Garavi Gujarat

જીભમા થતાં ચાંદા અને ઇજામા રૂઝ લાવે તેવા ઉપચાર

-

વારંવાર જીભમાં ચાંદા પડવા એ ખૂબ પીડાદાયક બની જતું હોય છે. જીભ પાંચ જ્ાનેન્દ્ીયો પૈકીની એક - સ્વાદેન્દ્ીય છે. જીભના અલગ અલગ ભાગ પર, અલગ અલગ રસ જેમ કે કડવા, તીખા, ગળ્યા, ખાટા, ખારા અને તુરાને પારખવામાં આવે છે. જીભ સ્વાદ અનુભવવાની સાથે ખોરાકની મૃદુતા, કડક કે ખરબચડાપણાને પણ અનુભવે છે. દાંતની ચાવવાની ક્રિયામાં ખોરાકનાં કોક્િયાને લાિ સાથે ભેિવી, અન્નનિી તરફ આગિ ધકેલવાની ક્રિયામાં જીભ ભાગ ભજવે છે. બોલવાની ક્રિયા દરક્મયાન પણ ત,થ,ધ, દ, ન, ટ જેવા અમુક સ્વરોના ઉચ્ારણમાં જીભ વપરાય છે. આથી જ વારંવાર જીભમાં ચાંદા પડવા એ કયારેક ખૂબ દુઃખદાયક બની જતું હોય છે. સ્ટ્ેસ અને ડડપ્રેશન - માનક્સક ક્વકૃત અવસ્થા જેમ કે સ્ટ્ેસફુલ લાઈફસ્ટાઈલની પાચન, પોષણ અને ઈમ્યુનીટી પર આડઅસર થવાથી તથા ડડપ્રેશનનાં દદદીઓને પણ વારંવાર ચાંદા પડતા હોય છે.

મેનોપોઝ દરક્મયાન જીભનું ટેરવું લાલ રહેવું તથા ખૂબ બિતરાનો અનુભવ સામાન્ય રીતે થતો હોય છે.

ઈન્ફેકશન- ફૂગના સંરિમણથી જીભ-ગલોફામાં સફેદ છારી જામે છે. કાપા પડે છે, ચાંદા પડતા હોય છે. અમુક બેકટેડરયા જેવા કે પેપ્્ટટક અલ્સર થવા માટે જવાબદાર હેક્લકોબેકટર પાયલોડરને કારણે જીભ પર પણ ચાંદા પડે છે.

ઈમ્યુનીટી ડડસોડ્ડર - ઈમ્યુન ક્સસ્ટમ યોગ્ય રીતે કામ કરતી ન હોય, ઓટોઈમ્યુન કંડડશન કે જેમાં શરીરની ડડફેન્સ ક્મકેક્નઝમ જ જીભ-મ્હોંનાં ડટશ્યુઝ પર આરિમણ કરે છે.

ક્વટામીન ડેડફક્શયન્સી- ક્વટામીન B6 ક્વટામીન B12, ક્વટામીન C, ફોલેટ્સ ડેડફક્શયન્સી જીભનાં ચાંદા માટે જવાબદાર હોય છે.

દવાઓની આડઅસરને કારણે પણ ચાંદા થતાં જાેવા મિે છે.

લીચેન ્ટલેનસ જેવા ચામડીના રોગમાં કયારેક જીભ પર પણ ચાંદા પડે છે.

કેન્સરની ટ્ીટમેન્ટ દરક્મયાન ડકમોથેરાપી, રેડડયોથેરાપી મ્હોંમાં ચાંદા પડતા હોય છે, જીભની સ્વાદ પારખવાની ચાંદા પડે છે.

ખરબચડા, તીખા, ખાટા ખોરાક બંધ કરી સામાન્ય તાપમાનના, નરમ બને ત્યાં સુધી અધ્ડ પ્રવાહી ખોરાક ખાવા.

દૂધીનો જ્યૂસ, દૂધી-કોિાનો સૂપ, પાલક-મેથી તાંદિજાની ભાજી, કેિા - ચીકુ - ખજૂર - એલચી નાખેલા ફ્ૂટ જ્યુસ, દૂધમાં હિદર-મધ ઉમેરી પીવું.

ધાણાજીરૂં નાખેલી છાશ, ધાણા-વડરયાિી-કાિી દ્ાક્ષ-સાકર પલાિી બનાવેલું

શરબત, દૂધીની ખીર, નાડરયેિની ખીર.

દૂધી, પરવિ, ટીંડોિા, તુડરયા, ગલકા જેવા રેસાપ્રવાહી ક્વશેષ ધરાવતા શાકને નરમોછા મસાલેદાર બનાવી રોટલી, ભાત, મગની દાિ, ખીચડી સાથે ભોજનમાં લેવા.

 ?? ??
 ?? ?? ડો. યુવા અય્યર
ડો. યુવા અય્યર
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom