Garavi Gujarat

ભરતી મયાર્ે વȈશ્વ¹્યપૂણ્સ ď્યયાસરો શ્નɘળ

-

સૌથી વધુ અસર કરી રહી છે. જૂનના અંત સુધીમાં અંદાજે 57,000 નવા સૈશનકોમાંથી માત્ર 40 ટકા સૈશનકોની જ ભરતી થઇ શકી હતી.

સેનાની અન્ય શાખાઓ - નેવી અને મદરન કોપ્સ્થ માટે પણ સારો સમય નથી. પ્રવતિાએ જણાવ્યું હતું કે, નેવી અને મદરન કોપ્સ્થ નાણાકીય વિ્થના અંત અગાઉ ભરતીના આંકડા જાહેર નહીં કરે, પરંતુ તેમણે સ્વીકાયુું હતું કે, આ વિવે શનશચિત સંખ્યામાં ભરતી કરવામાં તકલીફ પડશે. ભૂતકાળમાં એરફોસ્થને પણ યુવાનોને ભરતી કરવામાં ખૂબ જ ઓછી તકલીફ પડી છે, તેને મધ્ય ઉનાળા સુધીમાં ચાર હજાર લોકોની ભરતી કરવામાં અછત ઊભી થશે.

તાજેતરના વિપોમાં પેન્ટાગોનને 17થી 24 વિ્થના 76 ટકા એવા યુવાનો મળ્યા હતા, જેઓ ભરતી થવા માટે ખૂબ જ મેદસ્વીતા ધરાવતા હતા, અથવા તેમને શારીદરક તકલીફ હતી અથવા તેમનો ગુનાઇત ઇશતહાસ હતો.

જાણકારો કહે છે કે, જે યુવાન વયસ્કોનો સેનામાં કામ કરવાનું શવચારશે તેમાં ઘણા વિપોથી સતત ઘટાડો નોંધાયો છે. મહામારી શરૂ થઇ તે અગાઉ આ શહસ્સો 13 ટકા હતો જે હવે નવ ટકા જ છે. ‘આ આંકડા અમેદરકન એડશમશનસ્ટ્ેશન અને સૈનામાં શવશ્ાસના ઓછા સ્તરના છે’, તેવું જાણકારો કહે છે.

જોકે, સ્વયંસેવકો સાથે શવશ્ની સૌથી મોટી સેનાની જાળવણી ક્યારેય સરળ ન હતી. જોકે, 49 વિ્થમાં આ પ્રથમવાર નથી બન્યું કે ભરતીમાં ઘટાડો થયો છે.

જ્યારે દેશમાં સામાન્ય નાગદરકોને રોજગારી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ત્યારે, શમશલટરી બે યુશતિ અજમાવીને સ્પધા્થ કરવાનો પ્રયાસ કરે છે, એક બોનસ પર હસ્તાક્ષર કરવા, વધુ સારા પગાર અને અન્ય પ્રલોભનો સાથે ભરતી કરવી, અને યોગ્યતા ન ધરાવતા લોકોની ભરતી કરવા માટે શનયમો હળવા બનાવવા જેવા પગલા લેવામાં આવી રહ્ા છે. સેનાએ પણ કદ ઘટાડવાનો પ્રયાસ કયપો છે. સશરિય-ડ્ુટી સશવ્થસ સભ્યોની સંખ્યા 1980ના દસકામાં જેટલી હતી તેના કરતાં હવે અડધી છે અને તેમાં ઘટાડો થતો રહેવાનો અંદાજ છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom