Garavi Gujarat

ભારિીય ટેકનોલોજી ઉદ્ોગે અમેરરકામાં ગિ વર્ષે તિતલયન ડોલરની કમાણી કરી

-

ભાર્તી્ય ્ટટેકનોલોજી ઉદ્ોગે ગ્ત વષષે અમેદરકામાં 103 હબહલ્યન ડોલરની આવક ઊભી કરી િ્તી અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી િ્તી. 106,360 ડોલરના સરટેરાર્ વે્તન સાથે 2017થી રોજગારીમાં 22 ્ટકા વૃહધિ જોવા મળી િ્તી. નાસકોમ દ્ારા ્તાજે્તરમાં જાિટેર થ્યેલા એક રીપો્ટ્ડમાં આ માહિ્તી આપવામાં આવી છટે.

નાસકોમ અને IHS માક્ટકે (જે િવે S&P ગ્લોબલનો ભાગ છ)ટે ના રીપો્ટ્ડ મયુજબ ભાર્તી્ય ્ટટેકનોલોજી ઉદ્ોગની સીધી અસરથી અમેદરકન અથ્ડ્તંત્રને અત્્યાર સયુધીમાં કુલ 396 હબહલ્યન ડોલરનયું વેચા્ણ કરવામાં કરવામાં મિિ મળી છ,ટે જે કુલ 1.6 હમહલ્યન જોબ્સમાં સિ્યોગ આપે છટે અને િટેર્ના અથ્ડ્તંત્રમાં 198 હબહલ્યન ડોલરનયું ્યોગિાન આપે છ.ટે આ આંકડો 2021માં અમેદરકાના 20 રાજ્્યોના સં્યયુક્ત અથ્ડ્તંત્ર કર્તાં વધયુ છટે.

નાસકોમના પ્રેહસડેન્્ટ િટેબજાની ઘોષે જ્ણાવ્્યયું િ્તયું, કે ભાર્તી્ય ્ટટેકનોલોજી ઉદ્ોગ ફોચ્્યયુ્ડન 500 કંપનીઓમાં 75 ્ટકાથી વધયુ સાથે કામ કરટે છટે, જેમાંથી મો્ટાભાગની કંપનીની મયુખ્્ય ઓદફસ અમેદરકામાં છટે અને ્તેથી ્તે દડહજ્ટલ ્યયુગના હન્ણા્ડ્યક પડકારોને સમજવા અને ્તેને પયૂ્ણ્ડ કરવા મા્ટટે સારી રી્તે સજ્જ્તાથી કામ કરટે છટે.

ભાર્તી્ય ્ટટેક્ોલોજી કંપનીઓએ 1.1 હબહલ્યન ડોલરથી વધયુનયું ્યોગિાન આપ્્યંયુ છટે અને અંિાજે 180 ્યયુહનવહસ્ડ્ટી, કોલેજો અને કોમ્્યયુહન્ટી કોલેજો ્તથા અન્્ય સાથે ભાગીિારી કરી છ,ટે જેથી અમેદરકામાં સંલગ્ન બાબ્તોને મજબયૂ્ત અને હવહવધ્તાપયૂવ્ડ બનાવી ર્કા્ય. આ ઉદ્ોગે ફક્ત K-12 પિલટે મા્ટટે ત્ર્ણ હમહલ્યન ડોલરથી વધયુનયું ્યોગિાન આપ્્યયું છટે. આ પ્ર્યાસો અમેદરકામાં અત્્યાર સયુધીમાં 2.9 હમહલ્યનથી વધયુ હવદ્ાથથીઓ અને હર્ક્ષકો સયુધી પિોંચી ર્ક્્યા છટે.

ઉપરાં્ત આ ક્ષેત્રમાં 2,55,000થી વધયુ કમ્ડચારીઓના કૌર્લ્્યમાં હવકાસ થ્યો છ.ટે રીપો્ટ્ડમાં જ્ણાવ્્યા મયુજબ, છટેલ્ા એક િસકામાં, નોથ્ડ કેરોહલના જેવા રાજ્્યોમાં રોજગારી િરમાં 82 ્ટકાની વૃહધિ થઇ છ.ટે િટેબજાની ઘોષે વધયુમાં જ્ણાવ્્યયું િ્તયું કે, ‘ભાર્તી્ય ્ટટેક્ોલોજી ઉદ્ોગે સ્થાહનક રોકા્ણો, નવીન્તા, કમ્ડચારીઓને ઉત્ેજન આપીને અને સ્થાહનક કમ્ડચારીઓમાં કુર્ળ્તા હવકસાવી અમેદરકન અથ્ડ્તંત્રમાં હન્ણા્ડ્યક ્યોગિાન આપ્્યંયુ છ.ટે

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom