Garavi Gujarat

તવશ્વનો ટોચનો ધનકુબેર એલોન મસ્ક 9 સંતાનોનો તપતા બન્યો

-

વવશ્ના િોચના ધનકુબેરો પૈકીના એક િેસ્લા કંપનીની CEO એલોન મસ્કના અંગત જીવન અંગે કોઇક ને કોઇક વવવાદ ચાલતો રહેતો હોય છે. તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે એલોન મસ્ક હવે 7 નહીં પણ 9 બાળકોના વપતા છે. વર્્થ 2021માં તેમની કંપનીની મવહલા અવધકારી વશવોન વજવલસે એલોન મસ્કના 2 જોટડયા બાળકોને જન્મ આપ્યો હતો. વશવોન એલોન મસ્કની ન્યુરોવલંકની સૌથી મોિી અવધકારી છે.

અહેવાલો અનુસાર, એલોન અને વજવલસે એવપ્રલ મવહનામાં એક અરજી દાખલ કરી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે, બાળકોના નામની છેલ્ે વપતાના નામનો અને વચ્ે માતાના નામનો ઉલ્ેખ કરવામાં આવે. આ અરજીના કારણે દરેકને તેમના જોટડયા બાળકો અંગે જાણવા મળ્યું હતું. એક મવહના બાદ િેક્સાસના ન્યાયાધીશે અરજીને મંજૂરી આપી હતી.

વશવોન વજવલસ ન્યુરોવલંગ ખાતે ઓપરેશન્સ એન્ડ સ્પેવશયલ પ્રોજેક્્ટ્સની ટડરેક્િર છે. ન્યુરોવલંકની સ્થાપના મસ્કે કરી હતી. મસ્ક તેના ચેરમેન પણ છે. વશવોન વર્્થ 2017ના મેં મવહનાથી કંપનીમાં કામ કરે છે. વર્્થ 2019માં વશવોન વજવલસને િેસ્લા ખાતે આટિ્થટફવશયલ ઈન્િેવલજન્સની ટડરેક્િર બનાવામાં આવી હતી. તે આટિ્થટફવશયલ ઈન્િેવલજન્સમાં બોડ્થ મેમ્બર પણ રહી ચૂકી છે. કેનેડામાં જન્મેલી વજવલસે યેલ યુવનવવસ્થિીમાં અથ્થશાસ્ત્ અને ટફલોસોફીનો અભ્યાસ કયયો હતો.

તેણે વવશ્વવખ્યાત કંપનીઓ IBM અને બ્લૂમબગ્થ બીિામાં કામ કયુું છે. એલોન મસ્કના જોટડયા બાળકોના સમાચારથી હવે બાળકોની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. મસ્કના 2 બાળકો કેનેટડયન ગાયક ગ્ીમ્સના છે. તે જ સમયે, તેમને પોતાની ભૂતપૂવ્થ પત્ી કેનેટડયન લેખક જન્સ્િન વવલ્સનથી 5 બાળકો છે. એલોન મસ્કની 18 વર્્થની ટ્ાન્સજેન્ડર પુત્ી હાલમાં નામ બદલવાની અરજી લઈને કોિ્થમાં પહોંચી હતી. તેણે અરજીમાં કહ્યં હતું કે, તે તેના જૈવવક વપતા સાથે રહેતી નથી અને કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા માંગતી નથી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom