Garavi Gujarat

હીથ્રો એરપરોર્્ટ ઉપર પ્રવાસીઓની સંખ્્યામાં દૈનનક એક લાખની મ્યા્ટદાથી એરલાઈન્સ નારાજ

-

હીથ્રો એરપરોર્્ટ પર વિવિધ અડચણરો ઘર્ાડિાના પ્રયાસમાં ઉનાળાની સીઝનમાં મુસાફરરોની સંખ્યામાં દરરરોજના એક લાખની મયા્ટદા ફરમાિાઈ છે.

વરિર્નના સૌથી મરોર્ા એરપરોર્્ટના સત્ાવધશરોએ જણાવ્યું હતું ક,ે તેમણે એરલાઇન્સને ‘પ્રિાસીઓને વિપરરત અસર ઓછી કરિાના ધ્યેય સાથે ઉનાળાની રર્રકર્રોનું િેચાણ બંધ કરિા’ આદેશ આપ્યરો છે. એરપરોર્્ટના સત્ાવધશરોના જણાવ્યા પ્રમાણે આ મયા્ટદા 12 સપ્ર્મ્ે બર સુધી અમલમાં રહેશે. વિવિધ એરલાઈન્સે આ સમયગાળામાં સરેરાશ દરરરોજના 104,000 પ્રિાસીઓની ક્ષમતા સાથે ફ્લાઈટ્સ ઓપરર્ે કરિાની યરોજના બનાિી હતી. હીથ્રોના ચીફ એક્્ઝઝ્ઝયુરર્િે સ્િીકાયુું હતું કે, આ સવિ્ટસ ‘સ્િીકાય્ટ નથી’ એિા સ્તરે પહોંચી ગઈ છે. હીથ્રોના ચીફ એક્્ઝઝ્ઝયુરર્િ જોન હરોલેન્ડ-કાયેએ જણાવ્યું હતું કે, ‘છેલ્ા કેર્લાક અઠિારડયામાં, અહીંથી બહાર જતા મુસાફરરોની સંખ્યા દરરરોજ વનયવમત રીતે એક લાખથી િધુની રહી છે, તેના કારણે એરપરોર્્ટની સવિ્ટસની ગુણિત્ા સ્િીકાય્ટ ન હરોય તેર્લા સ્તરે ઘર્ી રહી છે.’ તેમણે િધુમાં જણાવ્યું હતું કે, અહીંની લાંબી કતારરોમાં સમય બરબાદ થિરો, મુસાફરરોને મદદ મળિામાં વિલંબ, મુસાફરરો સાથે સામાન ન જિરો અથિા તે મરોડરો પહોંચિરો, ઓછી સમયબદ્ધતા અને છેલ્ી ઘડીએ ફલાઈર્ રદ થિા જેિી અનેક સમસ્યાઓનરો તેમાં સમાિેશ થાય છે.

મુસાફરરોની મયા્ટદાના કારણે ઓછામાં ઓછા 91,500 પ્રિાસીઓ આ ઉનાળામાં હીથ્રોથી તેમની ફ્લાઇટ્સ રદ કરે તેિી સંભાિના છે. વનષ્ણાતરો કહે છે કે, સૌથી િધુ સંખ્યા 21 જુલાઈના રરોજ ઘર્શે, જે એરપરોર્્ટ પર સૌથી વ્યસ્ત રદિસ હશે. હીથ્રો પર જુદી જુદી સમસ્યાઓના કારણે અનેક એરલાઇન્સ િધુને િધુ વનરાશ થઈ રહી છે.

એરલાઇન્સ આગામી રદિસરોમાં તેમના સમયપત્રકની સમીક્ષા કરી અસરગ્રસ્ત મુસાફરરોને ફેરફારરોની જાણ કરશે. હરોલેન્ડ-કાયેએ જણાવ્યું હતું કે, ‘એરપરોર્્ટ હજુ પણ વ્યસ્ત રહેશે, અમે શ્ઝય એર્લરો લરોકરોનરો ધસારરો ઓછરો કરિાનરો પ્રયાસ કરી રહ્ા છીએ.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom