Garavi Gujarat

વ્ડા પ્રધાનના દાવેદારોને વવવવધ રાઉન્્ડમાં મળેલા મત

-

લોકો સ્્વચ્્છ શરૂઆત માટે તૈયાર ્છે અને અમારી પાટટીએ તે પૂરી પાડ્વી જોઈએ અને રાજકારણમાં ફરીથી વ્વશ્ાસ મૂક્વો જોઈએ."

શ્ીમતી મોડ્ડન્ટે કહ્યં હતું કે "મારા મત સ્સ્થર ્છે અને હું મારા સહકાય્ડકરોનો તેમના તમામ સમથ્ડન માટે આભારી ્છું અને ્વધુ એક ્વખત બીજા સ્થાને રહે્વા માટે રોમાંવિત ્છું."

બીજા રાઉન્ડના મતદાનમાં સૌથી ્વધુ 101 મતો મેળ્વીને ઋવિ સુનક ટોિ પર રહ્ા હતા. જ્યારે ભારતીય મૂળના એટનટી જનરલ સુએલા બ્ે્વરમેન સૌથી ઓ્છા 27 મતો મળતા સ્પધા્ડમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. પેની મોડ્ડન્ટે 83 મત મેળ્વીને બીજો ક્રમ જાળ્વી રાખ્યો હતો.

એટનટી જનરલ સુએલાએ યુકેને યુરોવપયન કોટ્ડ ઓફ હ્યમન રાઈટ્સના અવધકારક્ેત્રમાંથી બહાર લઈ જ્વા, એનર્જી પરનો VAT દર ઘટાડ્વા અને રેગ્યુલેશન ઘટાડ્વાનું ્વિન આપ્યું હતું. ભૂતપૂ્વ્ડ બેરરસ્ટર સુએલા 2015થી હેમ્પશાયરના ફરહમના સાંસદ તરીકે સે્વા આપે ્છે અને 2020માં જ્યોફ્રી કોક્સની જગ્યાએ એટનટી જનરલ તરીકે ્વરાયા હતા.

પહેલા રાઉન્ડમાં તા. 13ના રોજ ભૂતપૂ્વ્ડ િાન્સેલર સુનકને 88 મતો અને મોડ્ડન્ટને 67 મતો મળ્યા હતા. દરકે ઉમેદ્વારોને બીજા રાઉન્ડમાં આગળ ્વધ્વા માટે ઓ્છામાં ઓ્છા 30 સાંસદોની જરૂર હતી. પરંતુ હન્ટ માત્ર 18 મત અને ઝહા્વી માત્ર 15 મત મળતા સ્પધા્ડમાંથી નીકળી ગયા હતા.

ફોરેન સેક્રટે રી ટ્રસે જણાવ્યું હતું કે તેઓ પહેલા રદ્વસથી જ પીએમ બન્વા માટે તૈયાર ્છે અને તેમની ઝુંબેશ ્વેગ પકડ્વાનો પ્રયાસ કરી રહી ્છે.

સુનકે પોતાના સામે થતાં દુષ્પપ્રિારનો બિા્વ કરતા કહ્યં હતું કે તેમની પાસે સંપવતિ ્છે તેનો અથ્ડ એ નથી કે તેઓ સામાન્ય લોકોના નાણાકરીય સંઘિ્ડને સમજી શકતા નથી.

જ્યાં સુધી અંવતમ બે ઉમેદ્વારો બાકરી ન રહે ત્યાં સુધી મતદાન થયા કરશે અને સૌથી ઓ્છા મત મેળ્વનારા ઉમેદ્વારો બહાર થતા રહેશે. આ પ્રવક્રયા 21 જુલાઈના રોજ સંસદની સમર રીસેસ પહેલા પૂણ્ડ થ્વાની ્છે. બાકરી રહેલા બે ઉમેદ્વારો તે પ્છી દેશભરમાં હસ્સ્ટગ્ં સમાં ભાગ

લઇને કન્ઝ્વવેરટ્વ પાટટીના સભ્યોનો સામનો કરી મત મેળ્વ્વા માટે રજૂઆત કરશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom