Garavi Gujarat

બ્રિટનમાંં ગરમીએ રેકેકોર્્ડ્ડ તોડ્ો: 11નાં મોત

-

લં ડનના હીથ્રો ખાતે તા. 19ના રરોજ બપરોરે 12-50 કલાકે 40.2 (104F) થી વધુ ડીગ્ી સેલ્સીયસના તાપમાન સાથે યુકેએ સૌથી ગરમીનરો રેકરોડ્ડ કયયો છે અને હજૂ ગરમી સતત વધી રહી છે. આગાહી મુજબ મંગળવારે તાપમાન 42 ડીગ્ી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે જે લરોકરોના સ્વાસ્્થ્યને ગંભીર અસરરો કરશે. બુધવારે ગરમીમાંથી થરોડી રાહત રહેશે તેમ લાગે છે પરંતુ તેની અસર બહુ નહીં હરોય.

હાલમાં આ અહેવાલ લખાય છે ત્યારે પણ ગરમી માટને ી યકુ ેની સૌ પ્રથમ રેડ એલટ્ડ મરોટાભાગના ઈંગ્લન્ે ડમાં લાગુ છે અને લરોકરોને સતત ઠંડકમાં રહેવા અને પાણી પીતા રહેવા વવનતં ી કરવામાં આવી રહી છે. યકુ ેમાં આ અગાઉનરો રેકરોડ્ડ જલુ ાઈ 2019માં કેમ્બ્રિજમાં 38.7 ડીગ્ી સલ્ે સીયસ તાપમાનનરો હતરો.

લંડન ફાયર વરિગેડે જણાવ્યું હતું કે સાઉથ લંડનના ક્રોયડનના મરોટા પાક્ક શલલી વહલ્સમાં દાવાનળ - આગ લાગી હતી. લગભગ 25 ફાયરફાઇટસ્ડ ઘાસની આગને કાબુમાં લઇ રહ્ા છે. 175 ફાયરફાઇટસ્ડને ઇસ્ટ લંડનના અપવમન્સ્ટરમાં પી લેન પર ઘાસની આગ બુઝાવવા રવાના કરાયા હતા. M25 પર ત્રણ હેક્ટર મકાઈના ખેતર અને કેટલાક સ્ક્બલેન્ડ સળગ્યા હતા.

ચાલ્ડવુડ, સરેમાં મંગળવારે 39.1 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. વેલ્સમાં, મ્્લલન્ટશાયરમાં હાવડ્ડનમાં 35.5, સ્કરોટલેન્ડમાં, ડમફ્રીઝ અને ગેલરોવેમાં એસ્કડેલેમુઇરમાં તાપમાન 30 સેલ્સીયસ અને નરોઘ્ડન્ડ આયલલેન્ડમાં કકલરોવેન, કાઉન્ટી ડાઉનમાં 25.6 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.

મરોન્ક્સ વુડ, કેમ્બ્રિજશાયરમાં 38.5, સટન બરોવનંગ્ટન, નરોકટંગહામશાયરમાં 38.5, સેન્ટન ડાઉનહામ, સફરોકમાં 37.9 અને ગ્ેટર માન્ચેસ્ટરમાં રરોચડેલમાં 36.3 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. સરોમવારે ઇસ્ટ ઈંગ્લેન્ડના સફરોકમાં 38.1 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. વેસ્ટ યરોક્કશાયરમાં એબ્લી મૂરમાં 25.9 સેલ્સીયસ તાપમાન સાથે રાવત્રના સમયનરો રેકરોડ્ડ તરોડ્રો હરોવાની શક્યતા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom