Garavi Gujarat

રોજના અડધો કલાકનું ર્ા્યકલીંગ તમને ચુસ્ત અને તંદુરસ્ત રાખશે

-

જો તમે િજન ઘટઝાિિઝા અથિઝા દફટ રહેિઝા મઝાટે દટપ્સ અપનઝાિતઝા રહો છો તો તમઝારઝા િક્કઆઉટ પ્લઝાનમઝાં સઝા્યકલ ચલઝાિિઝાનો સમઝાિેશ કરો. િરરોજ સઝા્યકલ ચલઝાિિઝાનઝા ઘણઝા જબરિસ્ત ફઝા્યિઝા છે. ્યોગ અને કસરતની સઝા્યકલ ચલઝાિિી એ પણ એક શઝારીદરક પ્રવૃવતિ છે, જે હૃિ્ય અને ફેફસઝાં બંનેને સ્િસ્થ રઝાખે છે. આટલયું જ નહીં, સિઝારે સઝા્યકલ ચલઝાિિઝાને કઝારણે આખો દિિસ શરીરમઝાં એનર્જી રહે છે અને રઝાત્ે ઊંઘ ખૂબ જ સઝારી આિે છે. જાણીએ િરરોજ 30 વમવનટ સઝા્યકલ ચલઝાિિઝાનઝા ફઝા્યિઝા ....

કસરત તરીકે થોિઝા કલઝાકો સયુધી સઝા્યકલ ચલઝાિિઝાથી બ્લિ સેલ્સ અને સ્સ્કનમઝાં ઓસ્્સસજન પૂરતઝા પ્રમઝાણમઝાં મળિઝાથી ત્િચઝા સ્િસ્થ અને ચમકિઝાર બને છે.

તમે તો સિઝારે થોિો સમ્ય સઝા્યકલ ચલઝાિશો તો તમને રઝાત્ે સઝારી ઊંઘ આિશે જોકે, તમે િહેલી સિઝારે સઝા્યકલ ચલઝાિિઝાથી થોિો થઝાક અનયુભિી શકો છો, પરંતયુ તે થોિઝા સમ્ય મઝાટે જ રહેશે, તે પછી આખો દિિસ ઊજા્સથી ભરેલો રહેશે.

સઝા્યકલ ચલઝાિિઝાથી શરીરની રોગપ્રવતકઝારક શવતિ િધયુ સવરિ્ય રહે છે અને આિી સ્સ્થવતમઝાં

સઝા્યકલ સિઝારોનઝા મગજનઝા કોષો ખૂબ જ સવરિ્ય હો્ય છે. તેમની ્યઝાિશવતિ સઝામઝાન્્ય લોકો કરતઝાં િધયુ હો્ય છે. સઝા્યકલ ચલઝાિિઝાથી બોિીમઝાં નિઝા બ્ેન સેલ્સ િધે છે.

સઝા્યકલ ચલઝાિિઝાથી હૃિ્ય સ્િસ્થ રહે છે. સઝા્યકલ ચલઝાિિઝાથી સમગ્ર શરીરમઝાં બ્લિનયું પદરભ્મણ સધયુ રે છે.

સઝા્યકવલંગ કરિઝાથી શરીરમઝાં કેલરી અને ચરબી ઓછી થઝા્ય છે, જેનઝાથી દફગર સ્સ્લમ રહે છે અને િજન િધતયું નથી.

સઝા્યકલ ચલઝાિતી િખતે તમે સઝામઝાન્્ય કરતઝા િધયુ ઊંિઝા શ્ઝાલ લો અને િધયુ ઓસ્્સસજન લો છો. આ કઝારણે શરીરમઝાં રતિ પદરભ્મણ પણ િધે છે અને સઝાથે જ હિઝા ફેફસઝાંની અંિર અને બહઝાર ્ઝિપથી જા્ય છે. ફેફસઝાંની ક્ષમતઝામઝાં પણ સયુધઝારો કરે છે અને ફેફસઝાંને મજબૂત બનઝાિે છે.

સ્સ્કન કવોક્લટી રાત્ે ઊંઘ ર્ારી આવે ્છેઃ બીમારીઓ્થી દૂર રહેશોઃ વ્્યક્તિ ઓ્છી ક્બમાર પડે ્છે. ્યાદશક્તિ વધશેઃ હૃદ્ય હેલ્ધી રહેશઃે વજન ઘટાડવામાં મદદરૂપઃ ફેફર્ાં મજબૂત ર્ુધારે ્થા્ય ્છેઃ ્છેઃ

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom