Garavi Gujarat

વ્્યક્તિને લાચાર બનાવી દેતો રોગ અલ્્ઝાઇમર

-

અલ્્ઝઝાઇમર રોગ વિશે તમે સઝાભં ળ્્યયું જ હશ,ે જમે ઝાં મઝાણસની વિચઝારિઝાની શવતિ ઓછી થતી જા્ય છે અને પહલે ઝાની મમે રી ભલૂ ઝાતી જા્ય છે. ધીરે ધીરે તે બધયુ ભલૂ િઝા લઝાગે છે અને કંઇ પણ વિચઝારી શકતો નથી. આ વબમઝારીનયું નઝામ આજનઝા દિિસે જ પડ્યું હત,યું એવમલ નઝામનઝા એક મનોવચદકત્સકે દિમેંવશ્યઝાનઝા એક પ્રકઝારને અલ્્ઝઝાઇમરનયું નઝામ આપ્્યંયુ હત.યું જે એક મનોવચદકત્સક એલોઇસ અલ્્ઝઝાઇમરનઝા નઝામ પરથી રઝાખિઝામઝાં આવ્્યયું હત.યું

આપણઝા મગજમઝાં ચેતઝાકોષો

કહેિઝાતઝા ઘણઝા કોષો હો્ય છે. આ મજ્જાતંતયુઓની સંકેતો નો આપ

લે કરે છે. તેઓ આંખો, કઝાન

નઝાક તથઝા બીજા જ્ઝાનતંતયુ

મઝાંથી આિતી જાણકઝારી

નયું વિશ્ેષણ કરે, અને

તેની આપણને

સમજણ આપે,

અને તે મઝાટે

પ્રવતવરિ્યઝા

પણ

સ્મૃવતભ્ંશ કરઝાિે. સઝાથે તે આ બધઝાની ્યઝાિ પણ જાળિી રઝાખે છે.

અલ્્ઝઝાઇમસ્સ રોગમઝાં મઝાં, પ્રોટીનનઝા ગઠઝા (plaques) કોવશકઝાઓ િચ્ે થઝા્ય છે, અને કોશની અંિર ગયુચળઝા (tangles) િળે છે. આ કઝારણે કોવશકઝાઓ િચ્ે સંકેતો ધીમઝા થતઝા જા્ય છે, આખરે કોષો મૃત્્યયુ પઝામે છે. જેમ િધયુ કોષો અસર થઝા્ય છે તેમ, મગજ સઝામઝાન્્ય રીતે કઝા્ય્સ કરી શકતયું નથી. સ્મૃવત ્ઝઝાંખી થ્યી જા્ય છે,, નિયું ્યઝાિ રહેતયું નથી. તક્ક કરિઝાની તથઝા સમસ્્યઝાઓનો ઉકેલ લઝાિિઝાની ક્ષમતઝા નઝાશ પઝામે છે. મગજમઝાં વહપ્પોકેમ્પસ પર જેમ અસર થઝા્ય છે તેમ, નિી ્યઝાિોને રચનઝા થતી નથી. જેમ જેમ િધયુ કોષો મૃત્્યયુ પઝામે છે, તેમ તેમ િધયુ કઝા્યયો કરિઝાની કુશળતઝા ખોિઝાઈ

જા્ય

છે.

અલ્્ઝઝાઇમસ્સનો કોઈ ઇલઝાજ નથી, અને આ રોગ નયું કઝારણ પણ જાણી શકઝા્યયુ નથી. અલ્્ઝઝાઇમસ્સ મોટઝા ભઝાગે ૬૫ િષથ્સ ી િધઝારે ઉમરની વ્્યવતિઓને થઝા્ય છે. જૂજ દકસ્સઝાઓમઝાં નઝાની ઉમરમઝાં પણ આિો રોગ થઝા્ય તેને Early Onset Dementia કહેિઝા્ય છે. આ રોગને આગળ િધિઝામઝાં થોિઝા અંશે વિલંબ થઝા્ય, અને તેનઝા લક્ષણો ને કઝાબયુમઝાં રઝાખિઝામઝાં સહઝા્ય કરિઝા મઝાટે અમયુક િિઝાઓ છે. રોગને થથઝા તેનઝા પથને જાણિઝાથી, તથઝા, િત્સન અને પ્યઝા્સિરણમઝાં ફેર લઝાિિઝાથી, રોગનઝા મેનેજમેન્ટમઝાં મિિ મળી શકો છો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom