Garavi Gujarat

યુરોપમાં પણ આગઝરતી ગરમી

-

પશ્ચિમ યુરોપમાં લોકો મંગળવારે વધુ તીવ્ર તાપમાનનો સામનો કરી રહ્ા છે. ફ્ાન્સમાં ભારે ગરમીની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી જ્યારે ઉત્તર સ્પેનમાં સોમવારે તાપમાન 43 સેલ્સીયસ (109F) જોવા મળ્યું હતું. ફ્ાન્સ, પોર્ુટુગલ, સ્પેન અને ગ્ીસમાં જંગલોમાં લાગેલી આગને કારણે હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની ફરજ પડી છે. સ્પેનના ઝમોરા પ્રદેશમાં જંગલમાં લાગેલી આગથી બે લોકોના મોત થયા હતા અને આગને કારણે ટ્ેનો રોકી દેવામાં આવી હતી. ઉત્તરી પોર્ુટુગલમાં આગથી બચવાનો પ્રયાસ કરતી વખતે એક વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. ફ્ાન્સના નેન્ર્ેસમાં 42 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.

એજ યુકેએ ચેતવણી આપી હતી કે વૃદ્ધ લોકોને ઓવરશ્હર્ીંગ અને ડડહાઇડ્ેશનનું જોખમ વધારે હોવાથી લોકોને તેમના વૃદ્ધ શ્મત્ો અથવા સંબંધીઓની તપાસ કરતા રહેવા શ્વનંતી કરી હતી.

હોસ્સ્પર્લો અને એમ્્બયુલન્સ સેવાઓ પર પણ ગરમીના કારણે દબાણ આવે તેવી ચેતવણીઓ આપવામાં આવી હતી.

હેલ્થ સેક્ેર્રી સ્ર્ીવ બાક્કલેએ જણાવ્યું હતું કે ‘’હોસ્સ્પર્લો અને એમ્્બયુલન્સ સેવાઓ પર દબાણની ચેતવણીઓ આપવામાં આવી છે અને વધુ કોલ હેન્ડલસટુ મૂકવામાં આવ્યા છે. એમ્્બયુલન્સ અને 111 સેવાઓ માર્ે વધારાનું ભંડોળ ઉપલ્બધ કરાવવામાં આવ્યું છે.

લંડન એમ્્બયુલન્સ સશ્વટુસે જણાવ્યું હતું કે તેણે સોમવારે હીર્વેવને લગતા 6,600 કોલ મેળવ્યા હતા. જેમાં રાતના 11થી સવારના 3 વચ્ે વધુ કોલનો અનુભવ થયો હતો. જો કે કોલસટુની સંખ્યા અપેશ્ષિત 8,000 કરતાં ઓછી હતી.

નેર્વક્ક રેલે દેશના કેર્લાય ભાગોમાં "સફર નશ્હં કરવા" ચેતવણી જારી કરી હતી. તાપમાનના કારણે બપોરે રસ્તાઓ નરમ થવાની સંભાવના હોવાથી અને ડામર ઓગળી જાય તેવી શક્યતાઓ હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા જણાવાયું હતું. હીર્વેવ્સ વધુ હોવાથી રોડ નેર્વક્કને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે. દેશના બદલાતા વાતાવરણનો સામનો કરવા માર્ે એસ્ન્જશ્નયરો હવે રસ્તા પર વપરાતી સામગ્ીને સુધારવાની રીતો શોધી રહ્ા છે.

ટ્ાન્સપોર્ટુ સેક્ેર્રી ગ્ાન્ર્ શેપ્સે જણાવ્યું હતું કે યુકેનું રેલ નેર્વક્ક ભારે ગરમીનો સામનો કરી શકતું નથી અને તેને અપગ્ેડ થતાં પહેલાં "ઘણા વર્ષો" લાગશે. 40 સેલ્સીયસ ગરમીમાં રેલવેના ટ્ેકનું તાપમાન 50થી 70 સેલ્સીયલ સુધી પહોંચી શકે છે જને ાથી ટ્ેક બકલીંગ અને એન્જીન કે કોચીસ પાર્ા પરથી ઉતરી જવાનો ભયંકર ભય છે. અમે નવી ઓવરહેડ લાઇન બનાવી રહ્ા છીએ જે ઊંચા તાપમાનનો સામનો કરી શકે છે. પરંતુ આ ઈન્ફ્ાસ્ટ્ક્ચરને બનાવવામાં દાયકાઓ લાગશે."

સોમવારે ગરમીની અસર લુર્ન એરપોર્ટુ અને રોયલ એર ફોસટુ (RAF) શ્રિઝ નોર્ટુનના રનવે પર પણ પડી હતી, જેના કારણે એરક્ાફ્ર્ને ડાયવર્ટુ કરવાની ફરજ પડી હતી. સોમવારે સમર હોલીડે પહેલા સંખ્યાબંધ શાળાઓ બંધ જોવા મળી હતી. થેમ્સશ્લંક, ગ્ેર્ નોધટુન, ઈસ્ર્

શ્મડલેન્્ડ્સ અને ઈસ્ર્ કોસ્ર્ રલે સેવાઓ ખોરવાઈ ગઈ છે - અથવા એકસાથે રદ કરવામાં આવી છે.

સોમવારની સાંજે ભારે ગરમીના કારણે નર્ે વક્ક રેલના કેર્લાક રૂર્ પર બકલ્ડ રેલ્સ અને ઓવરહેડ વાયર શ્સસ્ર્મ શ્નષ્ફળ ગઈ હોવાની ફડરયાદો મળી હતી. નેર્વક્ક રેલની ઈસ્ર્ કોસ્ર્ મેઈનલાઈન અને શ્મડલેન્ડ મેઈનલાઈનને બંધ કરાઇ હતી.

નેશનલ ફામટુસટુ યુશ્નયનના પ્રમુખ શ્મનેર્ બેર્સસે ચેતવણી આપી છે કે યુકેમાં બદલાતી આબોહવાને કારણે પાણીની તંગીનો સામનો કરવા માર્ે તઓે સજ્જ નથી. અભતૂ પૂવટુ તાપમાન "ખરેખર પાણીની સુરષિા સાથેના મુદ્ાઓને રજૂ કરે છે. હજુ સુધી સંપૂણટુ શ્વકશ્સત દુષ્કાળ પડ્ો નથી, પરંતુ તે વધુ ખરાબ થાય તે પહેલાં આપણે ખરેખર શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેસ્ન્રિત કરવાની જરૂર છે. "

મેઇડનહેડમાં રિે લેક - બક્કશાયરમાં સોમવારે 16 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું. હેમ્પર્નમાં થેમ્સ નદી - ડરચમંડમાં થેમ્સમાં મુશ્કેલીમાં આવ્યા બાદ 14 વર્ટુનો એક છોકરો ડૂબી ગયો હતો.

મોર, સ્કોર્લેન્ડમાં ડરવર સ્પીમાંથી એક 51 વર્ષીય માણસને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તેને ઘર્નાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓશ્વંગહામમાં ર્ાઈન નદી - નોથટુમ્બરલેન્ડના ઓશ્વંગહામ નજીક ર્ાઈન નદીમાં 13 વર્ટુનો રોબર્ટુ હેર્રસ્લી મુશ્કેલીમાં મુકાયા પછી તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. ડકલોગટુશ્લન, નોધટુનટુ આયલસેન્ડમાં ક્ોમેન ખાડીમાં પાણીમાં ડૂબતા 50ના દાયકાના એક માણસનું મૃત્યુ થયું હતું.

રિાઇર્ન બીચ પર 37 વર્ષીય વ્યશ્તિને સાંજે પાણીમાંથી ખેંચી કાઢી હોસ્સ્પર્લમાં લઈ જવાતા તેનું દુઃખદ અવસાન થયું હતું. આડટુસ્લી ડરઝવષીયર, વેસ્ર્ યોક્કશાયરમાં સ્સ્વશ્મંગ કરતી વખતે ડૂબી જવાથી 50 વર્ષીય વ્યશ્તિનું મૃત્યુ થયું હતું. સેલફડટુ ક્ેઝ, ગ્ેર્ર માન્ચેસ્ર્ર - કાલેન વો નામનો 16 વર્ટુનો ડકશોર મૃત્યુ પામ્યો હતો.

કોનવી મોફાટુ બીચ, નોથટુ વેલ્સ ખાતે 24 વર્ટુની એમ્મા લુઇસ પોવેલ તેના બે શ્મત્ો સાથે ગુરુવારે સાંજે પેડલબોડડિંગ કરતી હતી ત્યારે ડૂબી ગઇ હતી.

વેસ્ર્ યોક્કશાયરની વેકડફલ્ડમાં નહેરમાં તરતી વખતે ડૂબી જતા એલ્ફી મેક-ક્ોનું દુઃખદ અવસાન થયું હતું.

એપ્લી શ્રિજ, લેન્કેશાયરનો 16 વર્ટુનો જેમી લેશ્વન એપ્લે શ્રિજ ખાતે શ્બનઉપયોગી ખાણમાં તરતી વખતે પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો.

ઇમરજન્સી સેવાઓ એસેક્સમાં ક્ેક્ર્ન શ્પયરમાં ગુમ થયેલ વ્યશ્તિની શોધ કરી રહી છે. આઈલ ઓફ વાઇર્માં દડરયામાં ખેંચાઈ જવાથી એક માણસનું મૃત્યુ થયું છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom