Garavi Gujarat

મહારાષ્ટ્ર, તેલંગણા, કણાણાટકમાં ભારે વરસાદથી 17નાં

- પાલઘર, મહારાષ્ટ્ર તેલંગણા દિલ્હહી જબલપુર

મહારાષ્ટ્ર, તેલંગણા, કણાણાટક, ઓડિસા, આંધ્રપ્રદેશ સહહતના દેશના હિહિધ રાજ્્યયોમાં અહિરત ભારે િરસાદને પગલે બુધિારે ઓછામાં ઓછા 17 લયોકયોના મયોત થ્યા હતા અને હજારયોને સુરહષિત સ્થળે ખસેિિા પડ્ા હતા. ભારે િરસાદને કારણે નદીઓમાં ઘયોિાપુર આવ્્યા હતા અને જળાશ્યયો ભરાઈ ગ્યા હતા. મહારાષ્ટ્રમાં ભારે તારાજી સજાણાઈ છે.

તેલંગણાના િરસાદને કારણે અનેક હિસ્તારયો

પાણીમાં ગરકાિ થ્યા હતા અને માગણા વ્્યિહારને અસર થઈ હતી. રાજ્્ય સરકારે શહનિાર સુધી રાજ્્યમાં હશષિણ સંસ્થાઓ બંધ રાખિાની જાહેરાત કરી હતી. ભારે િરસાદને આગાહીને કારણે મહારાષ્ટ્રના પાલઘર, પૂણે અને પિયોશી હપંપરી હિંિિાિ હિસ્તારયોની સ્કકૂલયો અને કયોલેજો ગુરુિારે બંધ રહેશે.

પાલઘર હજલ્ામાં ભસ્ૂ ખલને કારણે હપતા-પત્ુ ીના મયોત થ્યા હતા, જ્્યારે ગયોડિ્યં ા હજલ્ામાં િાર વ્્યહતિ

પરૂ ના પાણીમાં તણાઈ ગ્યા હતા. પાલઘર અને ગોંડિ્યા હજલ્ામાં મગં ળિારની રાત્ીથી સતત ભારે િરસાદ િરસી રહ્યો છે અને તને ાથી નીિાણિાળા હિસ્તારયોમાં પાણી ભરા્યા છે. પાલઘરમાં 40 પડરિારયોનું સ્થળાતં ર કરા્યું હત.ું િદ્રં પરુ હજસ્સામાં 35 મસુ ાફરયો સાથને ી એક બસ પરૂ ના પાણીમાં હરિજ પર ફસાઈ ગઈ હતી. પયોલીસે દયોરિાની મદદથી ફસા્યલે ા મસુ ાફરયોને બિાિી લીધા હતા. ભિં ારા હજલ્ામાં િનૈ ગગં ા નદીની િચ્ે આિલે ા એક મડં દરમાં 15 લયોકયો ફસા્યા હતા. તઓે ગરુુ પહૂણમણા ાએ દશનણા કરિા મડંદર ગ્યા હતા. નાદં િે હજલ્ામાં પનૈ ગગં ા નદીમાં પરૂ આિતા 200 પડરિારયોને સરુ હષિત સ્થળે ખસિે િામાં આિશ.ે આ હજલ્ાના 26 ગામિા સપં ક્ક હિહયોણા બન્્યા હતા. ગયોદાિરી, કાલશ્વે રમ અને ઇન્દ્રાિતી નદીઓમાં પરૂ આિતા ગઢહિરયોલીમાં 19 ગામયોના 2,000 લયોકયોને રેસ્્ક્યુ કરા્યા હતા. િનૈ ગગં ા, પ્રાણહહતા અને િધાણા નદીઓમાં પાણી િયોહનગિં લિે લની નજીક આિી ગ્યા હતા. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ િરસાદ િાલુ રહ્યો હતયો.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom