Garavi Gujarat

હીેરો ઇસ્ટના દરીપક ગોકાણરીનું સિાંસિદ દ્ારા સિન્માન

-

નેશનલ લો્ટરી પ્રોડ્ટ્ટસના િેચાણ દ્ારા ગૂડ કોઝીસ મા્ટે પાંચ લાખ પાઉન્ડર્ી િધુની રકમ એકત્ર કરિા ્બિલ હેરો ઇસ્્ટના રી્ટેઇલર- િીલ્ડ ન્્યૂઝના માવલક િીપક ગોકાણી અને તેમના ગ્રાહકોનું સ્ર્ાવનક સાંસિ ્બો્બ બ્લેકમેને સન્માન ક્યુું હતું.

િીપક ગોકાણીને આ મવહનાની શરૂઆતમાં સ્્ટોરમાં ્બો્બ બ્લેકમેન એમપી દ્ારા નેશનલ લો્ટરી ગૂડ કોઝીસની એક પ્લેક એના્યત કરિામાં આિી હતી, એ પ્રસંગે સ્ર્ાવનક કેમલો્ટ રી્ટેઇલ સેલ્સ ્ટીમના પ્રવતવનવધઓ પણ હાર્ર રહ્ા હતા.

આ અિસરે બ્લેકમેને ર્ણાવ્્યું હતું કે, ‘મને આ મવહને હેરોમાં િીલ્ડ ન્્યૂઝની મુલાકાત લઈને ખૂ્બ ર્ ખુશી ર્ઇ છે, નેશનલ લો્ટરી ગૂડ કોઝીસમાં સ્્ટોરે આપેલા મો્ટા ્યોગિાનની ઉર્િણીના ભાગરૂપે આ પ્લેક એના્યત કરિામાં આિી રહી છે. ‘િીપક ગોકાણી 18 િષ્જર્ી િધુ સમ્યર્ી િીલ્ડ ન્્યૂઝ સાર્ે સંકળા્યેલા છે અને તેઓ સમુિા્યના જાણીતા આધારસ્તંભ છે. આપણા મા્ટે એ મહ્મિની ્બા્બત છે કે જ્્યાં શ્ટ્ય હો્ય ્મ્યાં આપણે સ્ર્ાવનક વ્બઝનેસીઝને મિિ કરીએ અને મહામારીને કારણે તેમને િધુ મર્્બૂત ્બનાિિામાં મિિ કરીએ.’

કેમલો્ટ દડવિઝનલ સેલ્સ મેનેર્ર, કાલ્જ સાઉર્િર્વે ર્ણાવ્્યું હતું કે, ‘ઇત્ન્ડપેન્ડેન્્ટ રી્ટેઇલસ્જ નેશનલ લો્ટરીને મળી રહેલી સફળતામાં કેન્દ્રસ્ર્ાને છે, ર્ે અંિાર્ે 28 િષ્જર્ી સમગ્ર ્યુકેના સમુિા્યોમાં જાણીતું છે. નેશનલ લો્ટરી રી્ટેઇલસ્જ અને ખેલાડીઓના કારણે િર અઠિાદડ્યે ્યુકેભરમાં ગૂડ કોઝીસ મા્ટે 30 વમવલ્યન પાઉન્ડર્ી િધુની રકમ એકત્ર ર્ા્ય છે.

આ વનવમત્ે િીપક ગોકાણીએ ર્ણાવ્્યું હતું કે, ‘મને ખૂ્બ ર્ ગિ્જ છે કે મારા ગ્રાહકો નેશનલ લો્ટરી ગૂડ કોઝ મા્ટે આ્ટલી મો્ટી રકમ એકત્ર કરિામાં મિિ કરી શ્ટ્યા છે, આ ભંડોળનો ખાસ ઉપ્યોગ અહીં હેરોમાં અને ્યુકેની આસપાસના સ્ર્ાવનક પ્રોર્ે્ટટ્સમાં ર્ા્ય છે. હું આ સ્્ટોરમાં 18 િષ્જર્ી છું, તેર્ી આ પ્લેકર્ી સન્માવનત ર્િાનું ઘણું મો્ટું મહત્તિ છે.

‘હું કેમલો્ટ અને મારા સેલ્સ રીપ્રેઝન્્ટેદ્ટિનો પણ આભારી છું. કારણ કે, િષયો સુધી તેમના સતત સહકાર િગર હું ગૂડ કોઝીસ મા્ટે આ ભંડોળ એકત્ર કરી શ્ટ્યો ન હોત.’

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom