Garavi Gujarat

પ્રમુખસ્્વવામી મહવારવાજની શતવાબ્્દી જન્મજયંતત તનતમત્તે ભવ્ય શોભવાયવાત્વા યોજાઇ

-

વિશ્વના મહાન આધ્્યાત્્મમક નેતાઓમાંના એક અને આઇકોવનક નીસડન સ્િાવમનારા્યણ મંદિરના સર્્જક એિા પરમ પવિત્ર પ્રમુખસ્િામી મહારાર્ની ર્ન્મશતાબ્િી વનવમત્ે રવિિાર 17 ર્ુલાઈ 2022 ના રોર્ નોર્્જ િેસ્્ટ લંડનના અલ્પ્ટ્જનર્ી BAPS શ્ી સ્િાવમનારા્યણ મંદિર, લંડન સુધીની એક ભવ્્ય શોભા્યાત્રાનું શાનિાર આ્યોર્ન કરિામાં આવ્્યું હતું.

પરંપરાગત રીતે ભવતિ પરેડ તરીકે ઓળખાતી આ 'નગર ્યાત્રા'એ આલ્પ્ટ્જન અને િેમ્્બલીની શેરીઓમાં રંગીન, આનંિિા્યક પ્રસંગો સાર્ે િેશભરમાંર્ી હજારો પુરુષો, સ્ત્રીઓ અને ્બાળકોને એકસાર્ે લાિી હતી.

શોભા્યાત્રામાં આગામી ‘ફેત્સ્્ટિલ ઑફ ઇત્ન્સ્પરેશન્સ’ના વિવિધ પાસાઓનું પ્રિશ્જન કરતા વિશાળ 3D સુશોભન ફ્લોટ્સ િશા્જિિામાં આવ્્યા હતા, ર્ેમાં ્બાળકોની મનોરર્ં ક શો અને ઇન્્ટરેત્્ટ્ટિ રમતોર્ી ભરપૂર સાસંકૃવતક િન્ડરલેન્ડ ‘આઇલેન્ડ ઓફ હીરોઝ’નો પણ સમાિેશ ર્ા્ય છે.

નગર ્યાત્રામાં ભવતિમ્ય સંગીતનો સમાિેશ કરા્યો હતો અને િાઇબ્રન્્ટ કોસ્્ચ્યુમમાં સજ્જ ્બાળકો અને ્યુિાનો દ્ારા પરંપરાગત ભારતી્ય લોક નૃ્મ્યો કરા્યા હતા.

શોભા્યાત્રાનું સમાપન નીસડન મંદિર ખાતે આિેલ ‘પ્રમુખ સ્િામી મહારાર્ની 27 ફૂ્ટની મૂવત્જ’ પાસે ર્્યું હતું. આ પ્રવતમા મંદિરના સર્્જકને શ્દ્ાંર્વલ આપિા ્બનાિિામાં આિી છે.

અહીં, જોડા્યેલા લોકોએ આરતીનો લાભ લીધો હતો અને િાતાિરણને જીિંત, ઉ્મકષ્જક અને આધ્્યાત્્મમક ્બનાવ્્યું હતું.

ઈિેન્્ટના મુખ્્ય આ્યોર્કો પૈકીના એક પૂજા ્બારો્ટે ર્ણાવ્્યું હતું કે “આ અદ્ભુત પ્રસંગ 1995માં પ્રમુખસ્િામી મહારાર્ની હાર્રીમાં ્યોજા્યેલી ટ્ાફાલ્ગર સ્ક્ેરર્ી નીકળેલી આિી ર્ નગર્યાત્રાની ્યાિ તાજી કરાિે છે. પ્રમુખ સ્િામી મહારાર્ે ્યુ.કે. ની તેમની ઘણી મુલાકાતો િરવમ્યાન અને સમગ્ર વિશ્વમાં તેમની ્યાત્રાઓ િરવમ્યાન િૈવશ્વક સાંસ્કૃવતક મૂલ્્યોને પ્રો્મસાહન આપ્્યું હતું અને તે સ્ર્ાવનક સમુિા્ય સાર્ે શેર કરતા અમને આનંિ ર્ા્ય છે.”

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom