Garavi Gujarat

બોરિસ જોન્સનનરી નથામોશરીભિરી વિદથાય

-

વ ડાપ્રધાન બોરર્સ જોન્્સને છેવટે ગત ગરુુ વારે હોદ્ા પરથી રાજીનામું આપી દેવું પડ્ું હત.ું ત્રણ વર્કા અગાઉ બ્ક્ે ્ઝઝિટવવે પર ્સવાર થઇને ્સત્ા પર આવલે ા બોરર્સ જોન્્સનની હોદ્ા પરથી વવદાય ઘણી નામોશીભરી રહી. યર્ુ ેના ઇવતહા્સમાં આટલા બધાં પ્રધાનોએ એર્ ્સાથે રાજીનામા આપ્યાં હોય એવું બન્યું નથી. આમ બોરર્સનું પતન અભતૂ પવૂ ર્હી શર્ાય તવે છે.

પત્રર્ારમાંથી રાજર્ારણી બનેલા બોરર્સ જોન્્સને ્સત્ા ચીટર્ી રહેવા માટે છેર્ ્સુધી પ્રયા્સો ર્યાકા હતા.

બોરર્સના હોદ્ા પર ટર્ી રહેવાના મરવણયા પ્રયા્સો છતાં ર્ન્ઝિવવેરટવ પક્ષ અને પ્રધાનમંડળની અંદરનો બળવો એટલો મોટો હતો ર્ે તેમની પા્સે રાજીનામું આપ્યા વ્સવાય ર્ોઇ બીજો વવર્લ્પ રહ્ો નહોતો. તેમના એર્ પ્રધાને તો પ્રધાન બન્યાના 24 ર્લાર્માં જ રાજીનામું આપી દીધું હતું.

બોરર્સ જોન્્સનની વવદાય આમ તો ગત જૂન મા્સમાં જ નક્ી થઇ ગઇ હતી. એ વખતે પક્ષના 42 ટર્ા ્સાં્સદોએ તેમની વવરુદ્ધ અવવશ્ા્સની દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો. બોરર્સના પતન માટે અનેર્ ર્ારણો જવાબદાર છે. એમાંય પાટટીગેટ અને વરિ્સ વપંચરના ્સે્ઝ્સ ર્ૌભાંડે તો મરણતોલ ફટર્ો માયયો હતો. આ બન્ે પ્રર્રણોએ વડાપ્રધાનપદે તેમની ટર્ી રહેવાની શ્ઝયતા પર પૂણકાવવરામ મુર્ી દીધું હતું. બોરર્સ ત્રણ વર્કા ્સુધી ્સત્ામાં રહ્ા. આ ત્રણ વર્કામાં અનેર્ વવવાદો બોરર્સના નામે ્સર્કાયા. પણ તેમના ખા્સ ્સાથી વરિ્સ વપંચરના ્સે્ઝ્સ સ્ર્ેન્ડલે તેમનો ભોગ લેવામાં મોટી ભૂવમર્ા ભજવી છે. વપંચરને સ્ત્રીઓ ર્રતાં પુરૂર્ોમાં વધારે ર્સ હોવાનું ર્હેવાય છે. વપંચરે ૨૦૧૭માં વેસ્ટવમન્સ્ટર ્સે્ઝસ્યુઅલ વમ્સર્ંડ્ઝટ બદલ રાજીનામું ધરી દેવું પડેલું. એ પછી પણ વપંચરની અશ્ીલ ચેષ્ાઓની ફરરયાદો મળી હતી પણ બોરર્સે આ ફરરયાદો ્સામે આંખ આડા ર્ાન ર્રીને વપંચરને ર્ન્ઝિવવેરટવ પાટટીના ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવેલા. બોરર્સે પાટટીને એવું ર્હેલું ર્ે, વપંચર ્સામે છેલ્ાં ત્રણ વર્કાથી ર્ોઈ ફરરયાદ નથી. વપંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવાયા પછી પણ તેમણે આ હરર્તો ચાલુ રાખી. તેની ફરરયાદો મળતી પણ બોરર્સે તેને ગંભીરતાથી લીધી નહોતી.

આ ઘટનાઓનાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્ા હતા. છેલ્ે બોરર્સના બે વ્સવનયર પ્રધાનો ચાન્્સેલર ૠવર્ ્સુનર્ અને હેલ્થ ્સેરિેટરી ્સાવજદ ર્વેદે ગત ્સપ્ાહે રાજીનામાં આપતાં જ યુર્ેના રાજર્ારણમાં ભૂર્ંપ આવી ગયો હતો. એ પછી તો જોતજોતામાં ્સંખ્યાબંધ પ્રધાનોએ રાજીનામાં આપી દીધા હતી.

બોરર્સ જોન્્સન 2019માં બ્ેક્્ઝઝિટની પ્રવરિયાને વ્યવક્સ્થત રીતે, વબ્ટનનું વહત જોખમાય નહીં એ રીતે, પાર પાડવાનું વચન આપીને ્સત્ા પર આવ્યા હતા. પણ એ વચન પૂરું ર્રવામાં તેમને ય ઘોર વનષ્ફળતા મળી હતી. લોર્ોને તેમની પા્સે ઘણી અપેક્ષાઓ હતી. યુરોવપયન યુવનયન ્સાથે છેડો ફાડીને પોતાના સ્વતંત્ર પંથ પર ચાલવું બ્ેક્્ઝઝિટનું મુખ્ય લક્ષય છે. આ આમ તો ઘણું અઘરું જણાતું લક્ષય છે. લોર્ોને એમ હતું ર્ે બોરર્સ જોન્્સન આ ર્ામ ્સારી રીતે ર્રી શર્શે. વળી બોરર્સ પોતે બ્ેક્્ઝઝિટના મોટા ્સમથકાર્ રહ્ા છે. પણ બોરર્સ આ મોરચે ્સાવ વનષ્ફળ ગયા. બ્ેક્્ઝઝિટ માટે જે તૈયારીઓ ર્રવી જોઇએ એ તેમણે ર્રી નહીં. એમાંય વચ્ે ર્ોરોના મહામારી નડી ગઇ. યુરોવપયન યુવનયન ્સાથે છેડો તો ફાડ્ો પણ તેનો વવર્લ્પ શો? યુરોવપયન યુવનયન ્સાથે ્સંબંધ ર્ેવો હોવો જોઇએ? વગેરે પ્રશ્ો વણઉર્લ્યા જ રહ્ા છે.

આમાં વળી એર્ પછી એર્ સ્ર્ેન્ડલ ર્ે વવવાદોમાં તેઓ ્સપડાતાં ગયા. શા્સન ર્રવાની નૈવતર્ ્સત્ા તો તેઓ ગત મા્સે જ ગુમાવી ચૂ્ઝયા હતા. ગત મવહને વેઇર્રફલ્ડ, ટાઇવટકાન - હવનયનની પેટા ચૂંટણીમાં તેમના પક્ષની ર્ારમી હાર થઈ હતી. આના માટે પણ બોરર્સ જવાબદાર ઠયાકા હતા. ટૂંર્માં પોતાના ર્ાયકાર્ાળ દરવમયાન બોરર્સ વબ્ટન માટે ઘણું ઓછું ર્રી શ્ઝયા.

છેલ્ે પરરક્સ્થવત એવી ્સર્ઇકા ર્ે બોરર્સ પોતાના પક્ષ અને દેશ માટે બોર્રૂપ વડાપ્રધાન ગણાવા માડ્ં ા હતા.

બોરર્સ પોતાના અનુગામી માટે અનેર્ મોટા પડર્ારો મુર્ીને જઇ રહ્ા છે. દેશની આવથકાર્ પરરક્સ્થવત અને બ્ેક્્ઝઝિટ એ ્સૌથી મોટો પડર્ાર છે. ગત મે મા્સમાં ફુગાવો 9.1 ટર્ાએ પહોંચ્યો હતો. છેલ્ાં 40 વર્કાનો ફુગાવાનો આ ્સૌથી ઊંચો દર છે. આના પરથી ્સમજી શર્ાય છે ર્ે મોંઘવારીએ ર્ેટલી માઝિા મુર્ી છે. બેન્ર્ ઓફ ઇંગ્લેન્ડના એર્ અંદાજ પ્રમાણે ફુગાવો હજી વધીને 11 ટર્ાએ પહોંચી શર્ે છે. દેશમાં ગંભીર મંદી આવવાની આગાહી પણ અથકાશાસ્ત્રીઓએ ર્રી છે.

મહત્વનો મદ્ુ ો બ્ક્ે ્ઝઝિટનો છ.ે બ્ક્ે ્ઝઝિટની ્સમસ્યાનો ઉર્ેલ યોગ્ય રીતે ન આવે તો નોધનકા આયલવેન્ડની શાવં ત ડહોળાઇ શર્ે છે. બીજી બાજુ સ્ર્ોટલન્ે ડની ્સરર્ાર વધુ એર્ વખત સ્વાતત્રં ય અગં રેફરન્ે ડમ યોજવાની માગણી ર્રી રહ્યં છે. આમ બોરર્સના અનુગામીએ અનેર્ પડર્ારોનો ્સામનો ર્રવાનો છે. તેઓ આવથકાર્ હાલાર્ી અને રાજર્ીય અક્સ્થરતાનું વાતાવરણ મુર્ીને વવદાય થઇ રહ્ા છે.

હાલમાં ઋવર્ ્સુનર્ વડાપ્રધાનપદની રે્સમાં ્સૌથી આગળ છે. વબ્ટનમાં પહેલી વાર ભારતીય વબ્રટશર વ્યવતિની ગાદી પર બે્સવાના પ્રબળ દાવેદારોમાં ગણતરી થઈ રહી છે. એવલઝિાબેથ ટ્રુ્સ પણ રે્સમાં છે.

અગાઉ ર્દી ન બન્યું હોય તેટલા નેતાઓ દાવેદારી ર્રી રહ્ાં છે. પણ, ઋવર્ ્સુનર્ વબ્ટનના વડા પ્રધાન બનવા જેટલા મત મેળવી શર્શે? વડાપ્રધાન જૉન્્સનને હજૂ પણ ઘણાં ્સા્સંદોનું ્સમથકાન છે અને તેમની ્સત્ા ઉથલાવવા માટે વનવમત્ બનનાર ્સુનર્ ્સામે દ્ેર્ રાખીને હરીફ ઉમેદવારને જૉન્્સન પોતાનો ટેર્ો ર્હેર ર્રે તો ્સુનર્ માટે જીતવું મુશ્ર્ેલ બની શર્ે તેમ છે.

્સુનર્ે ર્ોરોનાના લોર્ડાઉન ર્ાળમાં પ્રર્ને, વેપાર -ઉદ્ોગોને માતબર ્સહાય, ્સમથકાનના પેર્ેજ દ્ારા ઘણી ્સારી લોર્વપ્રયતા પ્રાપ્ ર્રી હતી પણ, એ પછી પત્ીના ટે્ઝ્સ સ્ટેટ્સ અને પોતાના ગ્ીન ર્ાડકાના મુદ્ાઓ તેમને પણ નડ્ા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom