Garavi Gujarat

બોરિસ જોન્સનના િાજકીય જીવનના ઉતાિ-ચડાવ

-

દેશના જવદા્ય લઇ રહેલા વડાપ્ધાન બોદર્સ જોન્્સનનસે તસેમની ્સમગ્ર કારદકદટી દરજમ્યાન ન્સીબસે ્સા્થ આપ્્યો છે. રાિકી્ય ્સ્ફરમાં તસેમણસે ્સ્ફળતાની ્સા્થસે ્સા્થસે જનષ્્ફળતાનો પણ સ્વાદ ચાખ્્યો છે. તસેઓ કૌભાંડો-જવવાદોમાં પણ ઘસેરા્યલા રહ્ા છે.

જોન્્સનનસે પોતાના ્સા્થીઓની ખા્સ િરૂર હતી ત્્યારે ગત મંગળવારે નાણા પ્ધાન તરીકરે ઋજષ ્સનુ ક અનસે આરોગ્્ય પ્ધાન ્સાજિદ જાજવદે રાજીનામાઓનો દોર શરૂ કરતાં ઊભા ્થ્યસેલા દબાણનસે કારણસે વડાપ્ધાન નબળા પડ્ા હતા.

તસેમની ્સરકારમાં્થી મહત્તવના પ્ધાનોના રાજીનામા ધડાધડ પડ્ા પછી ગુરુવારે તસેમણસે અપક્ષસે ા મિુ બ રાજીનામુ આપ્્યંુ હત.ંુ ત્રણ વષયા અગાઉ ્થસેરે્સા મસેના રાજીનામા પછી કન્ઝવવેટીવ પાટટીની આંતદરક સ્પધાયામાં જીતીનસે તસેમણસે આ પદ મસેળવ્્યું હતું.

1980ના દ્સકામાં માગાયારેટ ્થસેચરની િબરિસ્ત લોકજપ્્યતાના પછીના ગાળામાં, ડી્સસેમ્બર 2019ની ્સં્સદી્ય ચૂંટણીમાં બોદર્સ જોન્્સનસે ્સૌ્થી વધુ બહુમતી ટોરી માટે મસેળવી હતી. 2016ના રિસેસ્ક્ઝટના િનાદેશ પછી જાન્્યુઆરી 2020માં જરિટનનસે ્યુરોજપ્યન ્યુજન્યનમાં્થી મુક્ત કરવા માટે વષયોની રાિકી્ય જવકલાંગતા દૂર કરવાની આ રીતસે બોદર્સનસે મંિૂરી મળી હતી.

પરતં તણસે કોરોના વાઇર્સ મહામારીના જનવારણની કામગીરી દરજમ્યાન તસેમની ્સરકાર ્સામસે ભ્રષ્ટાચાર, નજીકના ગસેરલા્યક લોકોની જનમણૂકો, બસેવડા ધોરણો, કપટ વગસેરેના આરોપો ્થ્યા હતા. કરેટલાક લોકોએ તસેમની શા્સન કુનસેહની તુલના તસેના અંધાધૂંધીભ્યાયા અંગત જીવન - ત્રણ લગ્ો, ્સાત બાળકો ત્થા અનસેક લ્ફરાની અ્ફવાઓ ્સા્થસે કરી હતી.

બોદર્સ જોન્્સન એક કન્ઝવવેદટવ રાિકારણી તરીકરે ્સતિામાં પરંપરાગત રીતસે આગળ વધ્્યા હતા. તસેમનો પ્્થમ જવિ્ય ભદ્ર્સમાિની એટન કોલસેિમાં અનસે પછી ઓક્્સ્ફોડયા ્યુજનવજ્સયાટીમાં ્થ્યો હતો.

એટન કોલિસે માં તમસે ના જશક્ષકોએ તસેમના અભ્્યા્સ પ્ત્્યસેના તસેમના ‘ઉદ્ધત વલણ’ અનસે પોતાનસે એક ‘અપવાદ’ ગણવામાં આવસે તસેવી બોદર્સની માનજ્સકતા, અપસેક્ષા પ્ત્્યસે નારાિગી વ્્યક્ત કરી હતી.

્સત્્ય ્સા્થસેની તસેમની ખચેં તાણનો ્સંબંધ ઓક્્સ્ફોડયામાં શરૂ ્થ્યો હતો, જ્્યાં તસેઓ ઓક્્સ્ફોડયા ્યુજન્યનના પ્સેજ્સડસેન્ટ હતા. ઓક્્સ્ફોડયાના અભ્્યા્સ પછી તરત િ, તસેમણસે તસેની પ્્થમ પત્ી ્સા્થસે લગ્ ક્યાયા હતા, િસે તસેમની ્સા્થી જવદ્ાજ્થયાની-એલસેગ્રા મોસ્ટીન-ઓવસેન હતી. આ લગ્ મામલસે તસેની માતાનસે આશંકા હતી.

જોન્્સનના જીવનચદરત્રના લસેખક ટોમ બોવરે ગૈ્યા ્સવાયાદડ્યોનસે ટાંકીનસે િણાવ્્યું હતું કરે, ‘તસે િમણસેરી હોવાનું તસેનસે ગમ્્યું નહોતું,’ ‘અનસે ્સૌ્થી વધુ તો, મનસે તસેમનું ચાદરત્ર્ય પ્સંદ ન્થી, બોદર્સ માનતા કરે ્સત્્ય િસેવું કઈં છે િ નહીં.’

્યુજનવજ્સયાટીના અભ્્યા્સ પછી તસેઓ ધ ટાઇમ્્સ અખબારમાં જોડા્યા હતા, ત્્યાં કોઈક વ્્યજક્તનો ખોટો ક્ોટ ઉભો કરવા બદલ તસેમનસે કાઢી મૂકા્યા હતા, પછી તસેઓ ટેજલગ્રા્ફમાં રિ્સસેલ્્સના રીપોટયાર તરીકરે જોડા્યા હતા.

ત્્યાં તસેમણસે જરિદટશ ્સાવયાભૌમત્વ માટે જોખમી ગણાતી ઇ્યુ ્યોિનાઓ અંગસે 1990ના દા્યકાના વધતા કન્ઝવવેદટવ ્યુરો્સસેસ્પ્ટજ્સઝમનો પ્ચાર ક્યયો હતો. રિ્સસેલ્્સમાં તસેમણસે વ્્યગં ાત્મક ટજે લજવઝન જક્ઝ શો, અખબાર અનસે મસેગસેજઝન કોલમ્્સ દ્ારા પોતાનું વ્્યજક્તત્વ વધુ પ્ભાવશાળી રીતસે ઉપ્સાવ્્યું હતું. ત્્યાર્થી તસેમનું મોટાભાગનું પત્રકારત્વ લાંબા ્સમ્ય ્સુધી ્યાદગાર રહ્યં છ,ે જવશષસે માં એકલી માતાઓ અનસે ્સમલૈંજગકતા્થી લઈનસે જરિદટશ ્સંસ્્થાનવાદ ્સુધીના મુદ્ાઓ પરના તસેમના બસેબાક જવચારો ચચાયાસ્પદ રહ્ા હતા.

તસેઓ 2004માં ્સાં્સદ બન્્યા હતા, તસે ્સમ્યસે ટોરી નસેતા માઈકલ હોવાડવે લગ્સેતિર ્સંબધં અંગસે ખોટુ બોલવા બદલ પોતાની શસેડો કરેજબનસેટમાં્થી તસેની હકાલપટ્ી કરી હતી.

2008્થી 2016 દરજમ્યાન તસેઓ બસે ટમયા લંડનના મસે્યર રહ્ા હતા, એ વખતસે તસેમણસે પોતાનસે ્યુરોજપ્યન ્યુજન્યનના ઉદારવાદી નસેતા તરીકરે ખપાવ્્યા હતા, પણ એ વલણ તસેમણસે રિસેસ્ક્ઝટ જવરોધી િનાદેશના પગલસે છોડી દીધું હતું.

ટેલીગ્રા્ફમાં તસેમના ભૂતપૂવયા તંત્રી મસેક્્સ હેસ્સ્ટંગ્્સસે તસેના આ વલણ બદલવાનસે ટીકાનસે પાત્ર ગણાવતા કહ્યં હતું કરે, ‘બોદર્સ પોતાની નામના અનસે આનંદ જ્સવા્ય કોઈની જચંતા કરતો ન્થી’.

બુધવારે જોન્્સનની જવદા્યની ઘડીઓ ગણાઇ રહી હતી ત્્યારે હેસ્સ્ટંગ્્સસે ઘ ટાઇમ્્સમાં લખ્્યું હતું કરે, વડાપ્ધાનસે ્સભ્્યતાનો દરેક જન્યમ તોડ્ો છ,ે રિસેસ્ક્ઝટ પછીની ્સુ્સંગત નીજતના મુ્સદ્ાનસે આગળ વધારવાનો કોઈ પ્્યા્સ ક્યયો ન્થી’.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom