Garavi Gujarat

વ્ડાપ્રધાનપદ માટે બોરરસ જોન્સનનો ઋવિ સુનક સામે વવરોધ

-

વબ્ટનના ન્વા ્વડાપ્રધાન નક્ી કર્વા માટે પ્રવક્રયા અને સ્પધા્ડ આગળ ્વધી રહી ્છે ત્યારે કાય્ડકારી ્વડાપ્રધાન બોરરસ જોન્સને પોતાના સહયોગીઓને કવથત રીતે કહ્યં કે, બીજા કોઈનું પણ સમથ્ડન કરો પરંતુ રરવશ સુનકને તો નહીં. સતિાધારી કન્ઝ્વવેરટ્વ પાટટીના જોન્સને 7 જુલાઈએ પાટટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.

બોરરસ જોનસને પાટટીનું નેતૃત્્વ મેળ્વ્વામાં હારનો સામનો કરી રહેલા નેતાઓને વ્વનંતી કરી ્છે કે, તેઓ ભૂતપૂ્વ્ડ નાણા પ્રધાન અને િાન્સેલર સુનકને સમથ્ડન ન આપે.

જોન્સન વ્વદેશ પ્રધાન લીઝ ટ્રસનું સમથ્ડન કર્વા માટે ઈચ્્છુક નજર આ્વી રહ્ા ્છે. જેનું સમથ્ડન જોન્સનની કોવબનેટના સાથીઓ ઝૈકબ રીસ-મોગ અને નૈડીન ડોરરસે કયુું ્છે. જોન્સને તેમના અનુગામી તરીકે પેની મોડા્ડઉન્ટ

માટે પણ વ્વકલ્પો ખુલ્ા રાખ્યા ્છે. મોડા્ડઉન્ટ ્વેપાર પ્રધાન ્છે.

ભૂતપૂ્વ્ડ િાન્સેલરના રાજીનામાને પોતાની સાથે કવથત રીતે વ્વશ્ાસઘાતના રૂપમાં જોઈ રહેલા જોન્સન અને તેમની ટીમ કોઈનું પણ સમથ્ડન કરો પરતં રરવશ સુનકનું નહીં અવભયાનના રૂપમાં ગુપ્ત કાય્ડ્વાહી કરી રહ્ા ્છે. સુનકના િાન્સેલરના પદ પરથી રાજીનામાએ જોન્સનની 10 ડાઉવનંગ સ્ટ્રીટમાંથી વ્વદાય વનવચિત કરી હતી.

કહે્વાય ્છે કે 10 ડાઉવનંગ સ્ટ્રીટ ટીમ રરવશને નફરત કરે ્છે. તેઓ જોન્સનની વ્વદાય માટે સાવજદ જાવ્વદને જ્વાબદાર ઠેર્વતા નથી પણ રરવશને દોવિત ઠેર્વે ્છે. તેઓ માને ્છે કે, તે મવહનાઓથી તેનું કા્વતરું ઘડી રહ્ા હતો. સંસદના કંઝ્વવેરટ્વ સભ્યો દ્ારા હાથ ધરાયેલા મતદાનના પ્રથમ બે તબક્ામાં સુનક વ્વજેતા બન્યા હતા. જોક,ે જોન્સનના એક સમથ્ડકે આ દા્વાને ફગાવ્યો ્છે. પરંતુ તેમણે સ્્વીકાયુું કે, જોન્સન સુનકના વ્વશ્ાસઘાતથી નારાજ ્છે. તે જ સમયે, સુનકના કેમ્પે સૂિનોને અ્વગણ્વાનો પ્રયાસ કયડો કે તેમને ટોરી સાંસદો વસ્વાય મજબૂત સમથ્ડન નથી. સુનકના સમથ્ડક ટોરી એમપી રરિડ્ડ હોલ્ડને કહ્યં હતું કે, ‘આશા ્છે કે અમે આગળ ્વધીશું’.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom