Garavi Gujarat

ટોરી લીર્રશીપની રેસમાં સુનક મોખરે

-

ભા રતીય વરિકટશર, ભૂતપૂવ્ડ ચાન્સેલર અને વડા પ્રઘાન પદ માટેના હૉટ ફેવરીટ ઋવિ સુનકે તા. 19ના રરોજ મંગળવારે મતદાનના ચરોથા રાઉન્ડમાં 118 મત મેળવીને ટરોચનું સ્થાન હાંસલ કયુું હતું. ભૂતપૂવ્ડ ઇક્ાલીટી વમવનસ્ટર કેમી બેડેનરોક સૌથી ઓછા 59 મત મળતા રેસમાંથી બહાર ફેંકાઇ ગયા હતા. સુનક કન્ઝવલેકટવ પાટલીના એક તૃતીયાંશ સાંસદરો એટલે કે 120 સાસંદરોના સમથ્ડનના માક્કથી ફક્ત બે મત દૂર રહ્ા હતા. ટ્ેડ વમવનસ્ટર પેની મરોડ્ડન્ટને 92 અને ફરોરેન સેક્ેટરી વલઝ ટ્સને 86 મત મળ્યા હતા. તે બન્ે વચ્ે બીજા સ્થાને પહોંચવાની રેસ હજુ પણ ખુલ્ી છે.

બધુ વારે તા. 18મા રરોજ છેલ્ા રાઉન્ડમાં કરોઇ એક હરીફ સ્પધામ્ડ ાથં ી આઉટ થશ.ે બડે ને રોક દરૂ થતાં હવે સસં દના ટરોરી સભ્યરો તમે નરો નોંધપાત્ર ટકે રો ક્યાં જશે તને ા પર ધ્યાન કેમ્ન્રિત કરશ.ે મરોડન્્ડ ટ અને ટ્સ બનં વધુ સાસં દરોનંુ સમથન્ડ મળે વવા પ્રયાસરો કરી રહ્ા છે.

ટરોરી સાસંદરોના ત્રીજા રાઉન્ડના મતદાનમાં તા. 18ને સરોમવારે સાંજે બહાર આવેલા પકરણામરોમાં પણ ઋવિ સુનકે સૌથી વધુ 115 મત મેળવી ટરોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. બેકબેન્ચર ટરોમ ટૂગેન્ધાત સૌથી ઓછા 31 મત મળતા હકરફાઇમાંથી બહાર નીકળી ગયા હતા. તેમના પહેલા અગાઉના કદવસરોમાં સુએલા રિેવરમેન, નદીમ ઝહાવી અને જેરેમી હંટ રેસમાંથી બહાર નીકળી ગયા હતા.

સરોમવારે રાત્રે ટ્ેડ વમવનસ્ટર પેની મરોડ્ડન્ટ 82 મત મેળવીને બીજા સ્થાને, ફરોરેન સેક્ેટરી વલઝ ટ્સ 71

મત મેળવીને ત્રીજા સ્થાને અને ભૂતપૂવ્ડ ઇક્ાલીટી વમવનસ્ટર કેમી બેડેનરોક 58 મત મેળવી ચરોથા સ્થાને રહ્ાં હતા.

ટીમ સુનક આ પકરણામરોને પગલે ખુશ દેખાય છે. ઋવિએ સૌથી વધુ ફાયદરો મેળવ્યરો હતરો અને શુક્વારે બીજા સ્થાને રહેલા પેની પર તેમની 18 મતની લીડ હવે 33 મતની થઇ ગઇ હતી. વળી પેનીએ એક મત ગુમાવ્યરો હતરો તરો બીજી તરફ કેમી બેડેનરોક, લીઝ ટ્સથી માત્ર 13 વરોટ પાછળ રહ્ા હતા.

એક વનવદે નમા,ં ટગૂ ન્ે ધાતે કહ્યં હતું કે "હ,ંુ મારી ટીમ, સહકાયક્ડ રરો અને સૌથી વધ,ુ વરિકટશ લરોકરોનરો તમે ના સમથન્ડ માટે આભાર માનવા માગં છ.ું દેશભરમાં અમને જે પ્રવતસાદ મળ્યરો છે તને ાથી હું પ્રભાવવત થયરો છ.ું

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom