Garavi Gujarat

હીથ્રો એરપરોર્ટેની પેસેન્જસ્ટ મ્યા્ટદાથી ભારત-લંડન વચ્ેની શ્ેણીબદ્ધ ફ્લાઇર્ રદ થવાની ધારણા

-

લંડનના વહથ્રો એરપરોર્ટે દવૈ નક એક લાખ પેસેન્જરની મયા્ટદા મૂકિાનરો વનણ્ટય કયયો હરોિાથી િવજ્ટન એર્લાક્ન્ર્કે ગુરુિારે તેની રદલ્હી-લંડન ફ્લાઇર્ રદ કરી હતી અને બીજા એરલાઇન્સ પણ તેમના સમર વશડ્ુલ્ડમાંથી ઇક્ન્ડયા-લંડન ફ્લાઇર્ને રદ કરે તેિી શ્ઝયતા છે.

હીથ્રો એરપરોર્ટે સ્ર્ાફની અછતને કારણે દૈવનક એક લાખ પેસેન્જરની મયા્ટદા નક્ી કરી છે, જે 12 જુલાઈથી 11 સપ્ર્ેમ્બર સુધી અમલી રહેશે. ભારત અને હીથ્રો એરપરોર્્ટ િચ્ે એક સપ્ાહમાં 102 ડાયરે્ઝર્ ફ્લાઇર્ છે, જેમાં વરિરર્શ એરિેઝની 41, િવજ્ટન એર્લાક્ન્ર્કની 21, એર ઇક્ન્ડયાની 33 અને વિસ્તારાની સાત ફ્લાઇર્નરો સમાિેશ થાય છે. લંડન ખાતેના હીથ્રો એરપરોર્્ટનરો વિશ્વના સૌથી વ્યસ્ત એરપરોર્્ટમાં સમાિેશ થાય છે.

િવજ્ટન એર્લાક્ન્ર્સે એક વનિેદનમાં જણાવ્યું હતું કે તમામ એરલાઇન્સ માર્ે હીથ્રો એરપરોર્ટે અમલ કરેલા ફરવજયાત ફ્લાઇર્ કેપેવસર્ી વનયંત્રણરોને કારણે ગુરુિાર, 14 જુલાઈએ અમારી ફ્લાઇર્ નંબસ્ટ VS45 અને VS4 તરીકે ઓપરેર્ થતી લંડન હીથ્રોન્યૂ યરોક્ક (ડેએફકે) રરર્ન્ટ સવિ્ટવસસ તથા અમારી રદલ્હીની મરોવનુંગ રડપાચ્ટર ફ્લાઇર્ VS302 રદ કરિી પડી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે અસરગ્રસ્ત ગ્રાહકરોનરો સંપક્ક કરી હી છે અને શ્ઝય હરોય ત્યાં સુધી સમાન રદિસે જ િૈકક્લ્પક ફ્લાઇર્ માર્ે રરબુરકંગ કરશે.

વરિરર્શ એરિેઝે જણાવ્યું હતું કે ઇક્ન્ડયા-લંડન (હીથ્રો) ફ્લાઇટ્સ હાલના સમયે રાબેતા મુજબ ઓપરર્ે થશે. એવિયેશન ઇન્ડસ્ટ્ીના સૂત્રરોના જણાવ્યા અનુસાર એર ઇક્ન્ડયા તેની ઇક્ન્ડયા-હીથ્રો ફ્લાઇર્ કેન્સલ અથિા રરવશડ્ુલ્ડ કરી શકે છે. જોકે એર ઇક્ન્ડયા તરફથી કરોઇ સત્ાિાર વનિેદન આવ્યું નથી.

12 જુલાઈએ હીથ્રો એરપરોર્્ટના સીઇઓએ એક વનિેદનમાં જણાવ્યું હતું કે છેલ્ાં કેર્લાંક સપ્ાહથી રડપારર્ુંગ પેસેન્જસ્ટની સંખ્યા વનયવમત ધરોરણે દૈવનક એક લાખને િર્ાિી ગઈ છે, તેનાથી સવિ્ટવસસની અસર થઈ છે. લાંબી કતારરો, પેસેન્જર સહાયતામાં વિલંબ, બેગેજમાં મુશ્કેલી, છેલ્ી ઘણીના કેન્સેલેશન જેિી સમસ્યાઓ ઊભી થઈ છે. તેનાથી પેસેન્જરની દૈવનક સંખ્યા પર વનયંત્રણ મૂકિામાં આવ્યા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom