Garavi Gujarat

જૉન્્સનના વફાદારોએ ્સુનક પરના હુમલા તેજ કર્ાયા

-

કન્્ઝર્વેટીર્ નેતૃત્ર્ના મહત્ર્ાકાંક્ી ઋષિ સુનક દિન પ્રષિદિન સફળ થઇ રહ્ા છે ત્્યારે િેમના હરીફો અને ર્ડા પ્રધાન બોદરસ જૉન્સનના ર્ફાિારો િરફથી િેમને રોકર્ા માટે હુમલા િેજ કરા્યા છે.

બ્ેક્્ઝ્ઝટ ઓપોર્્યુયુષનટી ષમનીસ્ટર જેકબ રીસ-મોગે સુનક પર િેશના અથયુિંત્રના ગેરર્હીર્ટ અને કરર્ેરાને "સમાજર્ાિી" સ્િરે ર્ધારર્ાથી શાસક પક્ની પ્રષિષ્ાને નુકસાન પહોંચાડર્ાનો આરોપ મૂ્ઝ્યો હિો. િો કલ્ચર સેક્રેટરી નાદિન ડોરીસે િાર્ો ક્યયો હિો કરે સુનકના સાથીઓએ નેતૃત્ર્ની સ્પધાયુમાં "ગંિી ્યુષતિઓ"નો ઉપ્યોગ ક્યયો હિો. આરોપ છે કરે િેમના સમથયુક ગેષર્ન ષર્ષલ્યમસને િાર્ેિાર જેરેમી હંટ આંિર-પક્ી્ય સ્પધાયુના અંષિમ રાઉન્ડમાં રહે િે સુષનષચિિ કરર્ાનો પ્ર્યાસ ક્યયો હિો.

રીસ-મોગ અને ડોરીસે ષલ્ઝ ટ્રુસને ટેકો આપ્્યો છે. 2019માં ટોરી લીડરશીપ રેસમાં જૉન્સન સામે હારનાર હન્ટે ર્િયુમાન આષથયુક મથામણ અને ષર્કાસમાં સંભષર્િ સંકોચન માટે સુનકને જર્ાબિાર ઠેરવ્્યા હિા. ટોમ ટુગેન્ધાિે ્યુકરેના સંરક્ણ ખચયુમાં ર્ધારો કરર્ાનું ર્ચન ન આપર્ા બિલ સુનાકની ટીકા કરી હિી.

બીજી િરફ સુનકરે, "પરીકથા"ના ર્ચનો આપર્ાનો

ઇનકાર કરિાં કહ્યં હિું કરે "ઘણા ર્ધુ ખચયુ અને ઓછા કરનું ર્ચન આપર્ું ષર્શ્વસની્ય નથી. િેમણે જૉન્સનની ટીકા કરર્ાનો પણ ઇનકાર ક્યયો હિો અને િેમને "હું મળ્્યો છું િે સૌથી નોંધપાત્ર લોકોમાંના એક અને ષર્ર્ેચકો ભલે ગમે િે કહે, પણ િેમનું હૃિ્ય સારું છે" એમ કહ્યં હિું.

ઋષિ સુનકરે ર્ડા પ્રધાનની રેસની શુક્ર્ારે રાત્રે ચેનલ 4 ઉપર ્યોજા્યેલી પ્રથમ ટેષલષર્્ઝન ચચાયુમાં પોિાનો મુખ્્ય આધાર પ્રામાષણકિા પર રાખી કરર્ેરામાં કાપ મૂકર્ાના િાત્કાષલક પગલા અંગે સમજિારીપૂર્યુકની િેમની આષથયુક ્યોજના પર અડગ રહ્ા હિા. િેમણે ષલ્ઝ ટ્રસ સાથે જો િેઓ 10 ડાઉષનંગમાં નર્ા હોદ્ેિાર િરીકરે ચૂંટાઈ આર્ે િો પ્રથમ દિર્સથી જ કર ઘટાડર્ાના િેમના ર્ચન પર ચચાયુ કરી હિી. ટોચના ત્રણ ઉમેિર્ારો પૈકી, કરેટલાક ટે્ઝસમાં ઘટાડો કરર્ા માંગે છે.

90-ષમષનટની આ ચચાયુમાં શ્ેષ્ પ્રિશયુન કરનાર િરીકરે ઓષપષન્યમના સ્ેપ સર્વેમાં ટુગેન્ધાિને 36 ટકા મિો સાથે ષર્જેિા જાહેર કરા્યા હિા. ત્્યારબાિ સુનક 24 ટકા, મોડયુન્ટ અને બેડેનોકને 12 ટકા અને ટ્રસને 7 ટકા મિ મળ્્યા હિા.

સુનક સંસિના ટોરી સભ્્યોમાં ષપ્ર્ય છે અને ગુરુર્ાર સુધીમાં િેઓ અંષિમ બેમાં આર્ે િેર્ી વ્્યાપક અપેક્ા છે.

બીજી િરફ ગુરુર્ારે બીબીસી રેદડ્યોને ઋષિ સુનકરે જણાવ્્યું હિું

કરે જો િેઓ ર્ડા પ્રધાન બનશે િો િેમની પ્રથમ આષથયુક પ્રાથષમકિા ઉચ્ચ ફુગાર્ાને પહોંચી ર્ળર્ાની હશે. હું સંસિમાં ટે્ઝસમાં ઘટાડો કરીશ, પરંિુ હું ચૂંટણી જીિર્ા માટે ટે્ઝસ કાપીશ નષહં.’’ પોિાને સંપન્ન ગણાર્િા લોકોને જર્ાબ પિાં જણાવ્્યું હિું કરે હું લોકોને િેમના બેંક ખાિાને બિલે િેમના કરેરે્ઝટર દ્ારા ઓળખર્ા માંગુ છું, અને આશા છે કરે અન્્ય લોકો પણ િેમ જ કરશે. જ્્યારે રોગચાળો ત્રાટ્ઝ્યો ત્્યારે હું સારી રીિે સમજી ગ્યો હિો કરે િેની અસર િેશના ઉપર અને નીચે

લાખો લોકો પર પડી શકરે છે."

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom