Garavi Gujarat

એમિરેટ્્સસે િુ્સાફરો ઓછા કરવાની હીથ્ોની િાગણી ફગાવી

-

જાણીતી એરલાઈન એવમરેટ્સે કમ્ટચારીઓની અછતને કારણે ઊભી થયેલી અરાજકતા હળિી કરિા માર્ે મુસાફરરોની સંખ્યા ઘર્ાડિાનરો લંડનના હીથ્રો એરપરોર્્ટનરો આદેશ ફગાવ્યરો હતરો.

એરપરોર્્ટ સત્ાિાળાઓએ 11 સપ્ર્ેમ્બરથી બે મવહના સુધી હીથ્રોથી રિાના થનારા મુસાફરરોની કુલ સંખ્યા દરરરોજના એક લાખ સુધી મયા્ટરદત કરિાનરો વનણ્ટય લીધરો હતરો અને વિવિધ એરલાઇન્સને ઉનાળામાં રર્રકર્રોનું િેચાણ બંધ કરિા વિનંતી કરી હતી.

આ આદેશના પગલે એવમરેટ્સે એક વનિેદનમાં જણાવ્યું હતું કે, હીથ્રોની માગણી સંપૂણ્ટપણે ગેરિાજબી અને અસ્િીકાય્ટ છે, અમે આ માંગણીઓ ફગાિીએ છીએ.’ મુસાફરરોની મયા્ટદાની સરખામણી આયરોવજત પીક સીઝન સાથે કરીએ તરો તેની સરેરાશ દૈવનક 104,000 થાય છે.

હીથ્રો એરપરોર્્ટના સત્ાિાળાઓએ મુસાફરરો ઘર્ાડિાનું પગલું એર્લા માર્ે લીધું છે કે, મહામારી પરના વનયંત્રણરો દૂર થયા પછી લરોકરોના પ્રિાસના પ્રમાણમાં િધારરો થતાં એરપરોર્્ટ પર ભીડને કારણે હાલમાં ભારે અવ્યિસ્થા ઉભી થાય છે, તે ઓછી કરિા સત્ાિાળાઓનરો પ્રયાસ છે. એવમરેટ્સે એરપરોર્્ટના ઓછા સમય માર્ે આપેલી નરોરર્સને ‘અત્યંત ખેદજનક’ ગણાિી હતી.

એરલાઈને વનિદે નમાં િધુ જણાવ્યું હતું કે, ‘આ આદેશનું પાલન ન થાય તરો હીથ્રોએ કાયદાકીય કાયિ્ટ ાહીની ધમકી પણ આપી હતી.’

એવમરેટ્સ દુબઈ અને હીથ્રો િચ્ે રરોજની છ રીર્ન્ટ ફ્લાઈટ્સ ચલાિે છે, તેમણે ગયા સપ્ાહે ગુરુિારે જણાવ્યું હતું કે કરોઈપણ એરલાઈન સલામત અને વિશ્વસનીય મુસાફરી કરતાં િધુ નફરો કરિા ઇચ્છતી હરોય તરો તે તેમના માર્ે આ ક્સ્થવત ‘વનરાશાજનક’ છે. વરિરર્શ એરલાઇન િવજ્ટન એર્લાક્ન્ર્કે આ આદેશના પગલે જણાવ્યું હતું કે, તે વહથ્રોની નીવત સાથે સહમત છે, ‘જ્યાં સુધી સૂવચત કાય્ટિાહી એરપરોર્્ટ પર સ્થાવનક એરલાઇન્સને અપ્રમાણસર અસર કરે નહીં ત્યાં સુધી તે યરોગ્ય પગલું છે.’ વરિરર્શ એરિેઝે સ્ર્ાફની અછતને કારણે ઉનાળાની હજારરો ફ્લાઇટ્સ અગાઉથી જ રદ કરી છે, તે આ મયા્ટદાને ધ્યાનમાં રાખીને ર્ૂંકા અંતરની િધુ છ દૈવનક ફ્લાઇર્ ઓછી કરશે.

એરપરોટ્સ્ટ અને એરલાઇન્સ કંપનીઓએ મહામારીની શરૂઆતમાં હજારરો જોબ્સમાં કાપ મુ્ઝયા પછી હિે કમ્ટચારીઓની ભરતી કરિા માર્ે સંઘર્્ટ કરી રહી છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom