Garavi Gujarat

ઋષિ સુનકને સૌથી વધુ એમપીનું સમથ્થન 45

-

આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્્યારે સાંજે 5-15 કલાકે વડા પ્રધાનપદના દાવેદાર ઋષિ સુનકને સૌથી વધુ 45 એમપીનું સમથ્થન મળ્્યું હયોવાના હેવાલયો છે. હયોમ સેક્ેટરી પ્રીષિ પટેલ રેસમાંથી બહાર નીકળી ગ્યા છે અને િેમણે લીઝ ટ્રસને સમથ્થન આપ્્યું હયોવાનું કહેવા્ય છે.

હાલમાં દસ ઉમેદવારયો સ્પધા્થ કરી રહ્ા છે જેમાં ષલઝ ટ્રુસ, ઋષિ સુનક, પેની મયોડા્થઉન્ટ, સુએલા બ્ેવરમેન અને ટયોમ ટૂગેન્ધાિે અત્્યાર સુધી જરૂરી નયોષમનેશન મેળવી લીધા છે.

રાઇટ ષવંગસ્થ એમપી સાંજના 6 વાગ્્યા સુધીમાં 20 એમપીના નયોષમનેશન થ્ેશયોલ્ડ મેળવવામાં સંઘિ્થ કરે છે. સૌથી આગળ દયોડિા સુનકને ડેપ્્યુટી પ્રાઇમ ષમષનસ્ટર ડયોમીનીક રાબ, ભૂિપૂવ્થ હેલ્થ સેક્ેટરી મેટ હેનકયોક અને ગ્ાન્ટ શૅપ્સનું સમથ્થન છે.

સુનકે વેસ્ટષમન્સ્ટર ખાિેના કા્ય્થક્મમાં, બયોરરસ જૉન્સનના વખાણ કરી િેમને અત્્યાર સુધી મળેલા સૌથી નોંધપાત્ર લયોકયોમાંના એક િરીકે વણ્થવ્્યા હિા, જેમની પાસે 'સારૂ હૃદ્ય' છે - પરંિુ િે હવે 'કામ કરિું નથી' એમ જણાવ્્યું હિું. સુનકે માત્ર ચાર પત્રકારયોના જ જવાબ આપ્્યા હિા. પણ િેમને ભીડ દ્ારા હેક કરા્યા હિા.

અન્્ય ઉમેદવારયો જેરેમી હંટ, નાષધમ ઝહાવી, સાષજદ જાષવદ, સુએલા બ્ેવરમેન અને કેમી બેડેનયોચ સમથ્થકયોની કમી અનુભવી રહ્ા છે.

ઝહાવીએ જરૂરી 20 નયોષમનેશન મેળવ્્યા હયોવાનયો અને સાથીઓએ િેઓ 30ના માક્કથી વધુ એમપીઓનું સમથ્થન હયોવાનું જણાવે છે. જાષવદના સાથીઓ પણ િેઓ હજી પણ થ્ેશયોલ્ડ સુધી પહોંચવામાં ષવશ્ાસ ધરાવે છે એમ જણાવે છે. િેઓ સુનકને ટેકયો આપશે કે કેમ િે નક્ી નથી.

ચેનલ 4 શુક્વારે સાંજે 7 વાગ્્યે બાકીના ઉમેદવારયો સાથે ટયોરી લીડરશીપ રડબેટ ્યયોજનાર છે. ITV રષવવારે સાંજે 7 વાગ્્યે અને સ્કા્ય ન્્યૂઝ સયોમવારે સાંજે 7 વાગ્્યે ચચા્થ કરનાર છે.

કેર સ્ટામ્થર બુધવારે સંસદમાં બયોરરસ જૉન્સનની સરકાર સામે અષવશ્ાસના મિ માટે દબાણ કરી રહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom