર્ી. કોર્ટે તે ઢોોંગીને દોબર્ત ઠેરવીને તેને સાત વર્્ષની જેલની સજા ફર્કારી હતી, તેનું સાચુ નામ દ્યાનંદ ગોસાઈ હતું, જે જમુઈ બજલ્ાના એક ગામનો વતની હતો, જે તેના ‘દત્તક’ ગામર્ી અંદાજે 62 માઈલ દૂર હતું. તેના અબધકૃત ડોક્્યુમેન્્ટ્સમાં જન્મ તારીખો જ જુદીજુદી છે. હાઈસ્કકૂલમાં જાન્્યુઆરી 1966, આધાર કાડ્ષમાં ફેબ્ુઆરી 1960 અને તેના મતદાર કાડ્ષમાં 1965 છે. 2009માં રેશબનંગ કાડ્ષમાં તેની ઉંમર 45 વર્્ષ દશા્ષવી હતી, એર્લે તેનો જન્મ 1964માં ર્્યો હતો. ગોસાઈના પકરવારે કહ્યં કે તેઓ ‘લગભગ 62 વર્્ષના’ હતા, જે આધારકાડ્ષમાં તેની જન્મતારીખ સાર્ે મેચ ર્ઇ શકે.

પોલીસે ખાતરી કરી હતી કે, ગોસાઈ જમુઈના ખેડૂતના ચાર પુત્રોમાં સૌર્ી નાનો હતો, તેણે ગુજરાન ચલાવવા માર્ે ગીતો ગાઇને ભીખ માગી હતી અને તેણે 1981માં પોતાનું ઘર છોડી દીધું હતું. જમુઈના પોલીસ અબધકારી બચત્તરંજન કુમાર કહે છે કે, ગોસાઈએ વહેલા લગ્ન ક્યા્ષ હતા. પરંતુ તેની પત્ી તરત જ તેને છોડીને ચાલી ગઈ હતી.

બચત્તરંજન કુમારે વધુમાં જણાવ્્યું હતું કે, ‘દંપતીને િાળકો નહોતા અને તેમની પ્રર્મ પત્ીએ ફરીર્ી લગ્ન ક્યા્ષ હતા.’ તેમણે ગામના એક માણસને પણ શોધી કાઢ્ો જેણે કેસ દરબમ્યાન કોર્્ષમાં ગોસાઇને ઓળખી િતાવ્્યો હતો. ન્્યા્યમૂબત્ષ માનવેન્દ્ર બમશ્ાએ તેમના ચૂકાદામાં લખ્્યું હતું કે, ‘તેના વતનમાં સહુ જાણતા હતા કે, ગોસાઇ નાલંદામાં જમીનદારના પકરવાર સાર્ે રહેતો હતો.’

બસંહે ગોસાઈને પોતાના ઘરે લઈ ગ્યાના એક વર્્ષ પછી તેની જ જમીનદાર જ્ાબતની ્યુવતી સાર્ે તેના લગ્ન કરાવ્્યા હતા. પકરવાર પાસે ઉપલબ્ધ ડોક્્યુમેન્્ટ્સ અનુસાર, ગોસાઈએ કોલેજમાંર્ી સ્ાતકની કડગ્ી મેળવી હતી. સમ્ય જતા, ગોસાઈને ત્્યાં િે પુત્રો અને ત્રણ પુત્રીઓનો જન્મ ર્્યો હતો. કામેશ્વર બસંહના મૃત્્યુ પછી, તેમને મુરગાંવામાં અંદાજે 100 વર્્ષ જૂની હવેલી હતી, િે માળની હવેલીનો અડધો ભાગ વારસામાં મળ્્યો હતો. (હવેલીનો િીજો અડધો ભાગ કામેશ્વર બસંહના અન્્ય પકરવારનો છે.) ગોસાઇના મોર્ા પુત્ર ગૌતમ કુમારે જણાવ્્યું હતું કે, તેમના બપતા સામાન્્ય રીતે ઘરમાં રહેતા હતા અને અંદાજે 30 એકર ખેતીની જમીનની દેખરેખ રાખતા હતા. ગૌતમ કુમારે જણાવ્્યું હતું કે, પકરવારે ક્્યારે્ય તેમના બપતા સામેના કેસ અંગે ચચા્ષ કરી નર્ી. તેણે કહ્યં કે, ‘તે અમારા બપતા છે. જો મારા દાદાએ તેમને તેમના પુત્ર તરીકે સ્વીકા્યા્ષ હો્ય, તો અમે તેમને પ્રશ્ન કરનાર કોણ? તમે તમારા બપતા

પર કેવી રીતે અબવશ્વાસ કરી શકો?’ મારા બપતાની ઓળખ છીનવાઈ ગઈ છે. અમે ખૂિ જ ઉચાર્માં જીવીએ છીએ.’ કોર્્ષમાં, ગોસાઇને ન્્યા્યમૂબત્ષએ પૂછ્્યું હતું કે, તે જ્્યારે ચાર વર્્ષ ગા્યિ હતો ત્્યારે ક્્યાં અને કોની સાર્ે હતો, ત્્યારે ગોસાઇએ તેના અસ્પષ્ટ જવાિો આપ્્યા હતા. તેણે કોર્્ષને કહ્યં કે, તે પડોશના ઉત્તરપ્રદેશમાં ગોરખપુર શહેર ખાતે એક આશ્મમાં સાધુ સાર્ે રહેતો હતો. પરંતુ તે પોતાના સમર્્ષનમાં કોઇ સાક્ી રજૂ કરી શક્્યો નહોતો.

ગોસાઈએ કોર્્ષમાં જણાવ્્યું હતું કે, તેણે ક્્યારે્ય પોતે જમીન માબલકનો ખોવા્યેલો પુત્ર છે તેવો દાવો ક્યયો નર્ી. તેણે કહ્યં કે બસંહે ફતિ ‘મને તેમના પુત્ર તરીકે સ્વીકા્યયો અને મને ઘરે લઈ ગ્યા.’ તેણે કહ્યં કે, ‘મેં કોઈને કપર્પૂવ્ષક છેત્યા્ષ નર્ી. હું કન્હહૈ્યા છું.’

કામેશ્વર બસંહનું 1991માં અવસાન ર્્યું હતું અને તેમની પાસે અંદાજે 60 એકર જમીન હતી. તેઓ ચાર દસકા સુધી ગામના સરપંચ હતા. સુપ્રીમ કોર્્ષના વકીલો અને સાંસદ તેમના નજીકના સંિંધી છે. તેમને િે લગ્ન ર્કી સાત દીકરીઓ અને પછી સૌર્ી નાનો પુત્ર (કન્હહૈ્યા) હતા. રસપ્રદ િાિત એ છે કે, િીમાર રહેતા બસંહે ક્્યારે્ય કોર્્ષમાં જઈને ગોસાઈનો િચાવ ક્યયો નહોતો. બસંહે પોલીસને જણાવ્્યું હતું કે, ‘મેં ગામ લોકોને કહ્યં હતું કે, જો અમને જાણ ર્શે કે આ વ્્યબતિ મારો પુત્ર નર્ી, તો અમે તેને પરત મોકલીશું.’

ઓછામાં ઓછા 12 ન્્યા્યમૂબત્ષઓ દ્ારા ચાર દા્યકાર્ી વધુના સમ્ય સુધી આ કેસની કોર્્ષમાં સુનાવણી ર્ઇ હતી. અંતે, ટ્ા્યલ કોર્ટે આ વર્ષે ફેબ્ુઆરીર્ી સતત 44 કદવસ સુધી કેસ ચલાવીને એબપ્રલમાં તેનો ચુકાદો આપ્્યો હતો. ન્્યા્યમૂબત્ષ બમશ્ાને ગોસાઈને દોબર્ત જણા્યો હતો. જૂનમાં, ઉપલી કોર્ટે ચૂકાદો માન્્ય રાખ્્યો હતો અને ગોસાઈને સાત વર્્ષની ‘સખત કેદ’ ફરમાવી હતી. કોર્ટે િચાવપક્ના તમામ સાત સાક્ીઓને અબવશ્વસની્ય ગણાવ્્યા હતા. ગૌતમ કુમારે કહ્યં, ‘અમે ક્્યારે્ય બવચા્યુું નહોતું કે મારા બપતાની ઓળખ પર કોઈ શંકા છે.’ િચાવ પક્ે ડેર્ સકર્્ષકફકેર્ રજૂ કરીને દ્યાનંદ ગોસાઈને મૃત જાહેર ક્યયો ત્્યારે સહુને અચરજ

ર્્યું હતું. પરંતુ સકર્્ષકફકેર્માં બવસંગતા હતી. તેમાં મે 2014ની તારીખ હતી, પરંતુ એવું જણાવવામાં આવ્્યું હતું કે ગોસાઈનું મૃત્્યુ જાન્્યુઆરી 1982માં ર્્યું હતું. ન્્યા્યમૂબત્ષ બમશ્ાએ કહ્યં કે, ‘પોતાને કન્હહૈ્યા તરીકે સાબિત કરવા માર્ે, ગોસાઈએ આપઘાત ક્યયો હતો. ગોસાઇએ 2014ર્ી ડીએનએ સેમ્પલ આપવાનો ઇનકાર ક્યયો હતો, અને પછી માત્ર આ ફેબ્ુઆરીમાં જ તેણે પોતાનો નમૂનો આપવાનો ઇનકાર કરતું લેબખત બનવેદન આપ્્યું હતું. અંતે કોર્ટે કહ્યં કે, ‘હવે અન્્ય કોઈ પુરાવાની જરૂર નર્ી, આરોપી જાણે છે કે ડીએનએ ર્ેસ્ર્ તેનો ખોર્ો દાવો ખુલ્ો પાડી દેશે.’

કોર્્ષ માનતી હતી કે, મુરુગાંવાના કેર્લાક લોકોનું આ એક વ્્યાપક કાવતરું હતું, જેમણે બસંહના પકરવારમાં ગોસાઇને તેના ખોવા્યેલા પુત્ર તરીકે ‘સ્ર્ાબપત કરવામાં’ મદદ કરી હતી. 1995માં મૃત્્યુ પામેલા કામેશ્વરનાં પત્ી રામસખી દેવીએ કોર્્ષમાં જણાવ્્યું હતું કે, ‘મારા પબતની નાદુરસ્ત તબિ્યત અને આંખોની નિળાઇનો લાભ લઈને અમારી બમલકત હડપવા માર્ે અમારા સામે મોર્ું કાવતરું ઘડા્યું હતું.’ છળ-કપર્ની આ કહાનીમાં હજુ પણ ઘણા પ્રશ્નોના ઉત્તર મળ્્યા નર્ી. ગોસાઇએ નકલી ઓળખનો ઉપ્યોગ કરીને વેચેલી જમીનનું શું ર્્યું છે? શું ખરીદનારાઓ પાસેર્ી તે જમીન પરત લેવાશે અને કામેશ્વરની હ્યાત પુત્રીઓ, જેઓ કુદરતી રીતે વારસદાર છે તેમને વારસા તરીકે વહેંચાશે? ગોસાઈની નકલી ઓળખ સામે કેવી કા્ય્ષવાહી કરાશે? અને સૌર્ી મહત્તવનો પ્રશ્નએ છે કે, કન્હહૈ્યા ક્્યાં છે? ભારતી્ય કા્યદા મુજિ સાત વર્્ષર્ી વધુ સમ્યર્ી ગૂમ ર્્યેલી વ્્યબતિ મૃત માનવામાં આવે છે. પોલીસે આ કેસ કેમ િંધ ક્યયો નર્ી? તો શું કન્હહૈ્યા જીબવત છે?

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom