Garavi Gujarat

‘રેડી ફોર ઋષિ’ના નારા સાથે સુનકના અષિયાનની શરૂઆત

-

ટોરી રેન્્કમાં નોોંધપાત્ર સમર્્થનો ધરાવતા અનોે બુ્કીઓનોા જણાવ્્યા મુજબ વડા પ્રધાનો પદ માટે સૌર્ી લો્કપ્પ્ર્ય એવા 42 વર્ષી્ય ભૂતપૂવ્થ ચાન્સેલર ઋર્ી સુનો્કે શુક્રવાર તા. 8નોા રોજ ઔપચારર્ક રીતે ્યુ્કેનોે “સાચી રદશામાં લઇ જવાનોા વચનો સાર્ે ્કન્્ઝવવેરટવ પાટષીનોા નોવા નોેતા અનોે ભાપ્વ વડા પ્રધાનો તરી્કે ઉમેદવારી જાહેર ્કરી હતી. સુનો્કે #Ready4Rish­i અપ્ભ્યાનોનોી શરૂઆત પ્વિટર પર એ્ક સંદેશ સાર્ે શરૂ ્કરી હતી જેમાં ભારતી્ય મૂળનોા દાદા-દાદી અનોે ઇસ્ટ આપ્રિ્કા ર્ઈનોે ્યુ્કેમાં માઇગ્ેશનો ્કરનોારા માતા-પ્પતા અનોે પોતાનોી બાળપણનોી તસવીરો ધરાવતો વીરડ્યો રજૂ ્ક્યયો હતો. સુનો્કે તેનોા #Ready4Rish­i સોપ્શ્યલ મીરડ્યા અપ્ભ્યાનો લોન્ચ પ્વરડ્યોમાં ્કહ્યં હતું ્કે “હું ્કન્્ઝવવેરટવ પાટષીનોો આગામી નોેતા અનોે તમારા વડા પ્રધાનો બનોવા માટે ઊભો છું. ચાલો પ્વશ્ાસનોે પુનોઃસ્ર્ાપ્પત ્કરીએ, અર્્થવ્્યવસ્ર્ાનોું પુનોઃપ્નોમા્થણ ્કરીએ અનોે દેશનોે ફરીર્ી જોડીએ. ્કોઈએ તો આ ક્ષણનોે પ્કડવી પડશે અનોે ્યોગ્્ય પ્નોણ્થ્યો લેવા પડશે. જ્્યારે અમે ્કોપ્વડનોા દુઃસ્વપ્નનોો સામનોો ્ક્યયો ત્્યારે મેં સર્કારમાં સૌર્ી મુશ્્કેલ પ્વભાગ ચલાવ્્યો હતો. આપણો દેશ પ્વશાળ પડ્કારોનોો સામનોો ્કરી રહ્ો છે, જે એ્ક પેઢી માટે સૌર્ી ગંભીર છે.” ઈન્ફોસીસનોા સહ-સ્ર્ાપ્ક નોારા્યણ મૂપ્ત્થનોા 42 વર્ષી્ય જમાઈ ઋર્ી સુનો્કનોે હાઉસ ઓફ ્કોમન્સનોા નોેતા મા્ક્ક સ્પેન્સર, ભૂતપૂવ્થ પાટષી ચેરમેનો ઓપ્લવર ડાઉડેનો અનોે ભૂતપૂવ્થ ્કેપ્બનોેટ મંત્રી પ્લ્યામ ફોક્સ સપ્હત સંસદનોા ઘણા વરરષ્ઠ ટોરી સભ્્યોનોું જાહેર સમર્્થનો પ્રાપ્ત ર્્યું છે. 2015ર્ી ્યો્ક્કશા્યરનોા રરચમન્ડનોા સાંસદ તરી્કે સેવા આપતા સુનો્કે જણાવ્્યું હતું ્કે ‘’આપ્ર્્થ્ક પરરસ્સ્ર્પ્ત અનોે ફુગાવો સ્સ્ર્ર ર્ા્ય ત્્યાં સુધી ટેક્સ ્કાપ માટે રાહ જોવી પડશે. મારા સહ્કમષીઓ તરફર્ી મનોે અત્્યાર સુધી જે સમર્્થનો મળ્્યું છે તેનોા માટે હું અપ્તશ્ય આભારી છું. શું આપણે આ ક્ષણનોો પ્રામાપ્ણ્કતા, ગંભીરતા અનોે પ્નોશ્ચ્ય સાર્ે સામનોો ્કરીએ છીએ ્કે પછી આપણી જાતનોે રદલાસો આપતી પરી્કર્ાઓ ્કહીએ છીએ, જે આપણનોે આ ક્ષણે સારું લગાડી શ્કે છે પરંતુ આવતી્કાલે આપણા બાળ્કોનોી સ્સ્ર્તી વધુ ખરાબ ્કરશે. મારા માટે ્કુટુંબ જ સવ્થસ્વ છે અનોે મારા પરરવારે મનોે એવી ત્કો આપી ્કે જેનોું તેઓ માત્ર સ્વપ્ન જ જોઈ શ્કે. પરંતુ તે પ્રિટનો હતું, આપણો દેશ, જેણે તેમનોે અનોે તેમનોા જેવા લાખો લો્કોનોે વધુ સારા ભપ્વષ્્યનોી ત્ક આપી હતી.’’ તેમણે ્કહ્યં હતું ્કે “હું રાજ્કારણમાં આવ્્યો, ્કારણ ્કે હું ઈચ્છું છું ્કે આ દેશમાં દરે્કનોે સમાનો ત્કો મળે, તેઓ તેમનોા બાળ્કોનોે સારું ભપ્વષ્્ય આપી શ્કે. આપણો દેશ પ્વશાળ પડ્કારોનોો સામનોો ્કરી રહ્ો છે, જે એ્ક પેઢી માટે સૌર્ી ગંભીર છે અનોે આજે આપણે જે પ્નોણ્થ્યો લઈએ છીએ તે નોક્ી ્કરશે ્કે પ્રિરટશ લો્કોનોી આગામી પેઢીનોે પણ વધુ સારા ભપ્વષ્્યનોી ત્ક મળશે ્કે ્કેમ. અમારી પાસે પૂરતું પ્વભાજનો છે. રાજનોીપ્ત શ્ેષ્ઠ રીતે એ્કી્કૃત ્કરવાનોો પ્ર્યાસ છે અનોે મેં મારી ્કારર્કદષી લો્કોનોે એ્કસાર્ે લાવવામાં પ્વતાવી છે, ્કારણ ્કે તે સફળ ર્વાનોો એ્કમાત્ર રસ્તો છે.” શું તેઓ ્યુ્કેનોા પ્રર્મ ભારતી્ય મૂળનોા વડા પ્રધાનો બનોી શ્કે છે તેવા પ્રશ્નનોા જવાબમાં ગ્યા અઠવારડ્યે પત્ર્કારોનોે જણાવ્્યું હતું ્કે “હું જ્્યાંર્ી આવ્્યો છું તેનોા પર મનોે અપ્ત ગવ્થ છે. તે હંમેશા હું ્કોણ છું તેનોો એ્ક મોટો ભાગ રહેશે. અનોે તે મનોે એ્ક એવા દેશમાં રહેવાનોો, અનોે સંબંધમાં રહેવાનોો આનોંદ આપે છે જ્્યાં મારા જેવો ્કોઈ ચાન્સેલર બનોી શ્કે છે. અમારું ્કા્ય્થ હવે એ સુપ્નોપ્શ્ચત ્કરવાનોું છે ્કે તે પ્રિરટશ ભારતી્ય વાતા્થનોો અંત નોર્ી, પરંતુ શરૂઆત છે.’’ સામાન્્ય મત એવો છે ્કે રિેસ્ક્્ઝટ તરફી સુનો્ક પ્વભાપ્જત ર્્યેલી ગવપ્નોિંગ ટોરી પાટષીનોે એ્ક ્કરી શ્કે છે અનોે ભૂતપૂવ્થ ચાન્સેલર તરી્કે ્યુ્કે સામેનોા પ્વશાળ આપ્ર્્થ્ક પડ્કારોનોો સામનોો ્કરવા માટે શ્ેષ્ઠ સ્ર્ાનો ધરાવે છે. જૉન્સનોનોા વફાદારો તરફર્ી સુનો્કનોી ટી્કા ્કરાઇ રહી છે અનોે તેમનોા પર ભૂતપૂવ્થ બોસ પ્વરુદ્ધ ્કાવતરું ઘડવાનોો આરોપ મૂક્્યો છે. તેમનોો ત્વરીત પ્વરડઓ, વેબસાઇટ Ready4Rish­iનોી નોોંધણી જોતાં લો્કો માનોે છે ્કે તેઓ ઘણાં સમ્યર્ી તૈ્યારી ્કરતા હતા. જો ્કે, સુનો્કનોી પ્શપ્બર ભારપૂવ્થ્ક જણાવે છે ્કે આ પ્વડી્યો તેમનોા નોમ્ર ભારતી્ય મૂળનોા ્કૌટુંપ્બ્ક વારસાનોા ખૂબ જ અંગત રેફરન્સ સાર્ેનોો છે અનોે તેમનોા નોાનોી શ્ક્ષા ઇસ્ટ આપ્રિ્કાર્ી પ્રિટનો આવ્્યા તે દશા્થવે છે જે જૉન્સનોનોા રાજીનોામાનોા ્કલા્કોમાં એ્કસાર્ે મૂ્કા્યો હતો. પરંપરાગત રીતે ઓછા ટેક્સનોી તરફેણ ્કરતી ્કન્્ઝવવેરટવ પાટષીનોા ઉમેદવારો લો્કોનોો પ્રેમ મેળવવા ટેક્સ ઘટાડવાનોી ્યોજનોાઓ પર વધુ અપેક્ષા રાખે છે. સુનો્કનોે લાંબા સમ્યર્ી 10 ડાઉપ્નોંગ સ્ટ્ીટમાં જૉન્સનોનોા વારસદાર તરી્કે જોવામાં આવે છે અનોે માનોવામાં આવે છે ્કે તેમણે પોતાનોી ઉમેદવારી શરૂ ્કરવા માટે ટોરી પાટષીનોા નોોંધપાત્ર પ્હસ્સાનોો ટે્કો મેળવ્્યો હતો. દરર્યા્કાંઠાનોા ઇસ્ગ્લશ નોગર સાઉધમ્્પ્ટનોનોાંમાં જન્મેલા અનોે મોટા ર્્યેલા સુનો્કે પ્રિટનોનોે "પુરસ્્કાર આપનોારી ્કમ્થભૂપ્મ" તરી્કે ઓળખાવ્્યું છે જ્્યાં તેનોે GP પ્પતા ્યશવીર અનોે ફામા્થપ્સસ્ટ માતા ઉર્ાએ સેવો આપી હતી. ઓક્સફડ્થ અનોે સ્ટેનોફડ્થ ્યુપ્નોવપ્સ્થટીનોા પ્વદ્ાર્ષી સુનો્કે 2016માં રિેસ્ક્્ઝટ જનોમત પહેલાં રાજ્કારણમાં પ્રવેશ ્ક્યયો હતો અનોે ફેરિુઆરી 2020માં ચાન્સેલરનોું ટોચનોુ પદ મેળવ્્યું હતું. તેઓ પ્વપ્વધ ગ્ાન્્ટ્સ અનોે ફલયો જેવી નોો્કરી બચાવતી ્યોજનોાઓ દ્ારા ખૂબ જ લો્કપ્પ્ર્ય સાપ્બત ર્્યા હતા. જો ્કે, તાજેતરનોા મપ્હનોાઓમાં તેમનોી લો્કપ્પ્ર્યતામાં મોંઘવારી અનોે ્કેટલા્ક ્કડ્ક ટેક્સ વધારાનોા ્કોલનોા ્કારણે ર્ોડો ઘટાડો ર્્યો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom