Garavi Gujarat

બોરર્સ જૉન્્સનની ્સરકારે ષવશ્ા્સનો મત જીત્ર્ો

-

િેશના ર્ડા પ્રધાન બોદરસ જૉન્સનની સરકારે િા. 18ને સોમર્ારની રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં 238 મિ ષર્રૂધ્ધ 349 મિથી ષર્શ્વાસનો મિ જીત્્યો હિો. ર્ડાપ્રધાન હર્ે આગામી સાિ સપ્ાહ સુધી િેમની ભૂષમકામાં રહે િેર્ી અપેક્ા છે. િેમણે મિિાન ર્ખિે બ્ેક્્ઝ્ઝટ, ્યુક્રેન માટેના સમથયુન અને કોષર્ડ-19 રોગચાળાના સંચાલન ષર્શે સરકારની સફળિાની રજૂઆિ કરી હિી.

ર્ડા પ્રધાન આગામી સાિ અઠર્ાદડ્યા સુધી િેમની ભૂષમકા ચાલુ રાખે િેર્ી અપેક્ા છે અને કન્્ઝર્વેદટર્ પાટનીના નર્ા નેિાની પસંિગી કરા્યા બાિ િેઓ 6ઠ્ી સપ્ટેમ્બરે કા્યાયુલ્ય છોડનાર છે.

111 સંસિસભ્્યોએ િેમની સરકારમાં ષર્શ્વાસ છે િેમ જણાર્ી િેમને સમથયુન આપ્્યું હિું. ગ્યા અઠર્ાદડ્યે આઉટગોઇંગ સરકારમાં 'સ્ટંટ' ર્ોટ માટે લેબરની ્યોજનાઓ પર ષર્ર્ાિને પગલે ર્ડા પ્રધાને ષર્શ્વાસનો પ્રસ્િાર્ રજૂ ક્યયો હિો. જેમાં િેમને સફળિા મળી હિી.

જૉન્સને કહ્યં હિું કરે ‘’મારી પાસે મારા પિનની આસપાસની ઘટનાઓ ષર્શે 'ષન્યિ સમ્યે' 'કહેર્ા માટે ર્ધુ' હશે.

િેમણે ડાઉષનંગ સ્ટ્રીટમાંથી િેમનું પ્રસ્થાન બ્ેક્્ઝ્ઝટનો અંિ હોર્ાનો ઇનકાર કરિા િાર્ો ક્યયો હિો કરે કરેટલાક લોકો માને છે કરે લેબર અને 'દડપ સ્ટેટ અમને પાછા EU સાથે સંબંધો બાંધર્ાના િેમના કાર્િરામાં જીિશે. િેમણે ગ્યા અઠર્ાદડ્યે ટા્યફૂન ફાઇટર જેટમાં િેમની ફ્લાઇટ ષર્શે ર્ાિ કરી જણાવ્્યું હિું કરે

િેશ કોન્્ઝર્વેટીર્ મૂલ્્યો સાથે ગજયુના કરશે અને ગષિશીલ મુતિ બજાર એન્ટરપ્રાઇ્ઝ અથયુિંત્ર, િરેકને પ્રોત્સાહન આપશે અને ષટ્રષલ્યન પાઉન્ડનો ષર્કાસ કરશે.’’

ભૂિપૂર્યુ પ્રધાન કરેષર્ન બ્ેનને અગાઉ કહ્યં હિું કરે જૉન્સને િેમની પોિાની સરકાર માટે ષર્શ્વાસ પ્રસ્િાર્ મૂ્ઝ્યો િે 'અત્્યંિ ષબનપરંપરાગિ' હિું, પરંિુ

િેઓ એટલા ષબનપરંપરાગિ વ્્યષતિ છે કરે િેમના પોિાના અંષિમ સંસ્કારમાં પણ િેઓ બોલર્ાની િક માંગે છે.’’

લેબર નેિા સર કરેર સ્ટામયુરે કહ્યં હિું કરે 'ભ્રમણાનો ્ઝ્યારે્ય અંિ આર્િો નથી. િેશ માટે એટલી રાહિની ર્ાિ છે કરે આખરે િેમને બરિરફ કરર્ા પડ્ા છે.’’

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom