Garavi Gujarat

મૃત્્યુ વેળાએ માતાએ નાના દીકરાને જીવનના પાઠ હશખવ્્યા

-

પોતાના જીિનના અંવતિ રદિસોિાં લૌરા લોન્્ઝીએ નાિની િવહલાએ દશા્ડિિાનું નક્ી ્ક્યુું ્કકે, તેનો એ્ક િાતા તરી્કકે પ્રેિ ્કબરની બહાર પણ જીિંત રહેશે.

37 િર્્ડની ઇ્ટાવલ્યન પ્રા્યિરી સ્્કકૂલની વશવક્્કા જાણતી હતી ્કકે, ્કકેન્સરના ્કારણે તેનું મૃત્્યુ થશે તેથી તે તેના ત્રણ િર્્ડના દી્કરાના જીિનના િુદ્ે વ્્યવથત હતી. િાતૃત્િના એ્ક દસ્કાનો નિ િવહનાિાં અંત આિિાનો હોિાથી તેણે તેના પુત્રના આિનારા દસ જન્િ રદન િા્ટે વગફ્્ટ તરી્કકે 10 પુસ્ત્કો પસંદ ્ક્યા્ડ છે, જે તેના પુત્ર ્ટોમ્િાસોને સાથ આપશે. જીિનિાં સ્્કકૂલ, વિત્રતા અને પ્રેિનું િહત્િ સિજાિિા િા્ટે લોન્્ઝીએ ્ટોમ્િાસો િા્ટે દસ દસ વિવન્ટના ચાર િીરડ્યો પણ રે્કોડ્ડ ્ક્યા્ડ હતા.

તને ા 37 િર્ન્ડ ા પવત આલ્બ્ટ્ડ સાલરે નોએ ્કોરીઅર ડલ્ે ા સરે ાને જણાવ્્યું હતું ્કકે, ‘તને અવનિા્ય્ડ ભાિનાત્િ્ક વનરાશાઓનું અનિુ ાન પણ હત,ું અને ્ટોમ્િાસોને પોતાના અસ્િી્કારનો સાિનો ્કકેિી રીતે ્કરિો અને અગાઉ ્કરતાં િિુ િજબતૂ બનીને ્કકેિી રીતે ફરીથી ્કા્યર્ડ ત થિું તને ા અગં સિજાવ્્યું હત.ું ’ ‘તણે તને અભ્્યાસિાં સખત િહેનત ્કરિા જણાવ્્યું હત,ું જથે ી તે ્કદાચ એ્ક રદિસ ડોક્્ટર બની શ્કકે અને તને ા જિે ી અન્્ય િાતાઓને બચાિી શ્કકે જે ્કકેન્સર જિે ી બીિારીને હરાિી શક્્યા ન હતા.’ સાલરે નોએ જણાવ્્યું હતું ્કકે, તને ી પત્ી ્કકેન્સર હોિાનું ગત સપ્્ટેમ્બરિાં ્કહ્યં હત.ું

‘અગાઉ તેની ચાિડી પર ફોલ્ીઓ હતી, તેથી ડિલે્ટોલોવજસ્્ટે તેની ્કોર્ટ્ડસોનથી સારિાર ્કરી હતી. પછી તેના ચહરે ા પર સોજા આિિાના શરૂ થતાં ડોક્્ટરે તેને પેશાબના ્ટેસ્્ટ ્કરાિિા જણાવ્્યું હતું, જે દશા્ડિે છે ્કકે ્કઇ સારિાર ્કરિી.’ અંતે લોન્્ઝીનું 28 જૂનના રોજ એડન્ડલ ્કાવસ્ડનોિાથી મૃત્્યુ થ્યું હતું. આ દંપતી આઠ િર્્ડ પહેલા એ્ક બીચ રીસો્ટ્ડિાં િળ્્યું હતું અને ખબર પડી ્કકે તેના બચિાની સંભાિના ઓછી છે ત્્યારે તેિણે આ િર્લે 7 જૂનના રોજ લગ્ન ્ક્યા્ડ હતા. સાલેરનોએ ્કહ્યં ્કકે, તેનો ્યુિાન પુત્ર તેની િાતાને સારું થિાિાં િદદ ્કરિા િા્ટે દરરોજ એ્ક ફકૂલ લાિતો હતો.’ તેિણે તેિના દી્કરાને ્કહ્યં ્કકે, હિે તેની િાતા સ્િગ્ડનો એ્ક તારો છે. ‘તેણે િને પૂછ્્યું ્કકે શા િા્ટે ત્્યાં ઘણા તારા હતા, તો િેં જિાબ આપ્્યો ્કકે તેઓ અન્્ય બાળ્કોની િાતા છે. તો તેણે ્કહ્યં ્કકે તેણે લૌરાને ઓળખી લીિી છે. તે ્કહે છે ્કકે, તે સૌથી તેજસ્િી તારો છે.’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom