Garavi Gujarat

ભપારતમપાં રપાષ્ટ્ર્પનતની ચૂંટણીમપાં 98.90% મતિપાન, એનડીએનપા દ્રૌ્પિી મુમુજાનો નવજય નનનચિત

-

ભા

રતમાં રાષ્ટપવત માટિેની 18 જુલાઈએ યોજાયેલી ચૂંટિણીમાં સંસદભવનમાં 99.90 ટિકા મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દદ્ર મોદી, કેન્દદ્રીય ગૃહપ્રધાન અવમત શાહ અને કોંગ્ેસના નેતાઓ સોવનયા ગાંધી અને રાહુલ ગાંધીએ સંસદભવ ખાતે તેમનો મત આપ્યો હતો. દેશના સવયોચ્ચ પદની ચૂંટિણી માટિે સંસદભવન ઉપરાંત રાજ્યોની વવધાનસભામાં પણ મતદાન યોજાયું હતું. રાષ્ટપવતના હોદ્ા માટિે ભાજપની આગેવાની હેઠળના સતિાધારી NDAના ઉમેદવાર દ્રૌપદી મુમુ્વ અને વવરોધ પક્ોના ઉમેદવાર યશવંત વસન્દહા વચ્ચે આ ચૂંટિણીમાં સીધી ટિક્કર છે, જેમાં દ્ૌપદી મુમુ્વનો વવજય વનવચિત માનવામાં આવે છે.

રરટિવનુંગ ઓરફસર પીસી મોદીએ જણાવ્યું હતું કે ચૂંટિણી પંચે સંસદભનમાં 727 સાંસદો અને 9 ધારાસભ્યો સવહત 736 ઇલે્ટટિોસ્વને મતદાનની

પરવાનગી આપી હતી, જેમાંથી 728 (719 સાંસદ અને 9 ધારાસભ્યો)એ મતદાન કયુું હતું. નવ સાંસદોએ મતદાન કયુું ન હતું.

રાષ્ટપવતની ચૂંટિણી માટિે કુલ 776 સાંસદો અને 4,033 ધારાસભ્યો મત આપવાનો હક હતો. નવા રાષ્ટપવત તરીકે ભાજપના વડપણ હેઠળના સતિાધારી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુમુ્વનું નામ વનવચિત મનાઈ રહ્યં છે. મુમુ્વને એનડીએ ઉપરાંત, બીજેડી, YSRCP, BSP, AIADMK, TDP, JD (S), વશરોમણી અકાલી દળ, વશવસેના અને JMMએ પોતાનું સમથ્વન જાહેર કયુું હતું. જો દ્રૌપદી મુમુ્વ રાષ્ટપવત બનશે તો તેઓ આઝાદ ભારતમાં જન્દમનારા પહેલા મવહલા રાષ્ટપવત બની રહેશે. મતદાન પરું થયા બાદ જો જરુર હશે તો 21 જુલાઈએ મત ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ નવા રાષ્ટપવત 25 જુલાઈના રોજ શપથગ્હણ કરશે. પ્રવત્વમાન રાષ્ટપવત રામનાથ કોવવંદની ટિમ્વ 24 જુલાઈના રોજ પૂણ્વ થઈ રહી છે.

રાષ્ટપવતની ચૂંટિણીમાં મતોના ગવણત પર નજર કરીએ તો, એનડીએના ઉમેદવાર મુમુ્વને કુલ 6.67 લાખ મત મળી શકે છે. આ ચૂંટિણીમાં કુલ મતોની સંખ્યા 10.86,431 જેટિલી થાય છે. રાષ્ટીય રાજકારણમાં અત્યારસુધી મુમુ્વનું નામ ખાસ જાણીતું ન હોતું. તેઓ ઓરડશામાં માચ્વ 2000થી મે 2004 દરવમયાન પ્રધાન રહી ચૂ્ટયા છે. ઓરડશાની સંથાલ જનજાવતના દ્રૌપદી મુમુ્વ વર્્વ 2000 અને 2004માં ભાજપની રટિરકટિ પર વવધાનસભા ચૂંટિણી જીત્યાં હતાં. મે 2015માં તેમની વરણી ઝારખંડના પહેલા મવહલા ગવન્વર તરીકે કરાઈ હતી, જ્યાં તેમણે છ વર્્વથી પણ વધુ સમય સુધી સેવા આપી હતી. 64 વર્્વના દ્રૌપદી મુમુ્વ સૌથી ઓછી વયના રાષ્ટપવત હશે. આ ઉપરાંત તેઓ દેશના સવયોચ્ચ હોદ્ા પર વબરાજનારા પહેલા મવહલા આરદવાસી હશે. મુમુ્વની સામે વવરોધ પક્ો તરફથી ભૂતપૂવ્વ કેક્ન્દદ્રય પ્રધાન તેમજ વનવૃતિ IAS અવધકારી યશવંત વસન્દહા ચૂંટિણી લડી રહ્ા છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom